સ્પર્ધા

નટુ : ‘આજે દોડવામાં હું બીજે નંબરે આવ્યો.’
ગટુ : શાબાશ ! કેટલા જણ દોડેલા ?’
નટુ : ‘બે જણ’.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નટખટ
ભિખારી Next »   

7 પ્રતિભાવો : સ્પર્ધા

  1. અતુલ જાની (આગંતુક) says:

    એક વાર હું અને મારા મામા તેના નાનકડા દિકરા નિઃશેષ સાથે અમદાવાદ, કાંકરીઆ પ્રાણી-સંગ્રહાલય જોવા ગયા. તેમાં એક સ્થળે જુદા જુદા રંગના ઘણા બતકો હતા. તે જોયા પછી મારા મામાએ તેના દિકરાને કહ્યું કે દિકરા હવે હું તને એક પ્રશ્ન પુછુ છુ કે બતકના રંગ કેવા હોય?

    તરત જ ત્યાં તરતા બતકોને બતાવીને નાનકડા નિઃશેષે કહ્યું કે – આવા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.