એક ઘા – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાચો વાંચનરસ : ઝવેરચંદ મેઘાણી
મારવો તો મીર – મનુભાઈ ભટ્ટ Next »   

16 પ્રતિભાવો : એક ઘા – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

 1. સુરેશ જાની says:

  મારા માધ્યમિક શાળાના દિવસો યાદ આવી ગયા. એ દિવસોમાં કલાપી મારા પ્રિય કવિ હતા.
  શી સુંદર ભાવુકતા અને કરુણા અને તે ભાવોની અભિવ્યક્તિ?

 2. Neela Kadakia says:

  સ્કુલનાં દિવસો યાદ આવી ગયા.

  નીલા

 3. nayan panchal says:

  “રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
  લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે.”

  ઉત્તમ.

  નયન

 4. કવિ ની ઉર્મી ઓ કેટ્લી શાશ્વત છે કે આજે પણ સાચુ જ છે કે રેરે શ્રદ્ધા ગત થઈ પછે કોઇ કાળે ના આવે.

 5. અતુલ જાની (આગંતુક) says:

  કલાપી મારા પ્રિય કવિઓમાના એક – આ કાવ્ય ચોથા ધોરણમાં મે કંઠસ્થ કરેલું. ત્યારે શાળામાં અમે શ્રવણનું નાટક ભજવેલુ જેમાં મારા ભાગે દશરથ નો વેશ ભજવવાનો આવેલો. આ વેશ ભજવ્યા પછી છેવટે પશ્ચાતાપ ના સ્વરમાં ખુલ્લી તલવાર રાખીને મે આ કાવ્ય નાનકડા પ્રેક્ષકગણ સમક્ષ ગાયેલું.

  અતિતના સંભારણાઓ યાદ આવી ગયા.

 6. ભાવના શુક્લ says:

  રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
  લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે.
  ………………………..
  મંદાક્રાન્તા કેટલી સિદ્ધહસ્ત હતી તેમને… લાઠીના ૧૦ વર્ષના વસવાટમા તેમના ઉજ્જડ થઈ ગયેલા મહેલને ચોથા માળની અગાસી માથી જોતા જોતા કાવ્યો સાથે સંબંધ કેળવ્યો ત્યારે ય પાતળી હવાની આરપાર તેમના કાવ્યોની સિસકી સાંભળી શકાતી. જીવનમા કલાપીની “શોભના” અને ર.પા.ની “સોનલ” સિવાય કોઇ પાત્ર ઇર્ષાસમ નથી..

 7. pragnaju says:

  મંદ મંદ આક્રંદ કરતું હૈયે વસી ગયેલું કાવ્ય!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.