હૈયામાં ચોમાસું – મુકેશ જોષી

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
            છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
            છાપે છે મનમાં કંકોતરી

છોકરાએ મનમાં સગાઈ કરી
            છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
ખિસ્સામાં માય નહીં, છાતીમાં
            મૂકે તો છોકરાને દર્દ થાય સામટું
છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
            વરસાદી રેખાઓ કોતરી….છોકરીના

છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
            શ્રી ગણેશાય લખી નાખ્યું
મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
           ફેરા ફરવાનુંય રાખ્યું
ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
            લાગી ગઈ આખી ગંગોતરી…છોકરીના

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અદેખો ચકલો – ઘનશ્યામ દેસાઈ
હમણાં હમણાં – મુકેશ જોષી Next »   

9 પ્રતિભાવો : હૈયામાં ચોમાસું – મુકેશ જોષી

  1. Dinesh says:

    Hello,

    I have come across this very good website first time.

    It seems very good.

    I like reading poems of mukesh joshi.

    Wish you all the best of continuous effort of spreading fragrance across the globe.

    Thanks & Regards,

    Dinesh gajjar
    Banglore

  2. pranav trivedi says:

    DEAR SIR,

    I FROM THE BOTTOM CONGRATULATE THE TEAM OF THIS NICE
    SITE WHICH IS HIGHLY REQUIRED TO KEEP OUR GUJARATI ALIVE.

    ALL THE BEST…I WOULD LIKE TO SHARE MY ARTICLES SOME TIMES..THANK YOU

    PRANAV TRIVEDI
    RAJKOT

  3. Snehal Shah says:

    Congratulations for forwarding this beauty on the web.

    really a great feeling to read and to be reminded of our rich creativity and heritage.

    Like to read a lot from our great contributors.

    Snehal Shah
    Mumbai

  4. Mihir Raval says:

    Hi,

    Kem Chho ?
    It is very nice to have sach a good web-site.

    i like to read Mukesh Joshi & Hiten Anandpara. i want more poems from them. please inform me about their newly published books, if htere any..

    once again thanks for giving sach good web site…

    Pranam,
    Mihir Raval
    Bilimora

  5. Jitendra Chaudhari. says:

    Hi,

    ખરેખર, બહુ સરસ કવિતા છે.

    એમાય વળી નિચેની કડી…
    …………………….

    છોકરાએ મનમાં સગાઈ કરી
    છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
    ખિસ્સામાં માય નહીં, છાતીમાં
    મૂકે તો છોકરાને દર્દ થાય સામટું
    છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
    વરસાદી રેખાઓ કોતરી….છોકરીના
    ……………………….

    Keep it UP…

    regards,
    Jitendra Chaudhari.

  6. Keyur Patel says:

    હૈયા ની ઊર્મિઓ ને આબેહુબ ટાંકી છે મુકેશ જોશીએ.

  7. nayan panchal says:

    સરસ કવિતા.

    મૌસમ ભી હૈ ઔર દસ્તૂર ભી.

    નયન

  8. અતુલ જાની (આગંતુક) says:

    અત્યારે તો મેઘો અનરાધાર વરસી રહ્યો છે અને સૌરાષ્ટની ધરાને રસ-તરબોળ કરી રહ્યો છે તેવે વખતે હૈયામાં ચોમાસું વાંચીને ઘરમાં બેઠો બેઠો જ ભીંજાઈ ગયો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.