બા અને આંસુ – રમેશ જોષી

જિંદગી પણ કેવી કમાલ છે !
પહેલાં –
આંસુ આવતાં ત્યારે
બા યાદ આવતી
ને આજે –
બા યાદ આવે છે
ને –
આંસુ આવી જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લખ મને ! – દિલીપ પરીખ
વેલેન્ટાઈન સ્પેશિયલ – પ્રિયકાન્ત પરીખ Next »   

16 પ્રતિભાવો : બા અને આંસુ – રમેશ જોષી

 1. Gira says:

  very heart-touching poem…

 2. Rakesh Chavda says:

  Very nice poem. Short but really heart-touching. thanx to writer

 3. Deepa says:

  Really very ….i have no enough words to say but same thing is happen in my life also so this poem is very painful for me but the poem is very nice.

 4. Bhumik says:

  I have been living far from my Mother for the last 6 years. I missed her a lot. Really when i read this poem It brought tears in my eyes.

 5. Vivek says:

  Touched my heart….I am living away from my parents and this poem really made me emotional.

 6. Mayank says:

  Touhed the heart.

 7. Komal says:

  very very nice. Touched my heart.

 8. keyur vyas says:

  nice, really nice.but this is the fact.there nothing for forever.

 9. deven says:

  there is no better line than this which can touch your heart so deeply.

 10. Nilesh says:

  કવિ એ શબ્દો દ્વારા વેદના ને સુન્દર વાચા આપેલ છે.

 11. nayan panchal says:

  ખૂબ જ સુંદર sms sizeની કવિતા.

  નયન

 12. અતુલ જાની (આગંતુક) says:

  કોઈની યાદમાં જ્યારે આપણને આંસુ આવે ત્યારે સમજવું કે આપણે તેને ચાહીએ છીએ. માતા-પિતા ને આપણે અનહદ ચાહીએ છીઍ અને તેમને માટેની આ ચાહના તેની હાજરી કરતાં ગેર-હાજરીમાં વધુ અનુભવાય છે.

  ક્યારેક આપણી જાતને આ પણ પુછવા જેવું છે – મને ક્યારેય ઈશ્વરની યાદમાં આંસુ આવ્યા?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.