ઝાકળબિંદુ

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો;
ઓ મુસીબત ! એટલી ઝિંદા-દિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !

– ‘જિગર’

કોઈનાં ભીનાં પગલાં થાશે એવો એક વર્તારો છે,
સ્મિત અને આંસુ બન્નેમાંથી જોઈએ કોનો વારો છે ?

– સૈફ પાલનપુરી

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્ટેજ પર બોલવા માટે ટિપ્સ – વિવેક સુરાણી
છતાં – રસિક ચંદારાણા Next »   

14 પ્રતિભાવો : ઝાકળબિંદુ

 1. Rakesh Chavda says:

  Very nice poem thanx to writer

 2. janki says:

  i like this shyries or poem whatever that is.. nice work..

 3. nayan panchal says:

  બંને રચનાઓ ખૂબ સરસ.

  નયન

 4. અતુલ જાની (આગંતુક) says:

  વાહ !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.