બે અછાંદસ કાવ્યો – હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’

[રીડગુજરાતી.કોમને આવા સુંદર કાવ્યો લખી મોકલવા બદલ હિરલબહેન ઠાકર (આણંદ) નો ખૂબ ખૂબ આભાર]

‘ફીંગર પ્રીન્ટ’
Red Rose
સવારે બાગમાં
ફરતાં-ફરતાં,
એક લાલ ગુલાબ પર,
મને ઝાકળના ફીંગર પ્રીન્ટ મળ્યા !
જાણે,
તમારું આવવું,
ને પગલાંની છાપ છોડી જવું !
ને પછી કદી ન મળવું…

‘તારી સાથે’

રેતીમાં પાડેલાં પગલાં
લૂછાઈ જશે….
પાંચ મિનિટ પછી
કદાચ,
કોઈને ખબર પણ ના હોય,
કે આપણે અહીંથી
        સાથે પસાર થયા છીએ.
છતાં,
તારી સાથે ચાલેલાં થોડા ડગલાં,
મારી સ્મૃતિમાં અકબંધ રહેશે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આટલાં વર્ષો લાગ્યાં ? – જગદીશ ક્રિશ્ચન
બે આંખની શરમ – સુધીર દલાલ Next »   

26 પ્રતિભાવો : બે અછાંદસ કાવ્યો – હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’

 1. Neela Kadakia says:

  Hiralben,
  Dhanyavad chhe tamane.
  Tamara kavyani aa thodik palo, tamari sathe chalela thodak dagalani jem amari smrutima jalavai raheshe.
  Abhinandan

 2. અમિત પિસાવાડિયા says:

  સરસ પંક્તિ ઓ છે ,
  અભિનંદન

 3. r.j.chAUHAN says:

  vah ,aavi kaveta……….

 4. Patel Dharti says:

  Great!!!

  Kaash! I would have this kind of writting ability. Wonderful.

 5. Nishit says:

  Hello Hiral its great… do this kind of task in life you will achive your goals… Great…. I proud to be your brother

 6. Darshana says:

  Hiral,
  Finger Print ane Foot Print
  ChhAp…Angalaa ni ane pagalaan ni….
  saras panktio chhe. Bannethi gami jaay evu vatavaran sarjai gayu.
  Thanks,
  Darshana

 7. meena chheda says:

  priy hiral,

  virah ni samvednaa ne jhakd ane reti parna pagla na pratik lai ne bahu j laghav vade oothaav aapyo chhe.
  soonder kavita badal vadhaai.
  tc

 8. Durgesh H Variya says:

  Hiral…

  Carry on.
  Extra-ordinary poems..Really very touching.
  Congratulations..
  Well..Me and Kajal are fine here..Call me whenever gets free..OK..See ya soon..

 9. tejal thakkar says:

  hi hiral,
  sorry for being late
  but i reaally aapriciate your poems
  it is really great
  coungratulations for your achievements
  keep it up
  bye

 10. aarzoo says:

  ur word touched my heart
  khub j real chhe tamara words

 11. adity soni says:

  કેમ છ હિરલ,
  મને માફ કરજે, ઘણો મોઙો પ્રત્યુતર આપી રહ્યો છુ.
  એક મારી કવિતા થી તને જવાબ મોકલુ છુ.

  દરિયાની ભીની રેતમા લખ્યુ’તુ એક નામ,
  આવતા જ દરિયાઇ મોજા ભૂસાઇ ગયુ તે નામ.
  આવી જ રીતે લખ્યુ’તુ હ્રદય પર પણ એક નામ,
  અજાણ્યો આવતા જ ઝંઝવાત, ભૂંસાઇ ગયું તે નામ.

  my mail ID is
  soni_ady@yahoo.co.in

 12. Jinal(Mr.Enjoy...) says:

  જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’,
  સાચ્ચું કહું છું ‘બોસ’, આપણને વાત જરાય ના ગમી.

  પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
  સવારમાં તો ફ્રેન્ડશિપ કરે, ને સાંજ પડતાંમાં કટ્ટી.

  ઘર સ્કૂલોમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
  ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.

  દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન (દો-નેશન),
  કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.

  શિક્ષણ કે sick ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે ?
  એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે ?

  ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ ?
  મા સરસ્વતી ! ત્રાહિમામ ! ત્રાહિમામ ! ત્રાહિમામ

 13. Deval says:

  હિરલ તેં ખૂબ સરસ રીતે લાગણી ને શબ્દોથી મઢી છે.
  બીજી રીતે કહું તો……
  થોડા શબ્દો ને અઢળક લાગણી
  થોડાક વાક્યો મા જિંદગી ભરની કહાણી
  શબ્દો ને પહેરાવો છો લાગણી ના હાવભાવ એ વાત આજે જાણી
  સાચું કહું છું શબ્દો ની એ વાત મેં સાચા હ્ર્દય થી માણી
  વાહ ! થોડા શબ્દો ને અઢળક લાગણી

  અને છેલ્લે,
  તમારા શબ્દો મને લાગ્યા અનોખા ને વિરલ
  એને આમ જ વ્યક્ત કરતા રહેજો હિરલ

 14. Tejas Vyas says:

  Hi Hiral,

  You write wonderful. I don’t understand poems and the meaning much in the first reading….I have to search for the meaning in dictionary but your poems are simply amazing and easy to understand and they convey a lot in those few word. Keep writing.

  Cheers,
  Tejas

 15. JITENDRA TANNA says:

  આપણે અહીંથી
  સાથે પસાર થયા છીએ.
  છતાં,
  તારી સાથે ચાલેલાં થોડા ડગલાં,
  મારી સ્મૃતિમાં અકબંધ રહેશે !

  ખુબ સરસ કાવ્ય.

 16. Dipesh says:

  its nice . hay how 2 right gujarati …? any one please tell me ….

 17. rajesh dhagat says:

  hiral, u hv done good job,but life is an “UTSAV” lets celebret it.d’nt be serios leve life kingsize.
  mama.

 18. Nimesh says:

  Hiii Hiral it’s really nice poem ….

 19. nayan panchal says:

  સરસ રચનાઓ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.