હાથી

બે મુરખાઓ વાતો કરતા હતા.
પહેલો : યાર, હાથી એક વૃક્ષ પર ચઢી જાય અને પાછો ઉતરવા માગે તો તેણે શું કરવું જોઈએ ?
બીજો :  સાવ સીમ્પલ, હાથીએ એક પાંદડા પર બેસી જવું જોઈએ અને પાનખરની રાહ જોવી જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અકસ્માત
ઢોલીડા ઢોલ ધીમો વગાડ Next »   

7 પ્રતિભાવો : હાથી

  1. nayan panchal says:

    good one…

  2. અતુલ જાની (આગંતુક) says:

    મુરખાઓની વાતો ક્યારેક ચતુરોને પણ મુંજવણમાં મુકી દે તેવી હોય છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.