આ જગતનો માનવી – કમલેશ ફલ્લા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી કમલેશભાઈનો ખૂબ ખૂબ આભાર.]

પોતે જ પોતાના દુ:ખનો દરિયો છે, માનવી,
રોજ રોજ કંઈક અવનવું કરી બેસે છે, માનવી.

બીજાના સુખે દુ:ખી થાય છે માનવી,
તેથી જ રોજે રોજે દુ:ખી થાય છે, માનવી.

પોતાને પરમાત્મા ગણે છે, માનવી
ક્યારેક આત્મા બની જાય છે, તે જ માનવી

બીજાના જીવનનો આભલો બને છે, માનવી
ક્યારેક કાચની જેમ તુટી જાશે આ માનવી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઊર્ધ્વારોહણ – કિન્નરી પરીખ
ખાબોચિયેં બેસી હું… – કીર્તિદા પરીખ Next »   

15 પ્રતિભાવો : આ જગતનો માનવી – કમલેશ ફલ્લા

 1. bijal bhatt says:

  બીજાના સુખે દુ:ખી થાય છે માનવી,
  તેથી જ રોજે રોજે દુ:ખી થાય છે, માનવી

  ખુબ ખુબ સરસ વાત….

 2. urmila says:

  પોતે જ પોતાના દુ:ખનો દરિયો છે, માનવી,
  રોજ રોજ કંઈક અવનવું કરી બેસે છે, માનવી.

  બીજાના સુખે દુ:ખી થાય છે માનવી,
  તેથી જ રોજે રોજે દુ:ખી થાય છે, માનવી.

  True vry true UNFORTUNATELY

 3. gopal h parekh says:

  વેણીભાઈપુરોહિતની કવિતા “સુખના સુખડ જલે” માં એક કડીછે
  કોઇ પરમારથમાં સુખ શોધે, કોઇ પરદુઃખે સુખિયા,વૈષ્ણવ જનની વસ્તીમાં ધરખમ ઘટાડો થતો જાય છે એનુઁ પરીણામ ભોગવ્યે જ છૂટકો

 4. pragnaju says:

  પોતે જ પોતાના દુ:ખનો દરિયો છે, માનવી,
  રોજ રોજ કંઈક અવનવું કરી બેસે છે, માનવી
  -(પોતે સુખનો દરિયો પણ છે, માનવી)
  બીજાના સુખે દુ:ખી થાય છે માનવી,
  તેથી જ રોજે રોજે દુ:ખી થાય છે, માનવી
  (પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાનન લાવે રે
  તો વૈષ્ણવ જન કહેવાય , માનવી)
  પોતાને પરમાત્મા ગણે છે, માનવી
  ક્યારેક આત્મા બની જાય છે, તે જ માનવી
  (ત્યારે ભાનમા આવ્યો કહેવાય, માનવી)
  બીજાના જીવનનો આભલો બને છે, માનવી
  ક્યારેક કાચની જેમ તુટી જાશે આ માનવી.
  (બીજાના જીવનનો આભલો બની કાચની
  જેમ તુટી પડાય તો પણ શુઁ?
  સરસ કાવ્યમાં કડવું સત્ય કહે છે,માનવી)

 5. Hiral Thaker 'Vasantiful ' says:

  Nice poem…!

  “પોતે જ પોતાના દુ:ખનો દરિયો છે, માનવી,
  રોજ રોજ કંઈક અવનવું કરી બેસે છે, માનવી.”

 6. આત્મમઁથન સારુઁ છે.

 7. kamlesh n. says:

  thanks for comments

 8. Excellent poem. Thanks

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.