માગું છું – વર્ષા ગોંડલિયા ‘અશરવ’

[નવોદિત યુવાસર્જક વર્ષાબેન બાળપણથી કાવ્ય-ગઝલો લખવાનો શોખ ધરાવે છે. ‘ગઝલ’ તેમનો પ્રિય કાવ્ય-પ્રકાર છે. હાલમાં થોડા વર્ષો પહેલાં MBA-Finance પૂર્ણ કરીને તેઓ પુન: સર્જનક્ષેત્રે કાર્યરત થયા છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વર્ષાબેનનો (નવસારી, ગુજરાત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે varshag_mba@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

જીતની અંતમાં અપાય એવું ઈનામ માગું છું,
મારી જિંદગીમાં લખવા તારું નામ માગું છું.

અહમના ઉન્માદમાં છકી જાવું છે હવે,
તારા હોવાપણાનું મારામાં અભિમાન માગું છું.

અપમાનનો ભાર ખુશીથી પચાવું છું પણ,
તું કરે હૃદયથી તો થોડું સન્માન માગું છું.

વ્યસ્તવાળી જિંદગી જો કે મને ગમે છે,
તારા જીવનની બે પળ સુમસાન માગું છું.

રાહ પર આવ જા છે પરીચિત ચહેરાની
તારી સાથે ચાલવા કેડી ગુમનામ માગું છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અદ્દભુત છે આ માતાઓ – અવંતિકા ગુણવંત
પ્રેમનું પીછું – અનિલ ચાવડા Next »   

26 પ્રતિભાવો : માગું છું – વર્ષા ગોંડલિયા ‘અશરવ’

 1. Chirag says:

  Hay Thats great Gazzal Varsha……..

  Sidhi Hraday ma utari gai………. Kharekhar sundar rachana chhe……..

  Waiting for the next Post from you….

 2. vijay GOndaliya says:

  hey varsha you write great gazal
  this gazal directly touch any body hart without any movement of time you write lots of gazal for us.
  thnak you varsha Gondaliya

 3. Sunny Daruwala says:

  hey hi varsh i m seen your and read your gazal its very nice. This gazal is directly touch my heart

 4. Vipul Deasi says:

  ત્મરિ ગ્ઝલ સારિ લાગિ. આ ગ્ઝલ મારા દિલ મા વસિ ગઇ.

 5. Ankit Thummar says:

  this is great gazal. this gazal is directly touch any heart.

  તમરિ ગઝલ Australia મા બહજ પખ્યતા

 6. nayan panchal says:

  પ્રેમની ઉત્કટતા વર્ણવતી સુંદર રચના.

  નયન

 7. નિર્લેપ ભટ્ટ - દોહા says:

  all the best in your future endevour in literature…

 8. pragnaju says:

  સરસ પ્રયાસ
  અહમના ઉન્માદમાં છકી જાવું છે હવે,
  તારા હોવાપણાનું મારામાં અભિમાન માગું છું.
  ગમી
  યાદ આવી
  પાંપણોમાં પનાહ માગું છું,
  બસ, કરમની નિગાહ માગું છું.
  આચરું તોય પાપ ના લાગે,
  એક એવો ગુનાહ માગું છું.

 9. Geetika parikh dasgupta says:

  મને તો કાવ્ય રચન ખૂબ જ ગમી….. સરસ પ્રયાસ……

  અપમાનનો ભાર ખુશીથી પચાવું છું પણ,
  તું કરે હૃદયથી તો થોડું સન્માન માગું છું.

  I’ll eagerly wait for your other ” કાવ્ય”!!!!

 10. Hiral Thaker "Vasantiful" says:

  “અપમાનનો ભાર ખુશીથી પચાવું છું પણ,
  તું કરે હૃદયથી તો થોડું સન્માન માગું છું.”

  ખુબ જ સરસ. લખતા રહો.

 11. ભાવના શુક્લ says:

  બહુ સરસ કલ્પ્નન…
  ………………………….
  રાહ પર આવ જા છે પરીચિત ચહેરાની
  તારી સાથે ચાલવા કેડી ગુમનામ માગું છું.

 12. raj kakadiya says:

  hi this is great gazzal from u , i never read so emotional gazzal before , n specialy last line gumana kedi sodhu chu thats a magic. keep going
  u r word touch the soul . its very good gazzal i am eager to read more so plz write it as early as possible .

 13. rashmi says:

  બોવ સરસ લખેલ છે .સરજન સારુ છે. read gujrati par aapta rehjo.i m waiting for next.

 14. nirali shah says:

  “અપમાનનો ભાર ખુશીથી પચાવું છું પણ,
  તું કરે હૃદયથી તો થોડું સન્માન માગું છું.”

  conretulation ur drime come true from the readgujarati & i wait ur new “gazal”. All the best.

 15. Ashish Dave says:

  Nice… What does “Ashrav” mean?

  Ashish Dave
  Sunnyvale, California

 16. varsha says:

  To all the friends who gave comments and who read my gazal

  thank u very much for ur responses

  to Ashish Dave

  ASHRAV means ” A Bunch of Hopes “… means a person with lots of lots lots of hopes something like this..

  એક ના દેખાતુ વાદળ છતા… રણ વચાળે બીયારણ લઈ બેઠી છુ

 17. varshabhagirath lashkari says:

  સરસ ગજલ લખ…લખતા રહો..

 18. varshabhagirath lashkari says:

  સરસ ગજલ….

 19. bhavesh says:

  abhiman manguchhu,tamam ser khub undanthi kaik kai jay chhe

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.