ગુજરાતી શબ્દચિત્રો – ‘સમન્વય’

[જૂનાગઢના શ્રી વનરાજભાઈ પટેલ દ્વારા પ્રકાશિત ‘સમન્વય ભાગ-1 અને ભાગ-2’ પુસ્તક અંગેની વાત આપણે થોડા સમય પહેલાં કરી હતી અને તેનો પરિચય ‘પુસ્તક પરિચય’ વિભાગમાં મૂકવામાં આવ્યો હતો. આજે આ પુસ્તકના કેટલાક ફોટો ને સ્કેન કરીને તેને ‘ગુજરાતી શબ્દચિત્રો’ રૂપે આપવામાં આવે છે જેથી તેનો આપ ‘વોલપેપર’ તરીકે ઉપયોગ કરી શકો. અહીં ચિત્રની નીચે આપેલ ‘Download’ લીન્કને કલીક કરવાથી એક અલગ વીન્ડોમાં ખૂલશે અને ત્યારબાદ તેને Right Click કરીને આપ Save કરી શકો છો. તમામ ચિત્રો ‘સમન્વય ભાગ-2’ માંથી લેવામાં આવ્યા છે. આ ચિત્રો હવે ડીજીટલ લેમીનેટેડ પોસ્ટર તરીકે 8×12, 12×18, 20×30 એમ જુદી જુદી સાઈઝમાં ઉપલબ્ધ છે જે આપના ઘર કે ઑફિસની દીવાલોની વર્ષો પર્યંત શોભા બની રહે તેમ છે. આ પુસ્તક તેમજ પોસ્ટર્સ માટે આપ શ્રી વનરાજભાઈનો (જૂનાગઢ) આ નંબર પર સંપર્ક કરી શકો છો : 9898512121 રીડગુજરાતીના વાચકોને આ ‘વોલપેપર’ આપવા બદલ શ્રી વનરાજભાઈનો ખૂબ ખૂબ આભાર.]

[DOWNLOAD]

[DOWNLOAD]

[DOWNLOAD]

[DOWNLOAD]

[DOWNLOAD]

[DOWNLOAD]

[DOWNLOAD]

[DOWNLOAD]

[DOWNLOAD]

[DOWNLOAD]

[DOWNLOAD]

[DOWNLOAD]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શું વાંચશું ? (ભાગ-2) – સં. પ્રા. બી. એમ. પટેલ
કાળો કામણગારો – પ્રવીણ શાહ Next »   

26 પ્રતિભાવો : ગુજરાતી શબ્દચિત્રો – ‘સમન્વય’

 1. Mital says:

  simply superb.
  Thank you VanrajBhai!

 2. કલ્પેશ says:

  તારું કશું ન હોય તો છોડીને આવ તું
  તારું બધું જ હોય તો છોડી બતાવ તું

  રાજેશભાઈ અને વનરાજ સાહેબનો આભાર.

 3. ખુબ ખુબ આભાર . …

 4. વનરાજ પટેલ અને મીડિયા પબ્લિકેશન્સ વિશે કંઈ કહેવું હોય તો એમ કહી શકાય કે વર્ષોથી એક જ ઘરેડમાં પડી રહેલ ગુજરાતી પ્રકાશન પદ્ધતિનું એમણે એકલા હાથે નવસંસ્કરણ કર્યું છે. સમયની સાથે તાલ મેળવીને જે ગતિ અને લય એમણે મેળવ્યા છે એ આવતીકાલના સૂરજનું પહેલું કિરણ છે…

 5. Nimisha Sheth says:

  ખુબ જ સરસ વોલપેપર છે.

  ખુબ ખુબ આભાર મૃગેશભાઈનો તથા વનરાજભાઈનો.

 6. hemant says:

  ના બે સબબ દ્રર્દ ના બે શુમાર દે, જિવન નો મારા એવો કોઇ ઉપચાર દે.

 7. Atul Jani says:

  સર્જનહારની કલા એટલે – પ્રકૃતિના પાંચ તત્વોનો સુભગ સમન્વય

  અને

  સાહિત્યકારની કલા ઍટલે – શબ્દોનો સુમેળભર્યો સમન્વય

  અને વનરાજભાઈ તમે તો આ સર્જનહાર અને સાહિત્યકાર બંનેની કલાનો જોરદાર સમન્વય કરી દીધો.

  ભાઈ વાહ ! મજા આવી ગઈ.

 8. pragnaju says:

  શ્રી વનરાજભાઈ પટેલ -જેની ટૂંક સમયમાં ચાર-ચાર આવૃત્તિ થઈ છે એવા પ્રખ્યાત પુસ્તક ‘શાંત તોમાર છંદ’ તથા સમન્વય ભાગ-૧ અને ભાગ-૨’ નાં પ્રકાશક તરીકે જાણ્યાં પણ આજે આવા સુંદર વોલ પેપરો જોઈ આનંદ થયો.
  ધન્યવાદ્

 9. Trupti Trivedi says:

  ખુબ જ સરસ વોલપેપર છે.
  મૃગેશભાઈ તથા વનરાજભાઈનો ખુબ ખુબ આભાર.

 10. vimal thakkar says:

  અપ્રતિમ વાહ ભઈ વાહ સરસ અદ્ ભુત્

 11. Paresh says:

  ખુબ જ સુંદર વૉલપેપર્સ. તાત્કલિક ડેસ્ક્ટોપ મુકી દીધા

 12. ભાવના શુક્લ says:

  ખરેખર સુંદર… ચિત્રો અને માહિતી પણ જે દરે કમેંટ માથી મળે છે.

 13. Pinki says:

  Thanks……..

  Mrugeshbhai & Vanrajbhai……

 14. Rajesh says:

  જાત જાકળ નિ ……. I think its not from CHinu Modi but its writen by Jalan Matri

 15. Alpesh says:

  કુબ કુબ સરસ છે….કહુબ મજા પદે છે…….
  હવે અમિઝરના નો પ્રરમ્ભ ક્યરે કરો છો…….

  દરરોજ નુ વચન ઇન્તરનેત પર થિ……..

 16. Vicodin m357….

  Darvocet vs vicodin. Vicodin. Vicodin for the soul. Vicodin detox vicodin. Vicodin consultation….

 17. raulji says:

  દર્સ્નિય્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.