કાવ્ય કલરવ – પંકિતા ભાવસાર

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ પંકિતાબેનનો (ચેન્નાઈ, ભારત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે પણ સંપર્ક કરી શકો છો. pankita.b@gmail.com]

પંખી

પંખી બની ઊડવાનું મન થાય છે,
ને વાદળો સાથે રમવાનું મન થાય છે,
એક પછી એક ડાળીએ ફરતાં ફરતાં,
બધાં પંખીઓ સાથે કલરવ કરવાનું મન થાય છે,
સવાર પડતાં જંગલે ભટકતાં ભટકતાં,
નાનાં-નાનાં ચણ શોધવાનું મન થાય છે,
અને સાંજ થતાં વાતો કરતાં કરતાં,
નાનકડાં માળામાં લપાવાનું મન થાય છે.

ક્ષણ

બાંધી લેત હું આ ક્ષણને મારી થેલીમાં,
કાશ એવુ કોઇ કાપડ હોત,
ઉતારી લેત એને કોઇ કાગળ પર,
કાશ એવી કોઈ પીંછી હોત,
વીણી લેત એકાદ ગીતમાં,
કાશ એવો કોઇ રાગ હોત,
ના છુટવા દેત હું એને મારી મુઠ્ઠીમાંથી,
કાશ એને કોઇ આકાર હોત.

સોનેરી સાંજ

કેટલી આત્મીયતાથી
આ સોનેરી સાંજના સપ્તરંગો
એકબીજામાં ભળી જાય છે
કાશ મનુષ્યો પણ
નાત-જાતના ભેદભાવ ભૂલી
આ રીતે ભળી જાય તો…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રી રામનવમી – સંત શ્રી તુલસીદાસ
દ્રોહકાંડ – હરીશ નાગ્રેચા Next »   

31 પ્રતિભાવો : કાવ્ય કલરવ – પંકિતા ભાવસાર

 1. સરસ વિચારો છે…

  લખતાં રહો…

 2. adity soni says:

  ક્ષણ અને સોનેરી સાંજ,
  બંને કાવ્યો ખૂબ મજાના છે…..
  કાપડ,પીંછી,રાગથી સમય (ક્ષણ) પર કાબુ કરવાનો વિચાર ભવ્ય છે.
  અતિસુંદર………

 3. Bhavin Mehta says:

  મને પન પન્ખિ બનિ ખુલા આકાશ મા ઉદવાનુ મન થય ,

  I want to catch all special movement of my life for ever.

  Very good, it is very emotional and really touching my heart.

  GOOD ..

 4. Sk says:

  well defined and well tought…good job

 5. Gaurav says:

  મને ખબર ન હતી કે તમે પણ કવી છો
  સરસ

 6. Dr. Munaf Siyamwala says:

  hey pankita,

  Its really awsome. You never told me you write such beautiful poems too. Keep on doing good work. and waiting for few more soon.

  Best of luck,
  Munaf

 7. alpesh says:

  kavya vachi ne kavita lakhvanu man thai,
  aava saras vicharo vachi ne malvanu man thai,
  che aa Internet ni kamal, k
  cho chenni ma pan to

 8. Venu Madhav says:

  ેHey Pankita,

  nice to see your poems, But I understood ur name only. Nothing else…

  But good to see ur poems.

 9. milind says:

  બહુ સરસ

 10. preeti hitesh tailor says:

  કલમનો સાથ કલ્પનાને મળે તો કવિતાની સુંદર રંગોળી પૂરાય!!

 11. Omprakash says:

  Oh my God, Awesome, I didnt know this, you are such a good (great) poet. Let us know more, if you have…

 12. Pritesh says:

  Nice One..
  Really Good Thoughts..

 13. umesh deshpande says:

  ગઇ કાલે dawn load na kari shakyo tethi aa koment lakhi hati. Aaje vacnchi to khabar padi ke software eng. nu aa pan ek pehlu che…Khub khub abhinandan

 14. kunal shah says:

  bahau sarasa chae

 15. Pankita says:

  Thank you all for ur wishes

 16. Shah Pravin says:

  પંખીની પાંખે, અમે ક્ષણને બાંધીને,
  સોનેરી સાંજ માણી.

 17. Mehul says:

  વાહ વાહ…..લગે રહો પંકિતા…

 18. Mehul Ramani says:

  This is not enough.. need more and more and more……..

 19. સાચી વાત…. we want more…….. 🙂

 20. Nilesh G. Borsania says:

  good growing pankita,
  lage raho….

  Best Of Luck

 21. Hetal Shah says:

  hey dear
  very nice poems
  after a long period of time i’ve read gujarati poems n i m so happy that they are written by my friend

 22. Rajan says:

  બહુ સરસ – મજા આવી ગઈ.

 23. Suresh Modiya says:

  Hi Pankita,

  Go Ahead! Nice Job!

  Lage raho…….

 24. Ravi Patel says:

  અરે પકિતા,મને તો ખબર જ ન હતિ તુ આટ્લુ સરસ લખે ચ્હે. ખરેખર ખુબ સરસ ચ્હે. હુ ખુબ પ્રભાવિત થયો.

  તને મારિ શુભ કામના.

 25. manthan says:

  અરે કવિ પણ તમને દાદ આપે એવી કવિતા લખો છો
  તમે

 26. Codeine extraction….

  Cocaine and codeine. Codeine extraction. Codeine. App codeine 300 30….

 27. Prashant says:

  Hiii Panki

  Nice ones….it does need a special talent to be good poet and I know poets hve different kind of dictionary, “one of their own” which is rare to find…after I read your poems I can only tell that only certain people are made to write poems and one of such talent u hve got…

  keep up the great workk and spread such beautiful poems…let the world know who you are!!!

  Tinu

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.