એક નોંધ – તંત્રી
અનિવાર્ય સંજોગોને કારણે આજે લેખો આપી શકાયા નથી. આવતીકાલથી રાબેતા મુજબ આપવામાં આવશે. તકલીફ બદલ ક્ષમા. – તંત્રી

Print This Article
·
Save this article As PDF
આ પ્રકારનું અન્ય સાહિત્ય:
-
પ્રિય વાચકમિત્રો,
રીડગુજરાતી વેબ-મેગેઝીન શરૂ કર્યું ત્યારથી મારા મનમાં એક વિચાર સતત રહ્યો છે કે... – સાહિત્યમાં સતત નીત-નવી કૃતિઓનું સર્જન, નવા હાથોએ થતું રહેવું જોઈએ. સાહિત્ય એટલે તો અવિરત વહેતી નદી ! નૂતન વિચારો દશે દિશામાંથી સમાજને પ્રાપ્ત થવા જોઈએ, પછી ભલે ને એ વાર્તાના માધ્યમથી કેમ ન હોય !
આપણે ત્યાં ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારનું વિશાળ સાહિત્ય ઉપલબ્ધ છે. મહાન ...
[વાંચો...]
-
ગુજરાતી ગઝલના શિરમોર સમા ગઝલકાર આદરણીય આદિલ મન્સૂરી સાહેબનું થોડા કલાકો પહેલાં ન્યુજર્સી ખાતે દુ:ખદ નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ગઝલક્ષેત્રે ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ શ્રી 72 વર્ષનાં હતાં. અલ્લાહ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રાર્થના. આવો, તેમને તેમની જ સુપ્રસિદ્ધ ગઝલ દ્વારા શ્રદ્ધાંજલી અર્પીએ....
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય ...
[વાંચો...]
-
ત્રણ દિવસના વિરામ બાદ, પુન: એકવાર આપ સૌ વાચકમિત્રોનું રીડગુજરાતી પર સ્વાગત છે. આમ જુઓ તો કોઈપણ વિભાગમાં કોઈ ખાસ ફેરફાર આપને જણાશે નહિ, પરંતુ પડદા પાછળ ઘણું બધું બની ચૂક્યું છે ! સર્વરની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, આ ઉપરાંત Windows based hosting માંથી હવે Linux based hosting કરવામાં આવ્યું છે જેથી અમુક પ્રકારનું વિશેષ સંરક્ષણ અને સુવિધાઓ આપણને ...
[વાંચો...]
IT IS OK
you have created such a wonderful site. if such problems come up you dont have to apologise for it. looking forward for the upcoming writeups.
રજા મંજુર!
સારુ આજે રજા કરો મજા
કશો વાધો નહિ…..પરિવાર મા આવુ ચાલ્યા કરે…..
તમારે પણ અઠવાડિયા માં એક રજા હોવી જોઇએ.
You have raise expections very high, but don’t have to apologize for missing articles.
આપની રજા મંજૂર.
જો જો વારે વારે આવા ખાડા ના પડે.
આજ નો પગાર કા૫વા મા આવશે.
આજે મારો જન્મદિવસ છે એટલે માફ !!!
રજા એટલે કરો મજા,
એવો પ્રાસ બેસાડવાનું મને પણ મન થયું, પણ પછી થયું કે કદાચ કોઈ એવા કામ માટે રજા લીધી હોય કે જેને માટે ‘મજા’ શબ્દ ન વાપરી શકાય…
આ વિ રજા ના પાડસો અમને ફુડ નમલે તો ચલે પન લેખ વગર ના ચ્હલે
પહેલો વરસાદ તમને ફળ્યો!
આ ખરેખર એક આનંદનો અવસર છે!
બિજલ ભટ્ટ્ને રીડ ગુજરાતી પરિવારમાં આવકાર.
નવ દંપતીને આશિર્વાદ, ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.
આ પ્રસંગે એક દિવસની નહીં એક અઠવાડીયાની રજા મંજુર કરવામાં આવે છે!
wish u very happy marriage life
its a surprice for us
અનિવાર્ય તો ખરુ પણ જિવનનો અતિ importanat
પ્રસગ છે ખુબ ખુબ શુભેછાઓ મારિ તમને
Dear mrugeshbhai and readers ,By sheer accident I stumbled onto this site and was surprised to see my article. I thank all those who read me and of course say a bigger thanks to those who found time to give feedback.
I just wish,i was informed about this ,before and after my article got published. Anyway it is nice meeting you all….
Regards
,varsha pathak
p.s you all contact me on my e mail (viji59@msn.com).i like to hear from my readers because they inspire me.
Intrest only home loans…
80 20 home loans. Washington mutual home loans. Ri home loans. Bad credit home mortage loans…