અણસાર હોય તો ? – ગોવિંદ રા. ગઢવી

આ ધુમ્મસે એ રૂપનો અણસાર હોય તો ?
હર શબ્દમાંય મૌનનો રણકાર હોય તો ?

ચાલી તો સૌ શકે જો સામે દ્વાર હોય તો
કિન્તુ ચરણ મહિં કશોક ભાર હોય તો

હું તો પવનની જેમ પળે પળને જઈ મળું
કોઈની આંખમાં જો ઈન્તઝાર હોય તો

સો સો દીવાલને ય હવે ભેદવી રહી
જવું જ પડે હવા મહીં પુકાર હોય તો

ખાલી વફાની વાત કર્યાથી તો શું વળે ?
જો શ્વાસનો જ ના કશો એતબાર હોય તો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાંદડે પાંદડે મોતી – સં. મહેશ દવે
વસમું લાગ્યું – ગોવિંદ ગઢવી ‘સ્મિત’ Next »   

8 પ્રતિભાવો : અણસાર હોય તો ? – ગોવિંદ રા. ગઢવી

 1. Darshan says:

  હું તો પવનની જેમ પળે પળને જઈ મળું
  કોઈની આંખમાં જો ઈન્તઝાર હોય તો

  Great!

 2. pragnaju says:

  ખાલી વફાની વાત કર્યાથી તો શું વળે ?
  જો શ્વાસનો જ ના કશો એતબાર હોય તો !
  સારી ગઝલ .ગાલીબની ગઝલના ભાવ અનુવાદ જેવું લાગ્યુંye na thee hamaaree qismat ke wisaal-e-yaar hota, agar aur jeete rehte yahee intezaar hota
  tere waade par jiye ham to ye jaan jhooT jaanaa, ke KHushee se mar na jaate agar ‘eitabaar hota
  teree naazukee se jaana ki bandha tha ‘ehed_booda kabhee too na toD sakta agar oostuwaar hota ]
  koee mere dil se pooche tere teer-e-neemkash ko, ye KHalish kahaaN se hotee jo jigar ke paar hota
  ye kahaaN ki dostee hai ke bane haiN dost naaseh, koee chaarasaaz hota, koee GHamgusaar hota
  rag-e-sang se Tapakta wo lahoo ki fir na thamta
  jise GHam samajh rahe ho, ye agar sharaar hota
  GHam agarche jaaN_gulis hai, pe kahaaN bachaiN ke dil hai, GHam-e-ishq gar na hota, GHam-e-rozgaar hota
  kahooN kis se maiN ke kya hai, shab-e-GHam buree bala hai, mujhe kya bura tha marna ? agar ek baar hota
  hue mar ke ham jo ruswa, hue kyoN na GHarq-e-dariya, na kabhee janaaza uThata, na kaheeN mazaar hota
  use; kauN dekh sakta ki yagaana hai wo yaktaa, jo dooee ki boo bhee hotee to kaheeN do chaar hota ye masaail-e-tasawwuf, ye tera bayaaN ‘GHalib’ !
  tujhe ham walee samajhate, jo na baada_KHwaar hota

 3. neetakotecha says:

  khub saras

 4. ચાલી તો સૌ શકે જો સામે દ્વાર હોય તો
  કિન્તુ ચરણ મહિં કશોક ભાર હોય તો

  -સરસ વાત…

 5. Hiral Thaker 'Vasantiful' says:

  Nice gazal..!

  “સો સો દીવાલને ય હવે ભેદવી રહી
  જવું જ પડે હવા મહીં પુકાર હોય તો”

  If there is a will there is a way….!

 6. Ketan Shah says:

  હું તો પવનની જેમ પળે પળને જઈ મળું
  કોઈની આંખમાં જો ઈન્તઝાર હોય તો

  હું તો પળે પળે રિડગુજરાતી વાચુ,
  જો આટલી સરસ ગઝલ વાચવા મળે તો.

  કેતન શાહ

 7. MuJHe KYA buRA THA MARNA !
  AGAR eK bAAR HOTA !
  wAH pRAGNAJu wAH ! YOu GAve Me
  AN OuTSTANDiNG pOeM OF GHALib,
  iN YOuR LONG cૐMeNT.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.