રેશમી ક્ષણ – ડૉ. રશીદમીર
[ તાજેતરમાં વડોદરામાં રહેતા ગઝલકાર શ્રી રશીદભાઈને મળવા જવાનું થયું. તેમની આ મુલાકાતમાં કેટલીક ગઝલો સાંભળવાનો લ્હાવો તો મળ્યો જ, તે સાથે સાથે તેમની પાસેથી હમણાં તાજી જ લખાયેલી એક ગઝલ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. તેઓ શ્રીએ ‘Aesthetics of Ghazals’ વિષય પર PH.D. કરેલ છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.]
એમના પણને સાચવી લઈએ,
રેશમી ક્ષણને સાચવી લઈએ.
મૃગજળોનો ભરમ રહી જાએ,
એમ કૈં રણને સાચવી લઈએ.
આપમેળે થશે ખુલાસાઓ,
પહેલાં સગપણને સાચવી લઈએ.
એ જ અસલી છે આપણો ચહેરો,
એ જ દર્પણને સાચવી લઈએ.
તે પછીથી નિરાંતે ભીંજાશું,
ઓણ શ્રાવણને સાચવી લઈએ.
સ્વર્ગ ચાલીને આવશે સામે,
માના ધાવણને સાચવી લઈએ.
‘મીર’ પોતાને ખોઈ બેસીને,
માત્ર એક જણને સાચવી લઈએ.
Print This Article
·
Save this article As PDF
સુંદર ગઝલ ……….
ભીંજાવાનું અમને પણ ગમ્યું…
સ્વર્ગ ચાલીને આવશે સામે,
માના ધાવણને સાચવી લઈએ.
‘મીર’ પોતાને ખોઈ બેસીને,
માત્ર એક જણને સાચવી લઈએ.
તાળીઓ…… ગડગડાટ.
તેમના જીવન વીશે માહીતી મેળવી આપશો?
બહુ અનુગ્રહ થશે.
ek ek line khub saras. gazal khub mast che.
આમ તો એક-એક લાઇન સુંદર છે પરંતુ નીચેની પંક્તિઓ ખુબ ગમી.
આપમેળે થશે ખુલાસાઓ,
પહેલાં સગપણને સાચવી લઈએ.
સ્વર્ગ ચાલીને આવશે સામે,
માના ધાવણને સાચવી લઈએ.
ખુબજ સચોટ અને સ્ર્ળ ગ્ઝ્લ્ …
ડૉ.ર્શીદ મીર સાહેબ ની ગ્ઝ્લ ના વખાણ કર્વા એટ્લે સુર્જ્ને અરીસો બતાવ્વો. વ્ડોદ્રા હતો ત્યારે બુધ્સ્ભા મા મીર સાહેબ ને રુબ્રુમા માણ્વા નો લાભ ખુબ મલ્યો પ્ણ અમેરીકા આવ્યા પચી ‘રીડ્ ગુજ્રાતી ના માધ્ય્મ થી બહુ વ્ખ્તે મીર સાહેબ ની ક્લ્મ્નો આસ્વાદ માણ્યો. આભાર્…રીડ્ગુજ્રાતી.કોમ્.
—‘મ્ન્ ‘ પાલ્ન્પુરી
આપમેળે થશે ખુલાસાઓ,
પહેલાં સગપણને સાચવી લઈએ.
-સુંદર ગઝલ…
તે પછીથી નિરાંતે ભીંજાશું,
ઓણ શ્રાવણને સાચવી લઈએ.
– તળપદી ભાષા આમ ગઝલમાં વણી લીધી તે ઘણું ગમ્યુ. અતિ સુદર ગઝલ છે.
વાહ બહુ સરસ
આપમેળે થશે ખુલાસાઓ,
પહેલાં સગપણને સાચવી લઈએ.
એ જ અસલી છે આપણો ચહેરો,
એ જ દર્પણને સાચવી લઈએ.
wonderful 🙂
kya bat hai !
gujarati web par,sonama sughandh ni jem gujarati
kavi hardwar goswami ni gujarati gazal vanchya pachhi mane thayu ke hun pan duniya ne kahi
davu ke’hun gujarat chhun’.hardwar ne gujarati maa j abhinandan ane shubhesha.
KY BAT HAI………………
‘મીર’ પોતાને ખોઈ બેસીને,
માત્ર એક જણને સાચવી લઈએ.
simply beautiful
Euro boys….
Euro teens. Primo euro bathtub. Euro blow jobs. Euro. Euro exchange rate. Euro naturist. Euro pro sewing….
Currency converter….
Currency converter. Australian currency. Currency calculator. Old peruvian currency. Currency exchange. Currency exchange rates. Mexican currency….