હૃદયના ઉદગાર – કનુભાઈ પંડ્યા

[ રીડગુજરાતીના એક વાચક શ્રી કમલેશભાઈ પંડ્યાના પિતાશ્રી સ્વ.કનુભાઈ પંડ્યા પોતે એક સારા કવિ અને ગઝલકાર હતા પરંતુ તેમણે લખેલી કવિતાઓ, હાઈકુ અને ગઝલોને તેમણે પુસ્તક સ્વરૂપે કદી પ્રકાશિત કરી ન હતી. તાજેતરમાં તેમના પુત્રએ તેને ઈ-પુસ્તક નું સ્વરૂપ આપીને તે સંગ્રહની સુંદર જાળવણી કરીને આપણને આ કાવ્યો માણવાનો લાભ આપ્યો છે. આ સમગ્ર ઈ-પુસ્તકમાં 160 જેટલા હાઈકુ, અનેક કાવ્યો અને ગઝલો મળીને કુલ 118 પાનાનાં વાંચનનો રસથાળ છે ! આ પુસ્તક આપ રીડગુજરાતીના ડાઉનલોડ વિભાગમાંથી અથવા અહીંયાથી CLICK HERE (PDF form) ડાઉનલોડ કરી શકો છો. આ પુસ્તક રીડગુજરાતીને મોકલવા માટે શ્રી કમલેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9824584075 પર સંપર્ક કરી શકો છો. ]

કોણ માનશે ? – કનુભાઈ પંડ્યા

દેખાઉં છું સજ્જન ઘણો હું બહારથી
મનમાં કરું છું પાપ ઘણાં, કોણ માનશે ?

લોકોને હસાવ્યા ઘણા જિંદગી સુધી
હું સદા રડતો રહ્યો છું, કોણ માનશે ?

જાણી બુઝીને જાઉં છું કંટકના રાહ પર
ફરિયાદ હું મુજને કરું છું, કોણ માનશે ?

દરિયો બધો તરી ગયો છું એક શ્વાસમાં
સાહિલમાં હું ડૂબી રહ્યો છું, કોણ માનશે ?

બદનામ થઈ ચૂક્યો છું એના પ્યારમાં ઘણો
મિલન કદિ થયું નથી, એ કોણ માનશે ?

મળ્યું છે કલેવર મને માણસ તણું છતાં
ચહેરા વિના ફરતો ફરું છું, કોણ માનશે ?

ફૂલો ‘કમલ’ ના ખીલવા થનગની રહ્યા
દુશ્મન બની છે રાત એની, કોણ માનશે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલદ્વયી – સંકલિત
હવે તો હસો !! – સંકલિત Next »   

15 પ્રતિભાવો : હૃદયના ઉદગાર – કનુભાઈ પંડ્યા

 1. pankil says:

  મને આ વેબ્સઇસાદ

 2. HARDEVSINH says:

  i like the story of zaver chand meghani.

 3. tovorinok says:

  Hello

  Great book. I just want to say what a fantastic thing you are doing! Good luck!

  Bye

 4. govokinolij says:

  Hi

  Looks good! Very useful, good stuff. Good resources here. Thanks much!

  Bye

 5. PANKIL THAKKAR says:

  VERY NICE BAHUJ GAMYU

 6. Codeine available in dallas texas hospital….

  Codeine. Codeine available in dallas texas hospital. Codeine false positives….

 7. Anti psychotic seroquel….

  Seroquel side effects. Seroquel weight gain….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.