જ્ઞાનમંથન – પ્રો. ડૉ. બી. એમ. રાજપુત

[‘લેટેસ્ટ ફેક્ટસ ઈન જનરલ નોલેજ’ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાટેના સામાયિકમાંથી સાભાર. અહીં કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે જેના જવાબો આપ ‘કોમેન્ટ વિભાગ’માં લખી શકો છો. જવાબ લખતી વખતે સાથે વિભાગ નંબર લખવો. દા..ત.. (1-5). એટલે કે વિભાગ 1નો સવાલ 5નો જવાબ…. સાચા જવાબો આવતી કાલે આ જ લેખના ‘કોમેન્ટ વિભાગ’માં આપવામાં આવશે.]

[વિભાગ -1]

[1] પૂનર્જન્મના સિદ્ધાંતનો પહેલો સ્પષ્ટ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે ?
[2] સૌ પ્રથમ કોણે ‘સ્વરાજ’ શબ્દનો ઉપયોગ કરીને હિન્દીને રાષ્ટ્રભાષાના રૂપમાં સ્વીકાર કર્યો ?
[3] ભારતના રાષ્ટ્રચિન્હમાં ચાર સિંહ છે. તે ઉપરાંત તેમાં ક્યા બે પશુઓ જોવા મળે છે ?
[4] ક્યા સામાજિક દૂષણને નિવારવા ‘શારદા એકટ’ બનાવવામાં આવ્યો છે ?
[5] ક્યા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ?
[6] ગોદાવરી નદી ક્યા રાજ્યોમાં થઈને વહે છે ?
[7] લાકડાના કલાત્મક ફર્નિચર માટે ગુજરાતનું કયું શહેર પ્રખ્યાત છે ?
[8] મૌર્ય સામ્રાજ્યના સમયમાં ગિરનારની તળેટીમાં કયું સરોવર બંધાયું ?
[9] ગુજરાતનું પ્રાચીન નામ શું હતું ?
[10] સૌપ્રથમ પ્રાક્ષિક સામાયિક ‘ડાંડિયો’ બહાર પાડનાર કોણ હતું ?
[11] અમેરિકી અંતરિક્ષ એજન્સીના યાન ફિનીક્સનો સંબંધ ક્યા ગ્રહ સાથે છે ?
[12] ભારતમાં સૌથી વધારે શાખાઓ કઈ વિદેશી બેન્કની છે ?
[13] રીઝર્વ બેન્કના ચલણી નોટ છાપવાના વિભાગ પાસે ઓછામાં ઓછો કેટલો સોનાનો જથ્થો હોવો જોઈએ ?
[14] ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ?
[15] સાહિત્ય અકાદમી પુરસ્કાર 2008નો ગુજરાતી ભાષાની કૃતિ ‘ફટફટિયું’ વાર્તાસંગ્રહ માટે કોને પ્રદાન કરવામાં આવ્યો છે ?
[16] કઈ યુનિવર્સિટીએ સાનિયા મિર્ઝાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી છે ?
[17] હેરી પોટર્સ શ્રેણીની પ્રસિદ્ધ લેખિકા જે. કે. રાઉલીંગની નવી કૃતિ કઈ છે ?
[18] વિશ્વમાં સૌથી વિશાળ બૌદ્ધ મંદિર કયા દેશમાં છે ?
[19] કઈ જેલમાં રહીને જવાહરલાલ નહેરુએ ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’ લખ્યું ?
[20] વર્ષ 2008ની વિશ્વસુંદરી સેન્યા સુખિનોવા બની તે કયા દેશની છે ?

[વિભાગ -2]

[1] ભારતમાં સૌથી મોટી મસ્જિદ ક્યાં આવેલી છે ?
(અ) મુંબઈ (બ) દિલ્હી (ક) કોલકતા (ડ) ચેન્નઈ.

[2] આખા સફેદ રાષ્ટ્રધ્વજની વચમાં લાલ રંગનું મોટું વર્તુળ ધરાવતો રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે ?
(અ) હંગેરી (બ) ઈજિપ્ત (ક) જાપાન (ડ) સ્પેન

[3] ટાટા મેમોરિયલ સેન્ટર ક્યાં આવેલું છે ?
(અ) મુંબઈ (બ) દિલ્હી (ક) કોલકતા (ડ) ચેન્નાઈ.

[4] મૌની એકાદશીનું બીજું નામ શું છે ?
(અ) કામદા (બ) નિર્જળા (ક) પુત્રદા (ડ) મોક્ષદા

[5] ઘરેણાં પર અંકિત અંક-750 કેટલા કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવે છે ?
(અ) 18 (બ) 20 (ક) 24 (ડ) 22

[6] સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ગુજરાતી કૃતિ ‘મહાદેવભાઈની ડાયરી’ ના લેખક કોણ છે ?
(અ) મહાદેવ શાહ (બ) મહાદેવ પંડિત
(ક) મહાદેવ પટેલ (ડ) મહાદેવ દેસાઈ

[7] ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ ક્યાં આવેલી છે ?
(અ) અજમેરમાં (બ) નાંદેડમાં
(ક) અમદાવાદમાં (ડ) ઉજ્જૈનમાં

[8] દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન કયું ?
(અ) ફોનોગ્રાફ (બ) ટેલિગ્રાફ
(ક) થર્મોગ્રાફ (ડ) એસિલોગ્રાફ

[9] ટાન્ઝાનિયા દેશનું ચલણ કયું છે ?
(અ) યેન (બ) ડૉલર
(ક) શિલીંગ (ડ) દીનાર

[10] તુલસીદાસના પત્નીનું નામ શું હતું ?
(અ) રત્નાવલી (બ) દીપાવલી
(ક) પ્રેમાવલી (ડ) પુષ્પાવલી

[11] હાથમાં કુલ કેટલાં હાડકાં આવેલાં છે ?
(અ) 25 (બ) 30 (ક) 35 (ડ) 40

[12] કઈ વસ્તુ પાણીમાં નાખવાથી પાણી ઠંડુ બને છે ?
(અ) ફટકડી (બ) કળી ચૂનો (ક) મોરથૂથુ (ડ) ગ્લુકોઝ

[13] રવિન્દ્રનાથ ટાગોરના પિતાનું નામ શું હતું ?
(અ) રાજેન્દ્રનાથ (બ) દેવેન્દ્રનાથ
(ક) હેમેન્દ્રનાથ (ડ) ગજેન્દ્રનાથ

[14] જામનગરમાં આવેલ પેલેસ કયો ?
(અ) લક્ષ્મીવિલાસ (બ) રામ વિલાસ (ક) આનંદ વિલાસ (ડ) વિભા વિલાસ

[15] વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું છે ?
(અ) હિથરો (બ) સહારા (ક) ઓહારે (ડ) હાર્ટસફીલ્ડ

[16] કઈ ભારતીય બેન્કે પ્રથમવાર ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કર્યું ?
(અ) દેના બેન્ક (બ) બેન્ક ઑફ બરોડા
(ક) બેન્ક ઑફ મહારાષ્ટ્ર (ડ) સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયા

[17] શ્રીલંકાનો સ્વતંત્રતા દિવસ કયો ?
(અ) 4 ફ્રેબુઆરી (બ) 22 જાન્યુઆરી (ક) 19 ઓક્ટોબર (ડ) 12 સપ્ટેમબર

[18] ફાતિમા રશીદ એક બહુચર્ચિત અભિનેત્રી હતી, પણ આપણે તેને અન્ય એક નામથી જાણતા હતા તે કોણ ?
(અ) માલાસિંહા (બ) મધુબાલા (ક) નરગિસ (ડ) નૂતન

[19] હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું ?
(અ) શંકરદેવ (બ) વસુદેવ (ક) ત્રિદેવ (ડ) ચંગદેવ

[20] કયું રાજ્ય ભારતનું ‘સ્પેસ ગાર્ડન’ તરીકે ઓળખાય છે ?
(અ) તમિલનાડુ (બ) મહારાષ્ટ્ર (ક) કેરલ (ડ) ગુજરાત

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ડોકિયું – અનુ. ડૉ. જનક શાહ
મુન્ની – દર્શન કિરીટભાઈ ત્રિવેદી Next »   

16 પ્રતિભાવો : જ્ઞાનમંથન – પ્રો. ડૉ. બી. એમ. રાજપુત

 1. Krish says:

  yup am the first one…

  1-1 : Upanishad
  1-2 : Mahatma Gandhi
  1-3 : Horse & Elephent
  1-4 : Child Marrige
  1-5 : Saturn
  1-6: Maharastra,Andhra Pradesh
  1-7: Sankheda,Baroda
  1-8:
  1-9: Gurjar Rastra(Gujarata)
  1-10:
  1-11: Mars
  1-12: Citi Bank
  1-13:
  1-14: Hocky
  1-15: Suman Shah
  1-16: Dr. MGR University, chennai
  1-17: The tales of Beedle the Bard
  1-18: Thailand
  1-19: Ahmednagar fort
  1-20: Russia

  2-1: B
  2-2:
  2-3: A
  2-4:B
  2-5:D
  2-6:D
  2-7:A
  2-8:C
  2-9:C
  2-10:D
  2-11 :A but its actually 27
  2-12 : D
  2-13 :B
  2-14 :A
  2-15 :A
  2-16 😀
  2-17 :A
  2-18 :K
  2-19 :A
  2-20 :C

 2. Nimisha Sheth says:

  Part – 1 Answers.
  1. Shreemad Bhagvatam
  2. Gandhiji.
  3. Hourse And Elephant.
  4. Bal Vivah.
  5. Saturn
  6. Nasik, Maharashtra And AndhraPradesh
  7. Sankheda
  8. Sudershan
  9. Gujjar Rashtra
  10. Narmadashanker
  11. Mars
  12. City Bank
  13.
  14. Hockey
  15. Suman Shah
  16. MGR University
  17. The Tales Of Beeddle The Bard
  18. Central Java , Indonesia
  19. Ahmednagar Fort At Ahmednagar
  20. Russia

  Part-2
  1. B
  2. C
  3. A
  4. D
  5. A
  6. D
  7. A
  8. C
  9. C
  10. A
  11. None of all
  12. D
  13. B
  14. None of All (It’s Lakhota Palace)
  15. D
  16. None of All
  17. A
  18. C
  19. None of All (It’s chandradev)
  20. A

 3. nayan panchal says:

  1.1 – Geeta
  1.2 – Balgangadhar Tilak
  1.3 – Horse, Bull
  1.4 – Girl Child Marriage
  1.5 – Saturn
  1.6 – Maharashtra, Andhra Pradesh
  1.7 – Mahuva
  1.8 – Damodar Kund
  1.9 – Gujjar/gurjar
  1.10- Kavi “Veer” Narmad
  1.11- Mars
  1.12- SBI(indian)/Citi Bank (International)
  1.13-
  1.14- Hockey
  1.15- Suman Shah
  1.16- MGR University, Chennai.
  1.17- The tales of Beedle the Bard
  1.18- Indonesia
  1.19- Ahmednagar
  1.20- Russia

  2.1 – Jama Masjid, Delhi
  2.2 – Japan
  2.3 – Mumbai
  2.4 – Nirjala
  2.5 – 18
  2.6 – Mahadev Desai
  2.7 – Ajmer
  2.8 – Thermograph
  2.9 – Shilling
  2.10-Ratnawali
  2.11- should be 27
  2.12- Glucose
  2.13- Debendranath Tagore
  2.14- Vibha Palace
  2.15- Hartsfield, Atlanta, USA
  2.16- Central Bank of India
  2.17- 4th February, 1948
  2.18- Nargis
  2.19- Chandradev/Changdev
  2.20- Kerala (should be Spice Garden)

  Courtesy: Google/Wikipedia

  nayan

 4. payal says:

  Interesting questions… Many I knew.. some I had to think hard and few I had no clue.

  Nayanbhai, Appreciate your honesty that you revealed your sources.

 5. Vraj Dave says:

  ૧- ૧ ઉપનીશદ
  ૧-૨ લોકમાન્યતિલક
  ૧-૩ ઘોડો-હાથી
  ૧-૪ બાળ લગ્ન
  ૧-૭ સંખેડા
  ૧-૧૧ શનિ
  ૧-૧૨ સીટી બેંક
  ૧-૧૪ હોકી

  ૨-૧ દિલ્હી
  ૨-૨ જાપાન્
  ૨-૩ મુંબઇ
  ૨-૪ નિર્જલા
  ૨-૭ અજમેરમા
  ૨-૧૦ રત્નાવલી
  ૨-૧૪ લક્ષ્મીવિલાસ
  ૨-૧૫ હિથરો
  ૨-૧૮ નરગીસ

 6. Vraj Dave says:

  ખુબજ મજા પડી. ક્યારેક આવી કસોટી આપતા રહેસોજી.

  વ્રજ દવે

 7. Editor says:

  ઉપરોક્ત ‘જ્ઞાનમંથન’ના સાચા જવાબો સામાયિકમાં નીચે પ્રમાણે અપાયા છે :

  [વિભાગ -1]

  [1] બૃહદારણ્યક
  [2] સ્વામી દયાનંદ
  [3] બળદ અને ઘોડો
  [4] બાળ લગ્ન
  [5] શનિ
  [6] મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ
  [7] સંખેડા
  [8] સુદર્શન
  [9] આનર્ત
  [10] નર્મદ
  [11] મંગળ
  [12] એ.એન.ઝેડ ગ્રિન્ડલેજ બેન્ક
  [13] 115 કરોડ રૂ.
  [14] હોકી
  [15] સુમન શાહ
  [16] તમિલનાડુ
  [17] ધી ટેલ્સ ઓફ બિડલ ધી બાર્ડ
  [18] ઈન્ડોનેશિયામાં
  [19] અહમદનગર જેલમાં
  [20] રશિયા

  [વિભાગ-2]

  [1] દિલ્હી
  [2] જાપાન
  [3] મુંબઈ
  [4] મોક્ષદા
  [5] 18
  [6] મહાદેવ દેસાઈ
  [7] અજમેરમાં
  [8] થર્મોગ્રાફ
  [9] શિલીંગ
  [10] રત્નાવલી
  [11] 30
  [12] ગ્લુકોઝ
  [13] દેવેન્દ્રનાથ
  [14] વિભા વિલાસ
  [15] ઓહારે
  [16] સેન્ટ્રલ બેન્ક ઑફ ઈન્ડિયા
  [17] 4 ફેબ્રુઆરી
  [18] નરગિસ
  [19] ચંગદેવ
  [20] કેરલ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.