શ્રી ગુણેશ સ્તુતિ – પુરાણોક્ત

shree ganeshપ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||

પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||

લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |
સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |
ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5 ||

વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ || 6 ||

જપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |
સંવત્સરેણ સિદ્ધં ચ લભતે નાત્ર સંશય: || 7 ||

અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: || 8 ||

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખ સુધીનું અંતર – જિજ્ઞાસા જાની
બે ગઝલો – સુનીલ શાહ Next »   

9 પ્રતિભાવો : શ્રી ગુણેશ સ્તુતિ – પુરાણોક્ત

 1. Hiral Thaker 'Vasantiful' says:

  સવારના શ્રી ગણેશ, શ્રી ગણેશની સ્તુતિથી…..!!!!

  આભાર્

 2. pragnaju says:

  પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ …
  સંતોનું વચન છે કે જો સમજપૂર્વક
  શ્રી ગુણેશ સ્તુતિ કરવામાં આવે તો વધૂ લાભ થાય છે.
  સંત ચિન્મયાનંદજીએ શ્રી ગણેશને દરેકના શરીરના મૂળાધાર ચક્રમાં કાયમના નીવાસી વર્ણવ્યા છે. તેમની કૃપા વગર કુંડલિની જાગૃત થતી નથી.
  શ્રી ગણેશને નીત્યબુધ્ધિના દાતા છે જેના વગર આધ્યાત્મિક જ્ઞાન સમજવું કઠીન છે. ॐ-કાર નાદ બ્રહ્મ સ્વરુપે શ્રી ગણેશ છે.
  આ ચિતમાં રાખી આરાધના કરવામાં આવ તો – તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત:

 3. neetakotecha says:

  me pan savarna jyare com. chalu karine read,g vanchva bethi ane shree ganeshji ni stuti vanchi to man prassan thai gau hatu. savarna lakhvano moko n maliyo etle lakhnu nahi.
  pan thanks mrugesh bhai

 4. anamika says:

  કેટલા સમયથી આ સ્તુતી શોધતી હતી…..પહેલા તો ગણેશજીને thanks,પછી મ્રુગેશભાઇ તમને thanks….

 5. anil says:

  સન્ર્સ્ક્ર્ત છએ પન જદતિ નથિ અન્એ ધરબાયેલિ છ એ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.