હું અને મારો દેશ ભારત – ડો. એ.પી. જે. અબ્દુલ કલામ

[‘અખંડ આનંદ’ ફ્રેબુઆરી-2008માંથી સાભાર.]

ભારતના યુવાન નાગરિક તરીકે,
ટેકનોલૉજી,
મારા દેશ માટેનો પ્રેમ,
અને જ્ઞાનથી સજ્જ થઈને
મને પ્રતીતિ થાય છે કે, નાનું ધ્યેય એ ગુનો છે.

 

હું મહાન સ્વપ્ન માટે કામ કરીશ
અને પસીનો પાડીશ,
એ સ્વપ્ન કે જેમાં વિકસતું ભારત વિકસિત રાષ્ટ્રમાં પરિણમે,
મૂલ્ય પદ્ધતિ અને આર્થિક સામર્થ્યથી સશક્ત બને.

 

હું કરોડોમાંનો એક નાગરિક છું,
એક આર્ષદષ્ટિ જ કરોડો આત્માઓને પ્રજ્જવલિત કરશે;
એ મારી અંદર પ્રવેશી છે.
પૃથ્વીથી પર, પૃથ્વી ઉપર અને પૃથ્વીની નીચે રહેલા,
કોઈ પણ સ્ત્રોતની સરખામણીમાં
એક પ્રજ્જવલિત આત્મા
એ સૌથી વધારે શક્તિશાળી સ્ત્રોત છે.

 

વિકસિત ભારતનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે
હું જ્ઞાનનો દીપક જલતો જ રાખીશ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મહિમા – નાથાલાલ દવે
સાચી છબી – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ Next »   

13 પ્રતિભાવો : હું અને મારો દેશ ભારત – ડો. એ.પી. જે. અબ્દુલ કલામ

 1. BHAUMIK TRIVEDI says:

  one of the BEST PRESIDENT of the great INDIA ever had in recent decades…..nice creative work..

 2. કલ્પેશ says:

  સહુ કોઈને ગમે એવા આપણા માનનીય શ્રી ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ
  એમની પોતાની વૅબ-સાઇટ – http://www.abdulkalam.com/kalam/index.jsp

 3. shaileshpandya BHINASH says:

  good…

 4. pragnaju says:

  અમારા મેરીલેન્ડના નાસાનો િવજ્ઞાનીક અબ્દુલનું ભારત સરકારને સૂચન થયું ત્યારે તે પ્રખર બુધ્ધશાળી તરીકે સૌ જાણતા હતા પણ પ્રખર માનવતાવાદી,દેશભક્ત તરીકે પરીચય
  પાછળથી થયો.તેમની વેબ પરથી માહીતી મળે છે…
  તેમની વીન્ગસ ઓફ ફાયર વાંચી આનંદ થશે.
  તેમની જ આ પંક્તીઓ ઘણું બધું કહે છે-
  “હું મહાન સ્વપ્ન માટે કામ કરીશ
  અને પસીનો પાડીશ,
  એ સ્વપ્ન કે જેમાં વિકસતું ભારત વિકસિત રાષ્ટ્રમાં પરિણમે,
  મૂલ્ય પદ્ધતિ અને આર્થિક સામર્થ્યથી સશક્ત બને.”

 5. મહાનતાને કોઈ છુપાવી શક્તુ નથી અને એ લાખો કરોડો લોકોના પ્રેરણા સ્ત્રોત્ર છે…..દરેકે દરેક ભારતીય ના………..
  આપણે ગર્વ હોવો જોઈએ કે તે આપણા રાષ્ટ્રપતિ હતા……આને તેથીય વધારે તે એક સાચા ભારતીય છે…..

  Good one mrugeshbhai

 6. siddharth desai says:

  we should creat national intigrity like dr.abdul kalamji having soft nature with full love for mankind and country.if we will have 100%national intigrity our country will become most powerfull in all ways like japan.in japan people take care of countrys property and they have full proud of their country.before two decades one indian person was travelling in bullet train between tokayo and osaka for business purpose.one old gentleman was sitting near to him.indian observed that gentleman had taken needle with thread from his purse and repaired damaged seat of the train.indian had asked him about a particular company where situated in osaka near to station.he explained to him showed exact location and also informed him that companys cardriver will take him to wright place.indian went to that company to meet chaiman.he was surprised to see the chairman.he was the same gentleman who met him in the train.he asked him that why he did not come with him in car.he replied gently he is not supposed to use car when he is not in office.this is the intigrity of people to company or country.i saluete to people of japan having full intigrtity to society

 7. અતુલ જાની (આગંતુક) says:

  નાનું ધ્યેય એ ગુનો છે.

  જો આપણી પાછળ મહાન આત્માની અનંત શક્તિ રહેલી હોય તો નાનું ધ્યેય કેવી રીતે રાખી શકાય? સનાતન કાળથી આપણે અમર આત્માની અનંત શક્તિનું ચીંતન કરતા આવ્યા છીએ હવે નાનું ધ્યેય કેવી રીતે પાલવી શકે?

  એક સુંદર વાક્ય જે હું નાનો હતો અને અગાશીમાંથી જ્યારે ઉતરતો હતો ત્યારે હંમેશા મારી નજરે પડતું તે આ પ્રમાણે હતું –

  “નિશાન ચૂક માફ – નહીં માફ નીચું નિશાન”

  મહાન વૈજ્ઞાનિક અને આપણા માનનિય ભુતપુર્વ રાષ્ટપતિ શ્રી ઍ.પી.જે. અબ્દુલ કલામને લાખ લાખ સલામ અને સાથે જ અડગ નિર્ણય કે હું ભારતને મહાન બનાવવા માટે મારાથી બનતો બધો જ પ્રયત્ન કરી છુટીશ.

 8. nirlep says:

  નાનું ધ્યેય એ ગુનો છે.- good thought

 9. chetan says:

  this is an excellent article by Bharat Ratna Shri Dr. APJ Abdul Kalam.Recommended for reading for all the true Indians……….

 10. Shailesh Jani says:

  તારી જો હાક સુણીનૅ કોઈ નો આવે તો એકલો જાને રે !!!

  નર્મદ ના આ શબ્દો જો દેશ ની દરેક વ્યક્તિ ના હ્ર્દય ને સ્પર્શી જાય તો બિરબલ ની પેલિ વાર્તા કે તળાવ મા બધા દુધ નખે ને હુ એક પાની નાખીશ તો વાન્ધો નહી આવે એ સાર્થક થઈ જાય. શ્રિમાન એ. પી. જે. અબ્દુલ કલામ સાહેબ ના શબ્દો “હુ જ્ઞાન નો દિપક જલતો જ રખીશ” કહેનારા દેશ પાસે એક અબજ લોકો ભેગા થૈ જાય.

  વન્દે માતરમ્.

  શૈલેશ જાની ના
  જય હિન્દ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.