Archive for April, 2009

સંબંધોની માયાજાળ – મિલન શાહ

[ વ્યવસાયે અમેરિકાની સોફટવેર કંપનીમાં સ્થિત એવા શ્રી મિલનભાઈ અભ્યાસે સોફટવેર એન્જિનિયર છે પરંતુ સાહિત્યના ક્ષેત્રે આ તેમની પ્રથમ કૃતિ છે. સત્ય ઘટના પર આધારિત એવી આ કૃતિમાંના પાત્રોના નામ કાલ્પનિક છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે મિલનભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : milan.shah@gmail.com ] માનવને અમેરિકામાં […]

અવાજના ભીના પડઘા – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] ‘નહિ તો આપણું નાક કપાઈ જાય !’ ‘એમાં નાક શું કપાઈ જાય ?’ ‘આખી સ્કૂલમાં ડ્રોઈંગ કૉમ્પિટિશનમાં ફર્સ્ટ આવ્યો ને હવે મુંબઈની કૉમ્પિટિશનમાં નંબર ન લાવે તો કેવું ખરાબ દેખાય. આ ફર્સ્ટ ટેસ્ટમાં પણ ખાલી એક જ માર્ક માટે પહેલો નંબર […]

મજાક – ગિરીશ ભટ્ટ

[‘કુમાર’ સામાયિકમાંથી સાભાર.] ફોનની લાંબી ઘંટડી વાગી ને ભૈરવીને થયું, ‘સૌમ્યા જ હશે !’ અને હતી પણ એ જ ! વીસ વરસની સૌમ્યા. તે ડ્રોઈંગરૂમ સોંસરી હાંફતી હાંફતી આવી ને રિસીવર કાને માંડ્યું તો ઉતાવળો સ્વર સંભળાયો : ‘મમ્મી….ઈ !’ પિસ્તાલીસ વરસની ભૈરવીને હવે થાક લાગતો હતો. કેવડો મોટો ફલેટ ? સંભાળવાનો તો ખરો ! […]

લઘુકથાઓ – સંકલિત

[લધુકથાની વિશેષતા એ છે કે તે ખૂબ જ ટૂંકા સ્વરૂપે આપણી સમક્ષ જીવનનો સંદેશ એવી રીતે મૂકી આપે છે કે ઘડીક આપણને વિચારતા કરી દે છે. એનો અંત ચોટદાર હોય છે. ઓછા પાત્રો અને સંવાદો દ્વારા જીવનનો મર્મ સુંદર રીતે વ્યક્ત થતો જોવા મળે છે. તો માણીએ કેટલીક લઘુકથાઓ….] [1] કા…શ ! – દક્ષા વ્યાસ […]

પુરુષાર્થ – ગિરીશ ગણાત્રા

સોફા પર બેઠેલા મહેશભાઈની નજર ટી.વી. પરથી આવતા એક કાર્યક્રમ પર તંકાઈ રહેલી. બહુ જ રસપૂર્વક એ આ કાર્યક્રમને નિહાળી રહ્યાં હતાં. સાંજની રસોઈ માટે તૈયારી કરતાં પત્ની હેમાબહેન ક્યારે શાક સમારવા એની બાજુમાં બેસી ગયાં એની પણ એને ખબર ન રહી. શાક સમારતાં સમારતાં હેમાબહેન પણ આ કાર્યક્રમ જોવામાં મશગૂલ થઈ ગયાં. કાર્યક્રમનું સંચાલન […]

એક ટોળું અધમૂઉં – રિદ્ધિ દેસાઈ

[ હાસ્યલેખ, ‘નવનીત-સમર્પણ’ એપ્રિલ-2009માંથી સાભાર.] ટૂર એટલે કે પ્રવાસેથી આવેલો માણસ ચોવીસ કલાક સુધી કોઈ કામનો રહેતો નથી. ઘરના બધા સભ્યો પ્રવાસેથી આવ્યા હોય તો કલિંગની યુદ્ધભૂમિ જેવું વાતાવરણ ઘરમાં હોય. ‘પા….આ…ણીઈઈ….’ લાશોના સમૂહ વચ્ચે કપાયેલા હાથવાળો સૈનિક ગાંગરે એવો અવાજ ઘરના એકાદ ખૂણેથી આવે છે. પણ લાશો વળી કે’દા’ડો પાણી આપવા ઊભી થાય છે […]

હઁસી સિતમ – નસીર ઈસમાઈલી

[‘સુક્કી પાંદડીઓ ભીના શ્વાસ’ પુસ્તકમાંથી સાભાર.] સાવ સીધી-સાદી સુખદ ઘટના. હા ! હતી તો એ આમ સાવ સીધી-સાદી સુખદ ઘટના, પણ એ ઘટનાએ સદા જવાઁ શાલિન માટે એના ઘરમાં અને એના પોતાના દિમાગમાં એવી પરેશાનીભરી પઝલ ઊભી કરી દીધી હતી કે ન તો શાલિન એ કોઈને કહી શકે યા ન તો એ પરિસ્થિતિને સહી શકે. […]

પ્રસંગ કથા – લાલસિંહ માનસિંહ રાઓલ

[‘નવનીત સમર્પણ’ ફેબ્રુઆરી 2009માંથી સાભાર.] [1] સો એક વરસ પહેલાંની વાત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા પાસે વસતડી નામે એક નાનું ગામડું. મુખ્ય વસતી ખેડૂતોની. લોકોનાં જીવન સાદાં. સ્વભાવે મહેનતુ. ચાના નામથી લોકો અજાણ. ખાંડનો વપરાશ ન જેવો. ગળપણમાં મુખ્યત્વે દેશી ગોળ વપરાય. સવારનો નવેક વાગ્યાનો સમય છે. વેપારીની હાટડીએ કોઈ તેલ, કોઈ મરચું તો કોઈ […]

ગઝલ – હેમંત ગોહિલ

એકાદ આછુંપાતળું સંભારણું આપો મને, ભીંતો ચણી લ્યો ચાલશે, બસ બારણું આપો મને. અંધાર આપ્યો રાત આપી એ બધું સ્વીકાર્ય છે, મારી અરજ છે એટલી મોંસૂઝણું આપો મને. દઈ જાત પથ્થરની વચે છૂટી ગયા છો કામથી, વારો હવે મારો થયો છે : ટાંકણું આપો મને સહદેવને સંગાથ હિમાળો હજીયે ઓગળે, ને એટલે હું ક્યાં કહું […]

સુખના ધણ – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

આંખોમાં આંસુ ખૂટ્યા છે, કોણે આ ફૂલો ચૂંટ્યા છે ? થાય ન સંપર્ક કોઈ રીતે, સંબંધોના પુલ તૂટ્યા છે. હાથોમાં કંઈ હાથ હતા પણ, એક એક કરતાં સૌ છૂટ્યા છે. આવો મિત્રો સાથે રડીએ, ભાગ અમારા પણ ફૂટ્યા છે. નામ કશું ન કમાયા બાકી, ઝેર અમે પણ કંઈ ઘૂંટ્યા છે. જાણીને શું કરશો ‘નાશાદ’ કોણે […]

સ્પન્દન – ચંદ્રકાન્ત નિર્મલ

[ ગતવર્ષે પ્રકાશિત થયેલ શ્રી ચંદ્રકાન્તભાઈના (લીંબડી) કાવ્યસંગ્રહ ‘સ્પન્દન’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879547591 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો કાવ્યોના અંતે આપવામાં આવી છે.] [1] શાને તડકો શાને ટાઢો લાગે, શાને ભર શિયાળો તાપે ? ઝીણો ઝીણો વરસે ફાગણ […]

મોકલું છું…. – વર્ષા ગોંડલિયા ‘અશરવ’

[નવોદિત યુવાસર્જક વર્ષાબેન બાળપણથી કાવ્ય-ગઝલો લખવાનો શોખ ધરાવે છે. ‘ગઝલ’ તેમનો પ્રિય કાવ્ય-પ્રકાર છે પરંતુ હજી છંદબદ્ધ ગઝલ તેઓ શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં થોડા વર્ષો પહેલાં MBA-Finance પૂર્ણ કરીને તેઓ પુન: સર્જનક્ષેત્રે કાર્યરત થયા છે. આ અગાઉ આપણે તેમની ‘માંગુ છું…’ નામની કૃતિ માણી હતી. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વર્ષાબેનનો (નવસારી, ગુજરાત) […]

અઝીમ પ્રેમજી સાથે વાર્તાલાપ – અનુ. કેયૂર કોટક

[ ‘ભારતની સફળતાના શિલ્પી’ નામના 2008માં પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં નવા ભારતના વિકાસમાં પ્રાણ મૂકનાર અગ્રણી ઉદ્યોગપતિઓએ શ્રી વીર સંઘવી સાથે કરેલો નિખાલસ વાર્તાલાપ છે. શ્રી વીર સંઘવી પ્રસિદ્ધ પત્રકારોમાંના એક છે. તેમણે ‘સ્ટાર ટીવી’ અને ‘એનડીટીવી’ ન્યૂઝ ચેનલો પર ઘણા સફળ કાર્યક્રમોનું સંચાલન કર્યું છે. આજે માણીએ આ પુસ્તકમાંથી વિપ્રોના શ્રી અઝીમ પ્રેમજી સાથેનો […]

ડૂબકી – વીનેશ અંતાણી

[ જાણીતા સાહિત્યકાર શ્રી વીનેશભાઈ અંતાણીની સુપ્રસિદ્ધ કોલમ ‘ડૂબકી’ પરથી તૈયાર થયેલા પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] સુખી માણસનાં દુ:ખની વાતો મારા એક મિત્ર એક સુખી માણસના દુ:ખની વાત કહે છે. તે સુખી માણસ મુંબઈમાં રહે છે. અંધેરીમાં એનો નવો આલીશાન ફલૅટ છે. એક બંગલો છે વાલકેશ્વરમાં. ખૂબ ધીકતો […]

અમૃતનો ઓડકાર – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ ડૉ. આઈ. કે. વીજળીવાળાના ઉત્તમ પુસ્તકોની શ્રેણીમાં તાજેતરમાં પ્રકાશિત થયું છે ‘મોતીચારો ભાગ-4’ એટલે કે ‘અમૃતનો ઓડકાર.’ ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત થયેલી સુંદર જીવનપ્રેરક કથાઓના અનુવાદ કરીને તેમણે આપણને અને ગુજરાતી સાહિત્યને અમૂલ્ય સાહિત્યની ભેટ ધરી છે. આજે માણીએ તેમના આ નવા પુસ્તકમાંથી ત્રણ સુંદર કથાઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ […]

નિરંતર પ્રગતિનો માર્ગ – જ્યોતિ થાનકી

[ મહર્ષિ અરવિંદના પૉંડિચેરી આશ્રમ ખાતે રહીને આજીવન સાધિકાનું જીવન વ્યતિત કરનાર શ્રી માતાજીની દ્રષ્ટિએ સુંદર જીવન જીવવાની વાતો જ્યોતિબહેન થાનકીએ ‘જીવન જીવવાની કલા’ નામના પુસ્તકમાં સવિસ્તાર આલેખી છે. આજે માણીએ તેમાંનું એક પ્રકરણ. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] આ યુગમાં મોટાભાગના માણસોને પોતાનું જીવન શુષ્ક, રસહીન અને બોજારૂપ લાગતું હોય છે. […]

સંતની વાતો – ગોપાળજી ઓધવજી ઠક્કર

[ પ્રાચીનકાળમાં સંતમુખે કે લોકમુખે વહેતી કથાઓને વાર્તા સ્વરૂપે લખીને ‘સસ્તું સાહિત્ય’ દ્વારા પ્રકાશિત કરાયેલ ‘સંતની વાતો’ પુસ્તકમાંથી સાભાર. પ્રાચીન પ્રત સિવાય પુસ્તક હાલમાં ઉપલબ્ધ નથી.] [1] ટેકમાં અડગ રહો એક વખત એક બ્રાહ્મણ કે જેનું નામ રામશંકર હતું અને જે યજમાન-વૃત્તિનો ધંધો કરતા હતા અને જેને થોડાઘણા પણ ધર્મના સંસ્કારો હતા અને જે ત્રિકાળ […]

આવાં માવતર ? – પ્રો. અનંત ઠક્કર

[ સત્યઘટના પર આધારિત, ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] ‘મેં આઈ કમ ઈન સર ?’ મેં ફાઈલોમાંથી માથું ઊંચું કરી જોયું તો એક ઊંચો, ગોરો યુવાન ગળામાં ટાઈ અને હાથમાં બ્રિફકેસ સાથે મારી કૅબિનના દરવાજે અંદર આવવાની પરવાનગી માગતો ઊભો હતો. મેં તેને અંદર બોલાવી બેસવા કહ્યું. અચાનક મારું મન ભૂતકાળમાં સરી ગયું. આવનાર યુવાન કૉમર્સ કૉલેજમાં […]

સમજણું માણસ – ધરમાભાઈ શ્રીમાળી

બે દિવસ પહેલાં બાપાનો ફોન હતો. ચાલુ દિવસે જઈ શકાય તેમ નહોતું. ‘શનિવારે સાંજે આવું છું.. પણ એવી શી ઉતાવળ છે ? થશે એ બધું….’ ફોન પર મેં કહ્યું ને બાપાએ જિદ્દ કરેલી… ‘ના ભઈ… અમે બેઠાં સૌએ તાં લગી અમારા હાથે થઈ જાય તો સારું… કાલે પછી તમારે ભઈઓમાં ઓછું-વત્તુની વાતે મનદુ:ખ થાય ને […]

અમે ત્રણ, અમારાં ત્રણ – વિનોદ ભટ્ટ

[ ‘સાહચર્ય’ વિશેષાંક અંતર્ગત પ્રકાશિત થયેલ ‘નવનીત સમર્પણ’ દીપોત્સવી અંક 2008માંથી સાભાર.] આજે 11મી નવેમ્બર, 2008 છે. હજી 72મું બેઠું છે, ઊતર્યું નથી. 71 વર્ષ પૂરાં થવામાં છે. પણ મારી ઉંમર જેટલું જ મારું લગ્નજીવન ગણી શકાય. કોઈ ફિલ્મ એકસાથે બબ્બે થિયેટરમાં ચાલતી હોય તો બંનેનાં સંયુક્ત અઠવાડિયાં ગણતરીમાં લેવામાં આવે છે. એ રીતે જોવા […]

સફળ માતા-પિતાનું ચારિત્ર્ય ઘડતર – અશોક પટેલ/ગીતા પટેલ

[બાળકોના ઉછેર તેમજ તેમના જીવન ઘડતર અને કેળવણી માટે અત્યંત જરૂરી એવી સુંદર માહિતી આપતા પુસ્તક ‘સફળ માતાપિતાનું ચારિત્ર્ય ઘડતર’ માંથી સાભાર. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી અને હિન્દીમાં થઈને આ પુસ્તકની કુલ 1,00,000થી વધુ નકલો વેચાઈ ચૂકી છે. આ પુસ્તક રીડગુજરાતીને ભેટ મોકલવા માટે ‘કોચ પબ્લિકેશન’નો (સુરત) તેમજ લેખકશ્રીનો ખૂબ ખૂબ આભાર. આજે માણીએ […]

જિંદગી જીવતાં આવડે તો કોઈ દુ:ખ નથી – અવંતિકા ગુણવંત

[લેખિકા અવંતિકાબેનની નવા પુસ્તકોની શ્રેણીમાં તાજેતરમાં પ્રકાશિત થયેલું વધુ એક સુંદર પુસ્તક ‘વાતે વાતે જીવન ઝબકે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે avantika.gunvant@yahoo.com અથવા આ નંબર +91 79 26612505 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] પાયલ ઉદાસ હતી. […]

માટીનો ડગલો – હરીશ મીનાશ્રુ

ઝાકળ ન તાણે તંબુ, સાધુ ન ડારે ડેરો સુરભિ સદા અજન્મા, વાયુ ફરે ન ફેરો સપડાઈ ગયા છે સૌ સગપણ અને સમજણમાં ઘર ઘર મટીને સહસા થઈ જાય સખત ઘેરો પડછાયો પગ તળેથી છટકીને ક્યાં જવાનો ? ધોળે દહાડે શાને સૂરજનો ચોકીપહેરો ? દરિયા કનેથી ઈંડાં માગે છે જ્યાં ટિટોડી મોતી બધાંય મીંડાં, લજ્જિત બધીય […]

હું તને ચાહું છું – વિનોદ જોશી

હું તને ચાહું છું એટલે જ તારું નામ નથી પૂછવું. વિશુદ્ધ હવાની જેમ તું સામેથી પસાર થઈ જાય છે તું ક્યાંથી આવે છે તેની મને ખબર નથી તું ક્યાં જાય છે તેનીયે મને ખબર નથી પણ મારે એ જાણવું નથી કારણકે હું તને ચાહું છું તારી સાથે હું વાત તો કરી શકું પણ નહીં કરું […]

અમરતવાણી – સં. રમેશ સંઘવી

[‘અમીઝરણાં’ પુસ્તકમાંથી સાભાર.] [1] કન્ફ્યુશિયસે ઘણી ડહાપણની વાત કહેલી છે. એક વખત કહેલું : ‘મોટા માણસોની હાજરીમાં ત્રણ દોષોને દૂર રાખવા. પહેલો દોષ ઉતાવળિયાપણાનો – તમારો બોલવાનો વારો આવે તે પહેલાં બોલવું તે. બીજો દોષ, શરમાળપણાનો – તમારો બોલવાનો વારો આવે ત્યારે ન બોલવું તે અને ત્રીજો દોષ બેદરકારીનો – સાંભળનારના ચહેરા તરફ નજર રાખ્યા […]

હસતાં-રમતાં – સંકલિત

ડૉક્ટર : તમારી પત્નીને મેં પહાડની સૂકી આબોહવામાં જઈ હવાફેર કરવા જવાની સલાહ આપી છે. પતિ : હવે તમે મને દરિયાકિનારે ભેજવાળી આબોહવામાં જઈ હવાફેર કરવાની સલાહ આપજો ! ******* બોસ : મિ. ઠક્કર, પહેલાં તો તમે ઑફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા. હમણાં હમણાં વહેલા આવો છો અને મોડા જાઓ છો. શું કારણ […]

તૃષ્ણા – અશ્વિની બાપટ

[ સામાન્યત: વાર્તામાં એકાદ ઘટના હોય છે, પાત્રોના સંવાદ હોય છે અને વાર્તાને અંતે કંઈક ચમત્કૃતિ હોય છે. પરંતુ એ બધાથી આ વાર્તા કંઈક જુદા પ્રકારની ઘડાઈ છે. આ વાર્તામાં માનવીય જીવનના અને માનવીય વિચારધારાના અનેક રંગો સમાયેલા છે. અંતિમ ફકરો એની ચરમસીમા છે. એ સાયકોલોજી છે ? ફિલોસોફી છે ? કે માનવીય મૂળભૂત વૃત્તિઓની […]

દાખલા ગણો – ડૉ. વી. એમ. શાહ

[ વાચકમિત્રો, વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો આવો ગણીયે નાના-મોટા સૌને મજા પડે એવા થોડાક કોયડારૂપી દાખલાઓ ! તમામ દાખલાઓ ‘મઝેદાર ગણિત’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની કિંમત આ પ્રશ્નપત્રના અંતે આપવમાં આવી છે. (જવાબો આવતીકાલે કોમેન્ટ વિભાગમાં આપવામાં આવશે.) ] [1] કુલ કેટલા ‘શૅક હૅન્ડ’ થયા હશે ? કૃણાલ પરીક્ષામાં સારા […]

વાંચવા જેવું, વિચારવા જેવું… – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[‘અંતરનો ઉજાસ’ અને ‘મોતીચારો’ માંથી સાભાર.] [અ] શેતાનની ચાલબાજી એક વખત શેતાને મિટિંગ બોલાવી ! માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી. માણસોને ભગવાનના રસ્તે જતાં રોકવા માટે શું કરી શકાય એની ખૂબ ચર્ચાઓ કર્યા પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા. પોતાના દરેક સાગરીતને ત્યાર બાદ તરત જ દુનિયાના […]

અખંડિતતા માટે સમરસતા – મીરા ભટ્ટ

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.] પરિવાર એ માનવજાતિનું સાંસ્કૃતિક આરોહણનું મહત્વનું સોપાન છે. અરણ્યોમાં શિકાર કરતી માનવ ટોળકીઓમાં સ્ત્રી-પુરુષ વચ્ચે નર-માદા-સંબંધ તો હતો જ. પરંતુ એ સંબંધને પતિ-પત્નીની ગાંઠે બાંધી ધીરે ધીરે કામવાસનાને મર્યાદિત કરતા જવાની દિશા ખોળી અને એમાંથી જ માનવબાળને માતાપિતાની છત્રછાયા આપતું ‘પરિવાર’ નામનું ઘટક નિર્માણ કર્યું. પરિવારમાં માણસ માણસ સાથે રક્ત સંબંધે અને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.