ક્યાંનું શું વખણાય ? – સંકલિત
આપણા ગુજરાતનો પ્રત્યેક પ્રદેશ તેની કોઈ ને કોઈ વિશિષ્ટતા માટે વખણાય છે. કોઈક પ્રદેશ દરિયાકિનારાના રમણિય વિસ્તારોથી ઓળખાય છે તો કોઈક ઊંચા પર્વતો પરના સુંદર મંદિરોથી પ્રખ્યાત છે. માત્ર ભૌગોલિક જ નહીં, ભોજનની બાબતમાં પણ એટલું જ વૈવિધ્ય છે ! નાના-નાના ગામડાંઓથી માંડીને અનેક મોટા શહેરો તેમના ભાત-ભાતના વ્યંજન માટે સુપ્રસિદ્ધ છે. અહીં આ પ્રકારની એક યાદી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાચકો પોતપોતાની જાણ પ્રમાણે પ્રતિભાવમાં લખીને આ યાદીમાં વધારો કરી શકે છે. (અત્રે યાદ રહે કે જે તે વ્યંજન/ખાદ્યવસ્તુ સાથે ગામ/શહેર ફક્ત ગુજરાતનાં જ હોવાં જોઈએ.)
[01] વડોદરા : લીલો ચેવડો, ભાખરવડી
[02] ભરૂચ : ગુંદરપાક, ખારીશિંગ
[03] સૂરત : ઘારી, સુરતી લોચો, જલેબી, ઊંઘીયું, ખમણ
[04] વલસાડ : ચીકુ
[05] ડાકોર : ગોટા
[06] ઉત્તરસંડા : પાપડ, મઠિયા
[07] રાજકોટ : પેંડા, ભજીયા, ચીક્કી
[08] જામનગર : કચોરી, પાન.
[09] ખંભાત : હલવાસન, સુતરફેણી
[10] લીમડી : કચરિયું
[11] નડિયાદ : ચવાણું
[12] કચ્છ : દાબેલી, ગુલાબપાક
[13] ભાવનગર : ગાંઠિયા, ફૂલવડી
[14] અમદાવાદ : ભજીયા (રાયપુર)
[15] ખેડા : ઘઉંનો પોંક
[16] બારડોલી : પાત્રા
[17] જૂનાગઢ : કેરી
[18] પોરબંદર : ખાજલી, થાબડી
[19] થાન : પેંડા
[20] ગોંડલ : મરચા
[21] આણંદ : દાળવડા
[22] પાલીતાણા : ગુલકંદ
[23] ડિસા : બટાટા
[24] ચોટીલા : ખાંડના લાડુ
[25] રંઘોલા (પાલીતાણા પાસે) : ફૂલવડી
Print This Article
·
Save this article As PDF
૨૬) ભુજઃ પકવાન!
વધૂ યાદ નથી.
“ઓરી આવે તો તને વાત કહું ખાનગી,
તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી”
ગીત સાંભળવું પડશે! http://rankaar.com/?p=27
૨૭) શેરથા નુ સુકુ લાલ મરચુ
૨૮) શિહોર ના પેન્ડા
અમદાવાદ-ખીચુ
અમદાવાદ-ખીચુ
East Africa – Mogo (cassava) Mtoki (grren Banannas)
England – Fish n chips
East africa and england is not in Gujarat ! 🙂
ગુજરાતીઓ જ્યાં વસે ત્યાં સદાકાળ ગુજરાત ! 🙂
ભરુચ નિ ખારિ સિગ,,,,નડિયાદ નુ ચવાણુ,,, ( પહેલા મેલમા ભુલથિ ગુજરાત ના સ્થળો નિ યાદિ લખા ઇ ગઇ )
લગભગ બધી જગ્યાની વાનગીઓ માની છે
બારડોલી :પાત્રા
સાથે જલારામ ખીચડી,મંચુરી અને પોંક.
વ્યારા નો ગરમ મસાલો
નવસારીના દાણાચણા
સુરતની રતાળુ પૂરી
સૂરતનુ ભૂસુ અને મહેરનિ બિસ્કીટ
ભરૂચ ભાઠાના જમરૂખ
જામનગર ઃ મુખવાસ, તીખા ઘુઘરા, દાળ પકવાન…
અનિમેષભાઈ અંતાણી, ભુજ નો રણકાર.કૉમ નો આવો સુંદર પરિચય કરાવવા બદલ ખૂબ-ખૂબ આભાર…
wow….really mouthwatering…
વડોદરા નુ સેવ ઉસળ ,
,
વલસાડ – હાફુસ કેરી
દાહોદ ની કચોરી
Surat = Bread pakoda, vada pav, Fafda, Pani puri, Most of “Lari” items, Parotha, Lochho
Bharuch = Sev khaman, Khamani, Naylon Khaman
Navsari = Sev-Usad, Matka Ice-cream
( Bus bus…….moma pani Avi rahyu chhe)
– Ek Surti Lalo.
િસહોર ના પેંડા
વડોદરા નુ સેવ ઉસડ (મહાકાડિ અને લાલાભઈ નુ)
વડોદરાની મનોરંજનની લીલાકોપરાની કચોરી અને સુરતી ઊધીયુ કેમ ભુલી ગયા?
નવસારી- વલ્લભ્મીથાની સેવ ખમની.
ત મારિ વાત બ્ રાબ ર.
you are absolutely right. Vallabhmitha ni khamani i miss after 14 years, i live in toronto, Canada. i was just surfing to get recepie.i got it online then went on this site “Kyan nu shun vakhanay?”. i was reading that nobody from Navsari who can mention this cool dish. proud of every gujarati.
From navsri also famous Hundaraj na dana chana and Jalaram’s dana chana.
Addtion in the list.
all the below mentioned places are of dist. Sabarlantha, Gujarat
Tlaod / Dehgam: Potato Vada( Talod na Gota)
Prantij : Chay Tea
Idar : Galsakadi (made from sugar, mava and rose flowers)
Patan : Devada
Patan na Devada
RADHEJA NU BHUSU
AHMEDABAD(MANI NAGAR) MASI NI PANI PURI (NEAR KANKARIA)
AKAJ NA JAMFAL (GAUVA)
ADALAJ NA GOTA
AHMEDABAD ( AJAD NU PURI SHAK)
ગાંઘીનગરના ગુલાબજાબું….એ કેમ કરીને ભુલાય ?
અમદાવાદ –
વિજય ચાર રસ્તા ના વઙાપાંવ. ( ShriJi na – Behine RK )
Honest ના ભાજીપાંવ !!!
જલારામ અને ક્ણાવતી (મણિનગર) ની દાબેલી !!
——————————————–
પાનીપુરી તો ગમે ત્યાં ની ખાવ !! મજા ગુજરાતી ખાવા મા છે તે બીજે નથી.
——————————————–
ગોધરા માં શંકર નુ ભાજીપાંવ.
કલોલ ના ભજિયા
સુરત કૈલાશ ના સમોસા,મધિ નિ ખમનિ,ખઉધરાગલિના મૈસુરમસાલા
અમદાવાદના દાળવડા (ખાડાવાળાના) અને ચવાણુ (મહારાજનુ) પણ વખણાય છે.
અમદાવાદનું ચવાણું, મહરાજનું,
of course and
ગુલાબ પાક…. ખાવડા, કચ્છ નો…
Darshana Mehta
વાહ…..
સરસ મિજબાની…….!!
Jain Vijay ni kachori ane Bajarang nu pan…..mouth watering…
Jain Vijay ni kachori ane Bajarang nu pan…..mouth watering…
Jamnagar…..
Kachori to JAIN VIJAY ni j bhave
Pan khavu hoy to chalo mari sathe BAJRANG ma…..
SOME MORE SUGGESTION.
BHAVNAGAR: PAV WITH GHATHIA./ MASALA POTTATO WITH PAPAD ROLL & BLACK CHANNA. SINDHI DAL PAKVAN.
MAHUVA. (SAURASTRA) : MASALA GOTI SODA. (DOSTI SHOP)/
RAJAPARA/TANSA: KATHIVADI MEAL. SPECILY SEV TAMETA NU SHAK.
BHINDA NI KADHI/ PHULKA ROTI/ BAJARA NA ROTLA./ KHICHADI ETC.
vaah mane to aavi j post game….hahaha
JAM-KAMBHALIA NU GHEE
મોરબી ના ચુરમા ના લાડુ….દેશી ઘી….જૈન ના ખમણ….
સરવડ નો બાજરાનો રોટલો અને કઢી સાથે રીંગણાનુ ભરથુ……………….. અને શેર કઢુ દુઘ તો ખરુ જ ને……………….કોક દિ થાજો મહેમાન આમારા…………………………..જય હો કાઠિયાવાડનો…..
નાના ખિજડિયા નો બાજરા નો રોટલો અને ભાખરી અને ઉનઘીયુ અને આર્ય સમાજ ની શુ વાત કરવી…(ટંકારા)…………………………………………………..
Badhdhe shu-shu vakhanay e to khabar padi… pan… khay ne pachhi pani to pivu j padene…???
to pani kyanu vakhanay ??? e to kyo… kem ke pani may alag-alag swad hoy chhe….bolo…???
Patan na devada & Sidhpur Magdal.
આ બધુ ચાખ્યા હોય તો ખબર પદેને?
dehgam district –gandhinagar
jaggu na dalvada,ganthia
Kadi ni chhinkni
surendranagar ma sikandar ni singh
શ્રધા મોટિ કે ભગવાન્ મોટા ? કેવિ રિતે
વલાદ ના વાણિયા વખણાય્
લુણાવાડા……….સહિગોદા…shingoda…..
karamsad…..near vidyanagar…..samosa…..withdahi ni chatani
ભાવનગર ના
પાવ-ગાઠિયા,
આઈસક્રિમ પ્યાલી,
ડીશ ગોળા,
ઓળો રોટલો,
ગોટી વાળી સોડા,
જમરૂખ,
મરચા,
એન્ડ મેની મોર …
Jetpur ni famouts items:
Shivam ni Panipuri
Nathalan na Sev-mamra
Bhagat na Peda
Lakshmi na Gathiya, Fafda and Chips with dahi
Mayur na Bhajiya
Kamlesh Na Bread Pakoda And Samosa
Navjivan na Dahivada
Central ni Pyali
Dilip Na Ghughra
Madhi Ni Toovar Daal & Khamani
ગાન્ધીનગરના ગુલાબજાબુ ‘રાધે’ ,’જય અન્બે’ કે પછી સચિવાલય ના બજારમા ક્યા સાર મળે?
વાચીને મઝા આવે એવો લેખ અને કોમેન્ટ્સ્.
સુરત નો પોન્ક્
Bas ……have koi band karo….a badhu khava mate mare Gujarat javu j padse…….!!!
nice collection.
feedbacks vaanchvani majha aavi.Khavani vaate aapne Gujaraties always available chhaiyej.
પાન તો ખારવાનુ જ ભાય એ ૫છિ ગિરનારિ નુ કે ૫છો લાલ બન્ગ્લા વાલાનુ
કચોરો તો શિખ્ન્ડ સમ્રાટ નિ જ્
દાબેલિ તો ક્ચ્છિ નિ જ્
dakore na gota …..bahuj yad aave chh…from toronto…….methi na bhajia…..