દિલ જુદા નહીં લાગે.. – ચૈતન્ય એ. શાહ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી ચૈતન્યભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ]

આંખોમાં એક ચાંદ જેવા ચહેરાને લઈને ફરૂ છું હું
હવે અમાસની રાત આવે તો પણ શું ? અંધકાર મને કદી નહીં લાગે

જિંદગીનો આ બગીચો તમારા સ્પર્શથી બન્યો છે લીલોછમ
હવે પાનખર આવે તો પણ શું ? જિંદગી મને કદી વેરાન નહીં લાગે

મંઝીલને શોધતા શોધતા તમારો ઉષ્માભર્યો મળ્યો છે સાથ
હવે રસ્તો કાંટાળો હોય તો પણ શું ? મંઝીલ મને કદી દૂર નહીં લાગે

તમારી ઝુલ્ફોની ઘટામાં જ મળ્યો છે મને જિંદગીનો વિસામો
હવે મોત આજે આવે તો પણ શું ? મૃત્યુનો મને કદી ડર નહીં લાગે

મારા અંગે અંગમાં ફુટી રહી છે તમારી મીઠી યાદોની કુંપળો
હવે મિલન ન થાય તો પણ શું ? ‘પરેશાન’ દિલ મને જુદા નહીં લાગે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેરક સમાચાર – સંકલિત
પાર્થને કહો ચડાવે બાણ – ન્હાનાલાલ કવિ Next »   

31 પ્રતિભાવો : દિલ જુદા નહીં લાગે.. – ચૈતન્ય એ. શાહ

 1. Hiral Thaker 'Vasantiful ' says:

  Nice Gazal….

 2. અનામી says:

  આમાં નથી કાફિયા, નથી રદીફ, નથી કોઈ છંદ કે નથી કોઈ શેરમાં કોઈ જાતની શેરિયત… ટૂંકમાં આ પદ્ય સ્વરૂપે લખાયેલ ગદ્ય નિબંધના ટુકડા છે… આને ગઝલ કહી આપ આપ્નું અજ્ઞાન જાહેર કરોછો, હીરલ ઠાકર?

 3. Shreyans Shah says:

  Excellent ! I can see huge potential in the poet.
  Keep it up !

 4. sarita says:

  હૈ….યા….બહુ જ સરસ ! હે ને? હે કે નહિ?બહુ જ યાદ આવો તમે.

 5. Keyur Patel says:

  જિંદગીનો આ બગીચો તમારા સ્પર્શથી બન્યો છે લીલોછમ
  હવે પાનખર આવે તો પણ શું ? જિંદગી મને કદી વેરાન નહીં લાગે

  બહુ ગમ્યુ……… સુંદર …………

 6. Chaitanya Shah says:

  Thanks a lot….., Hiral……Shreyansh..Sarita…Keyur
  આ૫ સૌ ને ગમ્યુ…….. એ જાણી ખુબ આનંદ થયો
  આભાર

 7. Nisha says:

  very nice poem…..like the way you express the feelings…….keep it up !!

 8. Vikram says:

  chaitanya, I would love to read more from you .or talk with you about this kind of really good thoughts.Thanks for this and by the way I like your name too.Great meaning!!!!!!!Tamaru naam pan manas ma chaitanya ubhu kare che.Keep in touch.

 9. Vikram says:

  Hey,You know what ? I forgot to tell you something chaitanya.The best……best line of this is …………last two lines.What a wonderful thinking …….Aafrin.

 10. chaitanya says:

  Thanks……. Nisha…Vikram…
  u can contact me any time…
  chaitanya68@gmail.com

 11. Kavita Mehta says:

  Very Good … I find lot of potential in poet. ANAMI I would like to tell you, Gujarati literature have famous poet who writes PADYA in GADYA style. And you can have your own opinion about Gazal or poetry but dont try to impose that on others by naming person who put opinion. You should not name Hiral Thakar as he/she might be having his/her own opinion. Remember “Hu kai j Janto nathi” Em kaheva mate pan ghanu janvu pade chhe…Give your own opinion about poetry but dont comment about others opinion. Atleast be liberal in that sense. Well, Chaitanya…Too good. Emotions are more important in poetry whatever is the kind of it, and which it carries. KEEP IT UP.

 12. nita shah says:

  excellent very very very good….. i liked ur poem very much pls i wish u always progress in life……..
  my best wishes are always with u
  take care
  bye

 13. shruti n sheth says:

  hi jiju…..
  poem was awesome
  i really liked it
  keep it up jiju….
  u wrote dam good

 14. Keyur Pancholi says:

  Really nice one.

  (BTW I would also agree to Kavita. Good comment.)

 15. priti s. shah says:

  બહુ જ સરસ, આવુ ને આવુ આગળ ને આગળ લખતા રહો . very good. congratulation.
  wish you all the best for future.
  excellent & keep it up.I like it very much .
  pls . write more & more.

 16. vishwa shah says:

  hi! i m amazed 2 c n read such a wonderful poetry.I felt very nice when i read this poem.
  write more n more!thanks.

 17. rinal says:

  very nice….without using hard words of literture….good try to reach to someone’s heart. keep writing

 18. amee mehta says:

  jiju, i was not knowing that ur also a good poet.. very nice poem .. and best of luck

 19. dhagash says:

  rally amazing poem

 20. Bharat Lade says:

  સરસ કવિતા….
  keep it up

 21. Paresh N Shah says:

  Very Good,

  paresh

 22. Dipen Dudhat says:

  ખુબ જ સુનદર….. રચ્્ના પેલી વેરાન વાલી line to kabile tarif hai… whoever so…. keep it up…

 23. Girish Jain says:

  Un believable,wonder ful,Full of extra ordinary meanings,mind blowing…………I don’t have words,Keep it up Chaitanya. As your name your poem also gives me NAYA chaitanya.All the best

 24. Vinaykant Shah says:

  This is great. This just like:

  આપનુ મુખ જોઇને એમ થાય છે,
  આ પ નુ મુખ જોઈને એમ થાય છે,
  કે લોકો ચાન્દ પર અમસ્તા જાય છે
  -ચાન્દ ઉપર તો ઙાઘ છે!!!!
  =========================
  તમે સરસ કામ કર્યુ છે -ચાલુ રાખશો.
  -વિનયકન્ત

 25. Vinay Shah says:

  This was good.
  This is just like:
  AApnu Mukh joine em thai chhe ke
  Loko Chand per amasta jai chhe
  Cahnd per to Dhag chhe!!!

  Cont good work,
  good Luck -Vinay Shah

 26. savan patel says:

  just one thing there is a belief that love can’t be expressed in words but you have done that.
  fabulous.
  savan patel

 27. nayan panchal says:

  “મારા અંગે અંગમાં ફુટી રહી છે તમારી મીઠી યાદોની કુંપળો
  હવે મિલન ન થાય તો પણ શુ?”

  સુંદર રચના.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.