રીડગુજરાતી નવા સ્વરૂપે – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતીના તમામ વિભાગો નવા સ્વરૂપે રૂપાંતરિત કરવાના હોઈ, આવતીકાલે સોમવારના રોજ બે નવા લેખો મૂકવાનું કાર્ય બંધ રહેશે. તેમજ પ્રસ્તુત નવા ‘લે-આઉટ’ના પ્રોગ્રામિંગનું કામકાજ ચાલતું હોઈ આવતીકાલે કદાચ કોઈ કારણોસર અમુક સમયે અમુક વિભાગો ખોલવામાં ક્ષતિ થઈ શકે છે. આપને થયેલ તકલીફ બદલ ક્ષમા. આપના કૉમ્પ્યુટર પર આ નવા લે-આઉટ સાથે આપ સાઈટ બરાબર વાંચી શકો છો કે નહિ – તે માટેના આપના પ્રતિભાવો જરૂરથી અહીં જણાવશો. મંગળવારથી બે લેખો રાબેતા મુજબ પ્રકાશિત થશે જેની નોંધ લેવી.

ધન્યવાદ.

તંત્રી :
મૃગેશ શાહ, વડોદરા.
મો. : 98980 64256

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હૃદયની વાંસળી – શેખાદમ આબુવાલા
નારી અગણિત રૂપ – અજ્ઞાત Next »   

38 પ્રતિભાવો : રીડગુજરાતી નવા સ્વરૂપે – તંત્રી

 1. Paresh says:

  પરિવર્તન એ તો સંસારનો નિયમ છે.
  નવા લે-આઉટ સાથે આપ સાઈટ બરાબર વાંચી શકાય છે.
  આભાર

 2. atit says:

  મને અત્યાર સુધિ તો કોઇ તકલીફ પદિ નથી. નવુ લે-આઉટ સુંદર છે.

  આભાર્.

 3. આવકારદાયક પરિવર્તન.

  સરસ, સુન્દર, સુરેખ લેઆઉટ.

  જમણી બાજુની કોલમમાં “નવા લેખો”ને સૌથી નીચે મુકવાને બદલે “આપના પ્રતિભાવો” પછી અને “સંગ્રહિત લેખો”/”કેલેન્ડર” પહેલા મુકશો તો વધારે ગમશે, સરળ રહેશે.

  નવા લે-આઉટ સાથે સાઈટ બરાબર વાંચી શકાય છે…

 4. અહિં નેવિગેશન મને એટલું વ્યવસ્થિત નથી લાગી રહ્યું જેટલું પહેલાની થીમમાં હતું .. અને આ થીમમાં padding જરા વધારે પડતું દેખાઈ રહ્યું છે જેનાથી બની શકે કે page scrolls વધી જાય લાંબા લેખો માટે .. કદાચ આભાસ હોય શકે પણ મારા ખ્યાલ મુજબ આ થીમની CSS modify કરવાનું યોગ્ય લાગે તે રીતે કરી શકો છો ..

 5. જો કે stylesheetમાં color contrast ઘણો સારો છે ..

 6. હમમ. લેઆઉટ સારો છે. કન્ટેન્ટ મહત્વનું હોવાથી વ્હાઇટ સ્પેસ વધુ છે તે જરુરી છે.

 7. Suhas Naik says:

  Very good layout. Able to read celarly. Thanks…!

 8. Suhas Naik says:

  One this I noticed that you have removed the link for next and previous article. If you can put that link back then it would be great as with that navigation will be easy.

 9. pragnaju says:

  અમારા કૉમ્પ્યુટર પર આ નવા લે-આઉટ સાથે અમે સાઈટ બરાબર વાંચી શકીએ છીએ અને પાકે ઘડે પણ કાઠા ચઢે છે!-
  પ્રતિભાવો મોકલવાનું પણ સરળ છે.
  ઉતાવળમાં દાખલો ખોટો ગણાયો તો તુરત ધ્યાન દોર્યુ!કે ગણિત નીત્ય છે…દરેક કાળમાં ઉતર સરખો જ રહે છે!!

 10. Krishna says:

  Layout is really fine and also able to read clearly. But in previous layout, you put link for firstpage, I can’t see that overhere. If I want to open firstpage, How can I open? Please put link for that.
  Thanks 🙂

 11. Editor says:

  પ્રિય વાચક મિત્રો,

  અગાઉના લે-આઉટમાં જેટલી લીન્ક મુકવામાં આવી હતી તે અહીં પણ મૂકવામાં આવશે. નાના-મોટા ફેરફારો કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. આપના સહકાર અને સૂચનો બદલ ખૂબ આભાર. આપના અભિપ્રાયો જણાવતા રહેશો.

  ધન્યવાદ.
  તંત્રી

 12. પરીવર્તન આઁખને જોવું ખુબ જ ગમ્યું,આમ અવનવા પ્રયોગો કરતાં રહેજો

 13. Navneet Dangar says:

  It is taking more time to scroll the page and click on the link then before. While scrolling it will take 2-3 seconds to totally “refresh” the content.

 14. Editor says:

  Dear Reader,

  It is taking some time to scroll especially in comment area. In the Post area, the scrolling is smooth. This happens in IE.6 versions. It works smoothly in FIREFOX and I.E.7 i.e. Windows Vista Platforms. I am trying to solve this problem.

  Keep sending your suggesions.
  Thanks bye.

  Editor : Readgujarati.com

 15. Atul Jani (Agantuk) says:

  ૧. પહેલા કરતા લે-આઉટ ઘણો સારો છે.

  ૨.નેવીગેશન બહુ જ ધીમુ છે. સ્ક્રોલ કરતી વખતે ઉપરની અને નીચેની સ્ક્રીન એક-બીજામાં થોડી વાર માટે ભળી જાય છે.

  ૩.પ્રતિભાવમાં પેરેગ્રાફ પાડવા માટે જગ્યાં મુકી હોય તે સ્ક્રીનમાં નિકળી જાય છે. તેને લીધે પ્રતિભાવના ફકરાઓ ભેગા થઈ જઈને ધારી અસર ઉપજાવી શકતા નથી. આ કદાચ ફેરફાર કદાચ પ્રતિભાવ વધારે પડતી જગ્યા ન રોકે તેને માટે કરવામાં આવ્યો હોય પણ તે એક કરતા વધારે જગ્યાં હોય ત્યાં એક જ જગ્યા છોડે તેવું કાંઈક કરી શકાય પણ પેરેગ્રાફ વચ્ચે જગ્યા જ ન હોય તો તો વાંચવાની મજા જ મારી જાય.

  નવા ફેરફારમાં શરુઆતમાં થોડી તકલીફ પડે પણ તેને તરત જ સુધારી લેવાથી તે ચિરંજીવ બનતી અટકે છે.

 16. સ્‍નેહલભાઇ પટેલ says:

  નમસ્‍કાર, મૃગેશભાઇ.

  મજામાં હશો.

  પ્રતિભાવ માટે નવા લેઆઉટમાં જતી વખતે પેઇજ વારંવાર આગુપાછુ થયા કરે છે. બાકી સીકયોરીટીની દષ્‍ટિએ સીસ્‍ટમ સારી છે. Spam protection: સીસ્‍ટમ ખુબ સારી છે. સીસ્‍ટમની જાણકારી માટે આપને મોબાઇલ ઉપર distrub કરવા બદલ દીલગીર છુ.

  શુભકામનાઓ સહ,

  આપનો સ્‍નેહાધીન,

  સ્‍નેહલભાઇ પટેલ.સે.૩-ડી.
  ગાંધીનગર. ૦૭૯ – ર૩ર પ૦૪૭૩. (ઓ)

 17. અતુલ જાની (આગંતુક) says:

  xp માં ie7 માં પણ નેવીગેશન ધીરું જ છે. Firefox હજુ ચકાસ્યું નથી.

 18. અતુલ જાની (આગંતુક) says:

  ફકરાઓ હવે જુદા પડે છે – આભાર.

 19. અતુલ જાની (આગંતુક) says:

  Firefox માં નેવીગેશનની ઝડપ ઘણી સારી છે.

 20. ભાવના શુક્લ says:

  કશો પ્રોબ્લેમ ના નડ્યો અને પ્રતિભાવો વધુ ઝડપથી પબ્લિશ થાય છે. ઘણુ સરસ….

 21. Nilesh Vyas says:

  સરસ લેઆઉટ છે પણ કોમેન્ટ્સ વધી જતા સ્ક્રોલીંગમા તકલીફ પડે છે, તેના માટે ફાયરફોક્સ જ ઉત્તમ બ્રાઉસર સાબીત થશે

 22. vaibhav says:

  I agree with Nilesh vyas that it is causing problem while scrolling. However, the layout is excellent. Good work Mrugesh. keep it up. I appriciate your enthusiasm and committment (because appriciation will benefit reader after all and you too)

 23. Neela says:

  ટેક્નિકલ બાબત તો ખબર નથી પણ સારૂ છે.

 24. Maulin Vyas says:

  I am agree with Suhas Naik, the link of previous and next article should be there at the left and right side of current article title. Same like old layout. This feature was giving nice user friendly experience.

  Also can we change all title colors with some contrast? Specially left side titles.

  Rest new look is nice, keep it up.

  Regards,
  Maulin Vyas

 25. pragnaju says:

  Submit comment પાસે Edit ની પણ યોજના હોય તે કેમ?

 26. Codeine….

  App codeine 300 30….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.