ખરો દબદબો – કવિ રાવલ

[રીડગુજરાતીને આ સુંદર ગઝલ મોકલવા માટે કવિબેન રાવલનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kaviwithwords@gmail.com ]

નજાકત, ખુમારી ને આછો નશો છે
અહીં ઝિન્દગીનો ખરો દબદબો છે..

નવા છે પ્રસંગો – નવો હાદસો છે
બધી હલચલોમાં અનુભવ નવો છે..

સરસ છે -અસર છે -તફાવત કશો છે
અહેસાસ થોડોક અચરજ સમો છે !

અકારણ હશે કે ઘણાં કારણો છે ?
હજી તો મને બસ પરિચય થયો છે..

રમત છે – ખબર છે અને ઉલઝનો છે
સનાતનપણાની બધી હરકતો છે..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુફતગૂ ગુણવંત શાહ સાથે – સં. અમીષા શાહ
બે ગઝલો – સુનીલ શાહ Next »   

21 પ્રતિભાવો : ખરો દબદબો – કવિ રાવલ

 1. nayan panchal says:

  સરસ. પ્રથમ પંક્તિ ખૂબ જ સુંદર.

  નયન

  “નજાકત, ખુમારી ને આછો નશો છે
  અહીં ઝિન્દગીનો ખરો દબદબો છે..”

 2. અતુલ જાની (આગંતુક) says:

  અકારણ હશે કે ઘણાં કારણો છે ?
  હજી તો મને બસ પરિચય થયો છે.

  વાહ !

 3. Khushboo Shah says:

  i like the most..

  નવા છે પ્રસંગો – નવો હાદસો છે
  બધી હલચલોમાં અનુભવ નવો છે..

  all over simply superb.

 4. BHINASH says:

  Nice………….kya bat hai……..dear………

 5. pavan,nanavati says:

  i,know kavi,raval so far by wards only.kavi with wards.any way two
  days ago i,red her “GAZAL”,on tahuko.com and to-day i,red this one.
  i,think she is progressing very well.
  in this gazal ” MARO GAMTO SHER,A KARAN HASE GHANA karno,mane to bas parichay thayo chhe.”
  very well said.
  ” GHANI VAR VICHARO MATHI, ICHHA AKAR LE CHHE
  ANE GHANI VAR ICHHAO MA THI VICHARO VERAY CHHE.”
  BEST WISHES FOR YOUNG AND NICE KAVI.
  THANKS,
  PAVAN.

 6. pragnaju says:

  કવિ કવિની સરસ ગઝલ
  સરસ છે -અસર છે -તફાવત કશો છે
  અહેસાસ થોડોક અચરજ સમો છે !
  વાહ્

 7. નજાકત, ખુમારી ને આછો નશો છે
  અહીં ઝિન્દગીનો ખરો દબદબો છે..

  – સુંદર શેર… મજાની ગઝલ…

 8. સરસ છે -અસર છે -તફાવત કશો છે
  અહેસાસ થોડોક અચરજ સમો છે !
  બહુજ સરસ શેર ગમ્યો

 9. Pinki says:

  સરસ ગઝલ .. કવિ
  અભિનંદન !!

 10. ભાવના શુક્લ says:

  વાહ… કશુક ખુબ નવીજ તાજગીઓથી ભરેલુ!!!
  ખુબ સરસ રચના..

 11. pratik says:

  ખૂબ સુંદર ગઝલ. કવિબેન રાવલને અભિનંદન. નામ પ્રમાણે જ લેખિકા સારા કવિયત્રી પણ છે!

 12. Hiral Thaker "Vasantiful" says:

  સરસ ગઝલ કવિ. લખતી રહે.

  “અકારણ હશે કે ઘણાં કારણો છે ?
  હજી તો મને બસ પરિચય થયો છે..”

 13. Sudhir Patel says:

  સરસ ગઝલ. કવિને અભિનંદન!
  સુધીર પટેલ.

 14. KAVI says:

  ખૂબ ખૂબ આભાર, વાચકમિત્રોનો તથા રીડ ગુજરાતીનો

 15. Meetal says:

  સ્ર્સ ર્ચના..

 16. Ashish Dave says:

  Very positive attitude…

  Ashish Dave
  Sunnyvale, California

 17. hemant says:

  એક એક પન્ક્તિ ગમિ ગયિ

  નજાકત, ખુમારી ને આછો નશો છે
  અહીં ઝિન્દગીનો ખરો દબદબો છે

  આપ નિ નવિ રચના નો ઇન્તેજાર રહેશે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.