બિસ્કીટ

પત્ની : તમારે બિસ્કીટ ખાવા હોય તો ખાવ પણ હું નક્કી કરું તે પ્રમાણે ખાવ.
પતિ : બોલ. કેવી રીતે ?
પત્ની : નાળીયેરી પુનમે કોકોનટ ક્રન્ચી, તમારો આજનો દિવસ શુભ જાય તે માટે ગુડ ડે, હોસ્પિટલમાં બિમારને ગ્લુકોઝ, અને જયારે તમે કોઈ નિર્ણય પર ન આવે શકતા હોવ ત્યારે ફીફ્ટી-ફીફટી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભિખારી
અકસ્માત Next »   

15 પ્રતિભાવો : બિસ્કીટ

  1. અતુલ જાની (આગંતુક) says:

    હાશ! મારી પત્નિ આવા કોઈ પણ જાતના નિયમ વગર મને બિસ્કિટ ખાવા દે છે.

  2. ALKABHATT says:

    વાઘબારસનેદિવસે તાઈગર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.