હસગુલ્લા

એક દુકાનવાળાના ઓટલે એક માણસ ક્યારનોય ઊભો હતો. તેથી દુકાનવાળાએ તેને પૂછયું….
દુકાનવાળો : શું કાંઈ તમારે જોઈએ છે ? કાંઈ પૂછવું છે ?
ગ્રાહક : હા, મારે એકવાત પૂછવી છે.
દુકાનવાળો : હા. બોલોને ! તમારે શું પૂછવું છે ?
ગ્રાહક : આ તમે અહીં પાટિયું લગાડયું છે કે ‘ઉધાર બંધ છે’ તો મારે તમને એમ પૂછવું છે કે ‘ઉધાર ચાલુ’ કયારથી કરવાના છો !?!

….

મગન : મોબાઈલ અને મેરેજમાં તમને કોઈ સરખામણી લાગે છે ?
છગન : હા છે ને ! બંને માં આપણે એમ થાય કે થોડા દિવસ થોભી ગયા હોત તો આનાથી વધુ સારું મૉડલ મળત !!

….

ગટુ હેલ્મેટ પહેરીને બહાર નીકળ્યો. પોલીસે પકડ્યો અને કહ્યું : ‘ચાલ 50 રૂ. નો દંડ ભર.’
ગટુ : ‘પણ સાહેબ મેં તો હેલમેટ પહેરી છે’.
પોલીસ : ‘એ તો ઠીક છે, પણ સ્કુટર ક્યાં છે ?’

….

‘ બેટા ! તને કેવી સ્કુલ ગમે ?’
‘બંધ’

….

એક આધેડ વયની સ્ત્રી કૉસ્મેટિક સર્જન પાસે ગઈ, “ડૉકટર, આ મારો ચહેરો ફરી જુવાન જેવો કરી આપો.”
ડૉકટર : “સર્જરી કરવી પડે. એનો ખર્ચ લગભગ રૂપિયા એક લાખ થાય !”
સ્ત્રી : “અરે બાપ રે ! આટલા બધા ? કોઈ સરળ નુસખો બતાવો ને !
ડૉકટર : “એમ કરો, કાલથી લાજ કાઢવાનું શરૂ કરી દો.”

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તન અપંગ, મન અડીખમ – કુમારપાળ દેસાઈ
પ્રેમ – ઍરિક ફ્રોમ Next »   

12 પ્રતિભાવો : હસગુલ્લા

 1. bhavna odedra says:

  its just a fantastic newspaper. i like it very much. good presentation,best of luck 4 your bright future.god bless u. keep it up……..

 2. sahil kumar says:

  i like this site very much… i like jokes, & poems……thanks for this site……i pray to god for a great site & for that u have given such a nice gift of this site to evey gujrati people……

 3. sefali patel says:

  i use it 1st time & it is so fantastic. i like it very much. jokes is my favourite in this newspaper.i hope every gujju got this site………

 4. HITESH VASANI says:

  arz hai uski gali ke chakkar kat katke kutte bhi hamare yaar ho gaye,
  voh to hamare na ho shke ……………… par hum jarur kutte ke sardar ho gaye,
  Emil : hitesh_1983_vasani@yahoo.co.in

 5. HITESH VASANI says:

  arz hai uski gali ke chakkar kat katke kutte bhi hamare yaar ho gaye,
  voh to hamare na ho shke ……………… par hum jarur kutte ke sardar ho gaye,
  Emil : hitesh_1983_vasani@yahoo.co.in

 6. Nirav jani says:

  arz hai, “khudi ko kar bulund itna, khudi ko kar bulund itna, ki himalaya ki choti par ja ke baithe, aur khuda khud tujhe aake puchhe, abhe gadhe, aab neeche kaise utarega?”
  😉

 7. Gira says:

  nice jokes!!!
  LOLOLOLOLOL

 8. nayan panchal says:

  સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.