એહથી આગળ – સુધીર પટેલ
છે જવાનું તો એહથી આગળ,
દેહ તો ઠીક, નેહથી આગળ.
ના તરસ કે ના હોય તૃપ્તિ જ્યાં,
એ જગા તો છે મેહથી આગળ.
છોડ તકરાર દ્વંદ્વની ને ચાલ,
સંપ ને સૌ સુલેહથી આગળ.
એ પછી એક એ જ દેખાશે,
તાકજે તું તરેહથી આગળ !
લૈ જશું શબ્દને ફરી ‘સુધીર’,
શેહથી પર ને છેહથી આગળ !
Print This Article
·
Save this article As PDF
sari…6….
good one
લૈ જશું શબ્દને ફરી ‘સુધીર’,
શેહથી પર ને છેહથી આગળ !
-કાબિલે-દાદ શેર…
સમૂચી ગઝલ જ સુંદર થઈ છે….
ધન્યવાદ, વિવેક ભાઈ.
સુધીર પટેલ.
Nice gazal.
નેહથી આગળ.
મેહથી આગળ.
સૌ સુલેહથી આગળ.
તરેહથી આગળ !
શેહથી પર ને છેહથી આગળ !
ખૂબ સરસ…પણ પછી તદ્ ગત્વા ન નિવર્તન્તે…
થાય તો? એલીઝાબેથ બેરેટ બ્રાઉનીંગ જેવુ-લીટલ લેસ
રાખો-આતો મઝા આવી અને ગંમત સુજી…
Mini 14….
Mini computer. Mini cameras….
[…] પર તેમાંની ગઝલ : http://www.readgujarati.com/sahitya/?p=1342 EMail This Article To A […]
Round the world airfare….
Airfare. Cheap airfare….