ટેકનિકલ સમારકામ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતી પર આપ જોઈ રહ્યા હશો કે કેટલીક નાની સુવિધાઓ વાચકો માટે ઉમેરવામાં આવી છે. પ્રત્યેક લેખના અંતે જે તે લેખની અગાઉના અને તે પછીના લેખની લીન્ક આપવામાં આવી છે. કેલેન્ડરને વધારે આકર્ષક અને ઉપયોગી બનાવાયું છે. સંગ્રહિત લેખોને લીસ્ટ સ્વરૂપમાંથી બોક્સ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. સાહિત્ય વિભાગના કુલ લેખો તેમજ પ્રતિભાવોની સંખ્યા જમણા હાથ તરફ સૌથી ઉપર દર્શાવવામાં આવી છે. અનુક્રમણિકા, સાહિત્યપ્રકાર વગેરે લીન્કને વધારે આકર્ષકરૂપે મુકવામાં આવી છે. વાચકોનો અભિપ્રાય મેળવવા માટે પ્રશ્ન વિભાગ (poll) ની સુવિધા મુકવામાં આવી છે.

આ સુવિદ્યાઓ સિવાય સાઈટને વધુ સુસજ્જ કરવા માટે કેટલુક આંતરિક ટેકનિકલ સમારકામ કરવાનું હોઈ આજે તા.29-ડિસે. તેમજ આવતી કાલે તા.30-ડિસે. ના રોજ નવા લેખો મૂકવાનું કાર્ય સ્થગિત કરવામાં આવશે અને તા. 31 ડિસે.થી રાબેતા મુજબ બે લેખો પ્રકાશિત કરવામાં આવશે જેની વાચકમિત્રોએ નોંધ લેવી.

આભાર.

તંત્રી.
મૃગેશ શાહ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાડા પાછળ ચંપો વાવ્યો – રીના મહેતા
સપ્તપદીનો મંત્રાર્થ – પલ્લવી આચાર્ય Next »   

10 પ્રતિભાવો : ટેકનિકલ સમારકામ – તંત્રી

 1. sunil shah says:

  મૃગેશભાઈ, તમે રજુ કરેલું કારણ વાજબી જણાય છે તેથી તમારી બે દીવસની રજા મંજુર કરવામાં આવે છે.

 2. ahesan says:

  ખુબ સારુ કામ કરી રહ્યા છો
  આભાર

 3. Seroquel xr. says:

  Seroquel xr….

  Seroquel xr….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.