Archive for February, 2008

મમ-વિશ્વ – પલ્લવી ભટ્ટ

[થોડા સમય અગાઉ ડૉ. પલ્લવીબેન(પેટલાદ, ગુજરાત)ના ‘લાવણ્ય’ પુસ્તકમાંથી કેટલીક કૃતિઓ આપણે માણી હતી. આજે આપણે તેમના અન્ય પુસ્તક ‘મમ-વિશ્વ’ માંની કેટલીક રચનાઓ માણીશું. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 2697 251793. ] [1] વૃક્ષોના રંગો, એનો વિસ્તાર, એમાંથી પ્રગટતી શાખાઓ એક […]

હાસ્યનું હુલ્લડ – સંકલિત

પતિ : ‘તું મારી એકપણ વાતમાં સહમત નથી થતી. હું શું મૂરખ છું ?’ પત્ની : ‘સારું, ચલો આ વાતમાં હું સહમત થાઉં છું.’ ********* બે ગામડિયાઓ ઈજિપ્શિયન મમીને જોતા હતા. તેની ઉપર ઘણા બધા પાટા બાંધેલા જોઈ એકે કહ્યું : ‘લાગે છે લોરી-અકસ્માત થયો છે. તરત બીજો બોલ્યો : ‘હા. જો લોરી નંબર લખ્યો […]

દીવાથી દીવાદાંડી : એક યાત્રા – જિતેન્દ્ર શાહ

તેની પાસે પાંચ દિવસ ચાલે તેટલો જ ખોરાક હતો. ‘બાઈબલ’ – ‘પિલગ્રિમ્સ પ્રોગેસ’ જેવાં બે પુસ્તકો હતાં. સ્વરક્ષણ માટે એક હથોડી હતી. થોડાં વસ્ત્રો હતાં અને ઠંડીથી બચવા એક બ્લેન્કેટ હતું. આ બધું તો હતું જ તેની પાસે, પરંતુ તે સિવાય પણ તેની પાસે કંઈક હતું – તેની આંખોમાં એક શમણું હતું. દિલમાં એક અભીપ્સા […]

ઠેકાણું પડ્યું – આનંદરાવ લિંગાયત

[થોડાક મહિનાઓ અગાઉ શ્રી આનંદરાવભાઈની (લૉસ ઍન્જલસ, અમેરિકા) એક કૃતિ આપણે માણી હતી. આજે માણીએ વધુ એક કૃતિ ‘કંકુ ખર્યું’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડગુજરાતીને મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.] બાપુજી ગુજરી ગયા એટલે હવે બા દેશમાં એકલી પડી ગઈ. મારા ભાઈઓએ બાને પણ અમેરીકા બોલાવી લેવાનો નિર્ણય લીધો. આમ તો બા મજબૂત અને […]

કેટલાક નિબંધો – નવનીત

[ તા.10મી માર્ચથી ધોરણ 10 તેમજ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે રીડગુજરાતીના વિદ્યાર્થીમિત્રો માટે કેટલાક નિબંધો ‘નવનીત ગુજરાતી નિબંધમાળા’ માંથી આપવામાં આવ્યા છે. સાથે સાથે સૌ વાચકમિત્રો પોતાના બાળપણમાં કેવા નિબંધો લખતા તેનું પણ સ્મરણ કરી લેવાય તેવો હેતુ છે ! પ્રત્યેક નિબંધ જોડે કૌંસમાં આપેલો આંકડો ધોરણ-12ની જે તે પરીક્ષાનું વર્ષ […]

મહા અઘરું કાર્ય – નિરંજન ત્રિવેદી

[‘સરવાળે ભાગાકાર’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલ છે.] આ બધું ઈશ્વરે બનાવ્યું છે. સકળ વિશ્વ ઈશ્વરનું નિર્માણ છે. આ પહાડ….. નદીઓ… માણસો… ખરું, બિલકુલ ખરું… પણ ઈશ્વરે એનું સર્જન કર્યું. માણસે એનું નામ આપ્યું. ઈશ્વરે ભારતની ઉત્તર દિશાએ મહા પર્વત ઊભો કરી દીધો. માણસે તેને હિમાલય નામ આપ્યું. આમ નામકરણ એ માણસજાતની […]

હું આવું ? – રેણુકા એચ. પટેલ

[‘નવનીત સમર્પણ’ ફ્રેબુ-08માંથી સાભાર.] અદિતિ ફટાફટ હાથ પરનાં કામ આટોપવા લાગી. રસોઈ તો લગભગ બધી થઈ જ ગઈ હતી. માત્ર પૂરીઓ બાકી હતી. તેણે કાચનો ડિનરસેટ કાઢી સાફ કરી ડાઈનિંગ ટેબલ પર ગોઠવ્યો. હવે કોઈ પણ ક્ષણે એ લોકો આવવા જોઈએ. હૃદય તો જાણે ઈન્ટરવ્યૂ આપવાનો હોય તેમ ધક ધક થતું હતું. સવારે ચા પીતી […]

અબોલની સંવેદના – મીનાક્ષી દેસાઈ

[‘અખંદ આનંદ’ ફ્રેબુ-08માંથી સાભાર.] ‘અરે શૈલા, તારો અહીં આવવાનો ફોન તો લગભગ સવા કલાક પહેલાં આવ્યો હતો, તો બેટા, ક્યાં રોકાઈ ગઈ હતી ?’ તરત જ શૈલા કહે : ‘મમ્મી, અમારા ઉપરવાળા શાંતિકાકાને ગઈકાલે જ હોસ્પિટલમાંથી ઘેર લાવ્યા ને ? એટલે હું એમને ત્યાં…. એને તરત અટકાવી એની મમ્મીએ પૂછ્યું : ‘અને પેલો ટોમી…કૂતરો ? […]

રસિકતા અને વિદ્વત્તાનો સુયોગ – રઘુવીર ચૌધરી

[જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીના શિક્ષક શ્રી ભોળાભાઈ પટેલને ચાલુ વર્ષે ગુજરાતી સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર મળ્યો, ત્યારબાદ તા. 19-1-2008ના રોજ દર્શક ફાઉન્ડેશન દ્વારા સાહિત્ય એવોર્ડ (2007) પ્રાપ્ત થયો અને એ પછી પદ્મશ્રી જાહેર થયો. આ પ્રસંગને વધાવતાં ‘ઉદ્દેશ’ સામાયિક ફેબ્રુ-08 ના અંકનો આ લેખ સાભાર પ્રકાશિત કરવામાં આવે છે. સાથે સાથે શ્રી ભોળાભાઈ પટેલને રીડગુજરાતી […]

અંતવેળાએ – ઈશા-કુન્દનિકા

[કુન્દનિકાબેનના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘અંતવેળાએ’માંના કેટલાક અંશો અહીં રજૂ કરવામાં આવે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ કુન્દનિકાબેનનો (નંદિગ્રામ, વલસાડ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવેલી છે.] [1] મૃત્યુ તો ઈશ્વર તરફથી મળેલું વરદાન છે. મૃત્યુમાં જે દુ:ખ માનવામાં આવે છે તે વાસ્તવમાં જીવનનું દુ:ખ છે. રોગાદિથી થતું દુ:ખ […]

ચાલો રસભર થઈએ – અનિલ ચાવડા

મંદમંદ આ મહેકી ઊઠી છે ચાલો રસભર થઈએ, એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ. અંધારું અંધારે બાંધી અજવાળે અજવાળું, ચાલ ખોલીએ કૂંચી થઈને વાદળ નામે તાળું, તાળું ખોલી, ધીમું બોલી, ઝરમર ઝરમર થઈએ. મંદમંદ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ. જળ પર વ્હેતાં લીસ્સાં લીસ્સાં તરંગ વસ્ત્રો ખેંચી, કયું કામ કોને કરવાનું ચાલો લઈએ […]

સાચી છબી – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

ખારાશ આખ્ખા ગામની બાઝી પડી મને દરિયો થવાની ખેવના કેવી નડી મને તાજી જ ધાર કાઢેલા ચપ્પુની અણી જેમ માથા ફરેલ શ્હેરની સંધ્યા અડી મને વસ્ત્રો હતાં નહીં ને હું ટીંગાઈ ના શક્યો ખીંટી કોઈ જ રીતથી ના પરવડી મને કટ્ટરપણાની હદ સુધી જેણે હણ્યાં ફૂલો શીખવે છે એ જ પ્રેમની બારાખડી મને નારાજગીનો એટલે […]

હું અને મારો દેશ ભારત – ડો. એ.પી. જે. અબ્દુલ કલામ

[‘અખંડ આનંદ’ ફ્રેબુઆરી-2008માંથી સાભાર.] ભારતના યુવાન નાગરિક તરીકે, ટેકનોલૉજી, મારા દેશ માટેનો પ્રેમ, અને જ્ઞાનથી સજ્જ થઈને મને પ્રતીતિ થાય છે કે, નાનું ધ્યેય એ ગુનો છે.   હું મહાન સ્વપ્ન માટે કામ કરીશ અને પસીનો પાડીશ, એ સ્વપ્ન કે જેમાં વિકસતું ભારત વિકસિત રાષ્ટ્રમાં પરિણમે, મૂલ્ય પદ્ધતિ અને આર્થિક સામર્થ્યથી સશક્ત બને.   હું […]

મહિમા – નાથાલાલ દવે

માનવીનું મસ્તિષ્ક તો બેમિસાલ ચીજ, જેમાં અંકુરિત મુક્ત વિચારનાં બીજ. ખાળી ના શકાય, એને ટાળી ના શકાય, લાખ વાતે ઢાળ મહીં ઢાળી ના શકાય. વક્ષને ટટ્ટાર રાખી, ઉચ્ચ રાખી શિર, નિતાંત નિર્ભયે ચાલે આત્માના અમીર. માને ધને પ્રલોભને નમે ના લગીર, સર્વોચ્ચ સંપત્તિ જેનાં દિલનું ખમીર. કાનૂનો કારાગારોનો અર્થ નવ સરે, લોહ કેરી શૃંખલાથી દિલે […]

વિધાયક રીતે વિચારીએ – ડંકેશ ઓઝા

આપણને એવું માનવું ગમે છે કે અગાઉનો સમય બહુ સારો હતો અને હાલનો સમય ખૂબ ખરાબ છે. ભૂતકાળ વધુ સારો હતો, વર્તમાન બહુ ખરાબ છે અને પછીનો તર્ક તો કલ્પી શકાય એવો જ છે કે ભાવિ અંધકારમય છે. હવે, શાંત ચિત્તે આ બાબતે વિચાર કરીએ તો જણાશે કે આ તો અસ્વસ્થ થવાની પાકી દવા જ […]

સફળયાત્રા – ભૂપત વડોદરિયા

[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.] એક ભાઈએ પત્ર લખ્યો છે. એમણે એક સવાલ કર્યો છે. તેઓ લખે છે : ‘મોટા માણસોની વાત સૌ કોઈ કરે, મોટા માણસો વિષે આપણને જાણવા-સમજવાનું પણ ગમે, પણ ખરેખર મોટા માણસોની સંખ્યા કોઈ પણ સમયે કેટલી હોઈ શકે ? બહુ મોટા મોટા અને ઠીક ઠીક મોટા એવા માણસોને બાદ કરો […]

નિર્મિશ ઠાકર સાથે મુલાકાત – મૃગેશ શાહ

ગુજરાતી સાહિત્યને જેમણે પોતાની આંખે જોયું હોય, લોકહૃદયમાં ચાહના મેળવી હોય અને સ્વાભાવિક રીતે પ્રસન્ન અને સહજ જીવન જીવી રહ્યા હોય તેવા કેટલાક સાહિત્યકારોની રૂબરૂ મુલાકાતો લેવાનો સીલસીલો હમણાં ચાલુ કર્યો છે. ઘણા સમયના નિયમિત વાંચનને લીધે અમુક સાહિત્યકારોની એકથી વધુ કૃતિઓ વાંચવામાં આવી હોય અને તે આપણી ચેતનાને ઊંડે સુધી સ્પર્શી ગઈ હોય, આપણા […]

બે આંખો – વ્રજેશ આર. વાળંદ

‘સાહેબ, આપણે અહીં રોકાવું જ પડશે.’ ડ્રાઈવરે કારનું બોનેટ ઉઘાડી નિરીક્ષણ કરતાં કહ્યું, ‘ફોલ્ટ નથી પકડાતો. મિકેનિકને બોલાવવો પડશે !’ ‘ચાલો પ્રોફેસર સાહેબ ! જરા પગ છૂટા કરી લઈએ !’ કારમાંથી બહાર નીકળી, આળસ મરડતાં, મારા સહ પ્રવાસી પ્રો. નરેન્દ્ર પટેલ બોલ્યા. હું સહેજ કચવાટ સાથે બહાર આવ્યો. ‘મિટિંગમાં મોડું તો નહીં પહોંચાય ને ! […]

પ્રેમનો જવાબ આપ – અવંતિકા ગુણવંત

[‘સહજીવનનું પ્રથમ પગથિયું’ પુસ્તકમાંથી સાભાર.] કુમુદે પ્રવીણ સાથે લગ્ન કર્યાં હતાં પણ કોને ખબર કેમ પ્રવીણ એને ગમતો નહોતો. કદાચ એ પોતાની જાતને પ્રવીણ કરતાં ખૂબ ચડિયાતી માનતી હતી. પ્રવીણને જોઈને એ હરખાતી નહીં. એની સામે જોઈને હસતી નહીં. એની સાથે હોંશથી વાત કરતી નહીં. જાણે એને વરની જરૂર જ નથી. વર એના જીવનમાં વણનોતર્યો […]

એક અકેલા થક જાયેગા ? – જિતેન્દ્ર શાહ

ચાર-પાંચ દાયકા પહેલાંની આ વાત બિહારના ગયા જિલ્લાના દશરથ માંઝીની છે, દૂબળો-પાતળો ભૂમિહીન વીસ વર્ષનો તે ગરીબ ખેડૂત. તેનું નામ ગેહલોટ ઘાટી – ગયા જિલ્લાના પર્વતીય વિસ્તારમાં આવેલું. કોઈને ગામથી દૂર શહેરમાં જવું હોય, અરે ! પોતાના ખેતરમાં પણ જવું હોય તો ત્રણસો ફીટ ઊંચા ઘાટને – પહાડને પાર કરીને જ જઈ શકાતું અને આ […]

સાહિત્યમાં જીવનદર્શન – મૃગેશ શાહ

ઉનાળાનો ધોમધખતો તાપ હોય ત્યારે જો મધ્યાનના સમયે આપણે ક્યાંક દૂર જવાનું થાય તો રસ્તામાં શેરડીનો રસ પીવાનું મન સહેજે થઈ આવે. આજકલ બજારમાં ઠંડાપીણાઓ સર્વત્ર ઉપલબ્ધ છે પરંતુ તેમ છતાં કુદરતી રસથી તૃષા નિવૃત્તિ થાય, તેવી કોઈ બીજાથી થવી શક્ય નથી. ઘણા વિસ્તારો એવાં હોય છે કે દૂર સુધી રસની કોઈ લારીઓ દેખાતી નથી. […]

નાની પણ મોટી વાતો – હરીશ નાયક

[ મોટરાંઓને પણ વાંચવી ગમે તેવી બાળવાર્તાઓના પુસ્તક ‘101 નાની પણ મોટી વાતો’ માંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો આ લેખના અંતે આપવામાં આવી છે.] [1] એક હાથની ખાનદાની પરચૂરણની તંગીના જમાનામાં આ સાચો પ્રસંગ જરૂર કીમતી પ્રેરણા આપી રહેશે. ઉનાળાની રજાઓ. લોકો થોકેથોક આબુ ઊપડતા હતા. આબુ ઉપર જ્યાં મોટર ઊભી રહે છે ત્યાં મજૂરોનો પાર […]

દીકરી મોટી શા માટે થતી હશે ? – દિલીપ પટેલ

અમારા જીવનમાં એ આવી 17 સપ્ટેમ્બર, 1977ના રોજ, ઋષિપંચમીના દિવસે. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના દિવસો પૂરા થયા ત્યારથી હું અને મારી પત્ની ઉષા એના આવવાની તૈયારી કરતાં હતાં, રાહ જોતાં હતાં. હરિ તારાં હજાર નામની માફક અમે એને જુદાં જુદાં નામથી સંબોધીએ છીએ. પણ એનું ખરું નામ છે, રાધા. ઋષિપંચમીના દિવસે જન્મી તેથી દાદાએ આ […]

લગન લગન મેં ફેર હૈ… – નિરંજન ત્રિવેદી

[‘સરવાળે ભાગાકાર’ પુસ્તકમાંથી સાભાર.] માણસો બે પ્રકારના હોય છે. એકને લગ્નપ્રસંગોમાં જવાનું ગમે. બીજાને લગ્નપ્રસંગોમાં જવાનું ન ગમે. (કોઈના સ્તો) કેટલાંકને લગ્નપ્રસંગોમાં જવાનું જરાય ન ગમે. (પોતાનામાં તો છૂટકો નહિ) સૌરાષ્ટ્રના કેટલાક રજપૂતો તો ખુદ પોતાના લગ્નમાં પણ જતા નહિ. પોતાના ખાંડાને એટલે કે તલવારને મોકલી આપતા. વરને બદલે તલવાર સાથે કન્યાના ફેરા થતા. (કન્યાને […]

તમારા સુખની ચાવી – ડૉ. જન્મેજય શેઠ

[તબીબીના વ્યવસાય સાથે ડૉ. જન્મેજયભાઈ સાહિત્યપ્રેમી છે. નિજાનંદ માટે કંઈક લખતા રહેવાની સાથે જે ઉત્તમકૃતિઓ વાંચી તેમાંથી પ્રેરણા મેળવીને વાચકમિત્રો માટે તેમણે ‘અતીત’ નામનું પુસ્તક જાતે સંપાદિત કરીને પ્રકાશિત કર્યું છે. આ સમગ્ર પુસ્તક આપ અહીંથી (ડાઉનલોડ વિભાગ) કલીક કરીને ડાઉનલોડ કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે જન્મેજયભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ] […]

ધાક – રમેશ ઠક્કર

[‘પાનખરનાં પર્ણ’ માંથી સાભાર.] ‘તું પણ “યુ-શેઈપ” વાળા વાળ કપાવી નાખ’ મારી પત્નીએ પડોશમાં થોડે દૂર રહેતી સેજલ નામની છોકરીને કહ્યું ત્યારે તે એકદમ ડરી ગઈ હોય તેવું લાગ્યું. આંખો મોટી કરી ભયસૂચક અવાજે તે માંડ બોલી શકી. ‘બાપા મારી નાંખે….’ પત્ની તેની તરફ જોઈ રહી. તેના ગયા પછી ધીમેથી મને કહે ‘મને શી ખબર […]

મધ્યરાત્રિનો મહેમાન – કનુભાઈ રાવલ

[‘ચોરનો ગુરુ – તેનાલીરામની વાર્તાઓ’ માંથી સાભાર.] અંધારી ઘનઘોર રાત્રિ હતી. તેનાલીરામ સૂતો હતો. ઘરમાં ખડખડાટ થયો. તેની ઊંઘ ઊડી ગઈ. પથારીમાં સૂતો સૂતો જાગે. ઘરમાં કાળો પડછાયો દેખાયો. તેને થયું કે ‘ઘરમાં કોઈ ઘૂસ્યું છે.’ એકલા સામનો કરવાની હિંમત નહિ. ચોરની પાસે હથિયાર હોય તો મુશ્કેલી પડે. તે ચતુર-હોશિયાર હતો. એટલે તેણે ઉતાવળ ન […]

ફૂલીબહેનની મજૂરી – પ્રિયદર્શીની

[‘હલચલ’ માંથી સાભાર.] પોતાના શોખ માટે અથવા તો સ્ટેટસ સિમ્બોલ તરીકે ઘરમાં લાખો રૂપિયાનાં મોંઘા કૂતરાંઓ રાખનારાંઓની કોઈ કમી નથી. એટલું જ નહીં એક કૂતરાની દેખરેખ અને તેના ખાવાપીવા પાછળ મહિને હજારો રૂપિયા ખર્ચનારાઓની પણ કમી નથી. પરંતુ માત્ર કૂતરાંઓને સાચવવા માટે 72 વર્ષની ઉંમરે પણ કોઈ માજી મજૂરી કરવા જાય એવું ભાગ્યે જ કોઈ […]

સત્યઘટનાઓનો સંપુટ – સંકલિત

[1] રઘુપતિરાઘવ – અરુણભાઈ ભટ્ટ [રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી અરુણભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.] એક વાર ગામડાંની કોઈ એક શાળાની મુલાકાતે જવાનું થયું. ત્યાં જવાનો મુખ્ય ઉદ્દેશ શાળાના સંચાલકો, શિક્ષકો અને આચાર્યને મળવાનો હતો. બપોરે હું શાળાના પ્રાંગણમાં પહોંચ્યો. એ વખતે પ્રાર્થનાનો સમય હતો. બે વિદ્યાર્થીનીઓ મંચ પાસે જઈને પ્રાર્થનાના વિવિધ સ્તોત્રો ગાઈ […]

ડાહ્યો થવાની ના – કાકા કાલેલકર

[‘સ્મરણયાત્રા’ પુસ્તકમાંથી સાભાર.] છેક નાનપણથી કેશુનો (મારો મોટોભાઈ) મારા તરફ ખાસ પક્ષપાત. તેથી મારા ઉપર એ કંઈક વાલીપણું પણ ચલાવતો. એને સંતોષ થાય એટલી મારે કસરત કરવી, એ કહે એ કામ કરવું, એને પસંદ હોય તે ચાહવું, એને જેની સાથે દુશ્મની હોય તેની મારે નિંદા કરવી, તેની છાની વાત ગમે ત્યાંથી મેળવી કેશુને કહેવી. વળી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.