‘અખંડ આનંદ’ સામાયિકે લીધી રીડગુજરાતીની નોંધ – તંત્રી

akahandanand

બહુધા રીડગુજરાતીના પાનાઓ પર ‘અખંડ આનંદ’ સામાયિકના અનેક લેખો પ્રકાશિત થયા છે, પરંતુ આ વખતે કંઈક ઊલટું બન્યું છે ! અખંડ આનંદના પાનાઓ પર રીડગુજરાતીની સફર કરાવતો એક સુંદર લેખ ચાલુ માસના અંકમાં પ્રકાશિત થયો છે; જેનું આલેખન આણંદના લેખિકા શ્રીમતી લતાબેન હિરાણીએ કર્યું છે. તેમણે આ ઓનલાઈન વાંચનનો અનુભવ અને સાઈટના વિભાગોને પોતાની કલમ દ્વારા સામાન્ય વ્યક્તિ સમજી શકે તે રીતે શબ્દોમાં ઊતાર્યા છે. સાહિત્યના આ કાર્ય પ્રતિ પોતાનો સદભાવ વ્યક્ત કર્યો છે. નાના-મોટા અનેક વિભાગોની ઝીણામાં ઝીણી તેમણે વિગતો એ રીતે મૂકી આપી છે કે સમગ્ર લેખ જાણે રીડગુજરાતીનું ‘User’s Manual’ બની ગયો છે ! ‘અખંડ આનંદ’ના જીવન પ્રેરક અને શિષ્ટ સાહિત્યના હજારો વાચકો સુધી આ માહિતી પહોંચાડવા બદલ લતાબેનનો તથા ‘અખંડ આનંદ’ સામાયિકનો ખૂબ ખૂબ આભાર. આ સમગ્ર લેખ આપ અહીં ક્લિક કરીને વાંચી શકો છો : Click Here

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પૌરાણિક પાત્રોનો પરિચય કરાવતું સંસ્કૃતસત્ર (ભાગ:1)– મૃગેશ શાહ
રસમાધુરી – સંકલિત Next »   

27 પ્રતિભાવો : ‘અખંડ આનંદ’ સામાયિકે લીધી રીડગુજરાતીની નોંધ – તંત્રી

 1. nayan panchal says:

  અભિનંદન મૃગેશભાઈ.

  વધુ ને વધુ લોકો રીડગુજરાતીની નોંધ લેતા રહે તેવી પ્રભપ્રાર્થના. જે ઉંમરે મારી-તમારી પેઢી માટે સૌ પ્રથમ પ્રાથમિકતા સારુ પે-પેકેજ મેળવવાનુ અને સારુ પાત્ર શોધીને ઠેકાણે પડવાનુ હોય છે ત્યારે તમે આ બંને વસ્તુને પાછળ ધકેલીને ગુજરાતી સાહિત્યની સેવા કરો કરો છો.

  નયન

 2. કેતન રૈયાણી says:

  ખૂબ ખૂબ અભિનંદન….!!

  રીડ ગુજરાતીની કીર્તિ-સુવાસ ચોમેર – વિશ્વનાં ખૂણે-ખૂણે પ્રસરે તેવી પ્રભુને અભ્યર્થના…!!! આપના આ ભગીરથ પ્રયત્ન દ્વારા એક વિશાળ યુવા-વર્ગ “ગુજરાતી-ભિમુખ” થયો છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી..!!!

  કેતન રૈયાણી

 3. urmila says:

  congratulations to Mrugesbhai on his achievement of getting his sight published in popular magazine – I came to know about the sight by reading Navnit magazine and Lataben Hirani deserves compliments as well explaining the history and the layout of the sight and the contents – many people will benefit by reading the article

 4. અતુલ જાની (આગંતુક) says:

  નિષ્ઠાપુર્વક આરંભ કરેલો કર્મયોગ ક્યારેય નિષ્ફળ જતો નથી. રોજ રોજ આનંદની અમૃતવર્ષા કરતાં સમાચારો આવતા રહે છે, અને આંખમાં હર્ષાશ્રુ આવે છે.

  લતાબહેનને ધન્યવાદ. અખંડ આનંદનો આભાર. અને મૃગેશભાઈ તમને તો કાંઈ નહીં કહુ, બસ એમ થાય છે કે પ્રેમથી ભેટી જ પડું.

 5. Paresh says:

  અભિનંદન મૃગેશભાઈ. રીડ ગુજરાતીની સુવાસ ચોમેર પ્રસરે તેવી અભ્યર્થના.

 6. Ranjitsinh Rathod says:

  અભિનંદન રીડગુજરાતી ને અને આપણ્ને બધા ને.

 7. pragnaju says:

  અભિનંદન
  પ્રશ્ન છે આટલી મોડી કેમ?

 8. nirlep bhatt says:

  Nice article on my fav. web-site….

 9. Yogendra K.Jani says:

  Excellent description of the site ‘readgujarati.com’ it is necessary that
  Gujaratis should know about this site and read it regularly. Than they
  will know what they are getting. Thanks to Latabahen and many many
  thanks and congratulations to Mrugeshbhai. I did not know-your site
  is ONE MAN ARMY.
  Yogendra Jani/Newyork.

 10. ભાવના શુક્લ says:

  બહુ બહુ અભિનંદન, લતાબહેને બહુ સુંદર અને સરળ શબ્દોમા જે આલેખન કર્યુ છે તે તંત્રીના કહેવા મુજબ એક યુઝર મેન્યુઅલ જેવુજ છે.

  રીડ ગુજરાતીને વધુ એક વાર અનેકાનેક શુભેચ્છાઓ!!

 11. Dhaval B. Shah says:

  હાર્દિક અભિનન્દન.

 12. પરમાનંદ says:

  Also, Thank you for providing “RSS Feed”. It’s an amazing feature. I get notifications of all the new articles published on the site. I can search within them too.
  More people should be educated on how to use it.
  So, Everyone can enjoy each new article published on ReadGujarati.com

 13. Ashish Dave says:

  I first started after reading an article about Mrugeshbhai in Chitralekha.

  Thank you Mrugeshbhai for all your hard work.

  Ashish Dave
  Sunnyvale, California

 14. Veena Dave says:

  Thanks to Smt. Lataben Hirani,

  I came to know about ‘ReadGujarati’ from ‘Akhand Anand’.

  Now, everyday I read ‘readgujarati’.

  Veena Dave,
  USA

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.