માનસિક સ્વાસ્થ્ય માટે – સં. બંસીધર શુક્લ

માનસિક સ્વાસ્થ્ય માટે ના 12 સચોટ ઉપાયો..

[01] ચિંતા ન કરો.

[02] ગઈ ગુજરી ભૂલી જાઓ.

[03] સંજોગોનો શ્રેષ્ઠ લાભ ઉઠાવો.

[04] ઈર્ષાને અશાંતિ પેદા કરવા ન દો.

[05] સહિષ્ણુ બનો. સામાની વાત સાંભળો.

[06] રમૂજી સ્વભાવ કેળવો.

[07] શોખ કેળવો.

[08] મનનો ઊભરો ઠાલવી નાખો; ધૂંધવાઓ નહિ.

[09] ભૂલ થઈ જાય ત્યારે બીજાને દોષ દેતાં પહેલાં એક ચક્કર મારી આવો.

[10] સામાની કદર કરો. પ્રેમ પ્રદર્શિત કરો.

[11] ન છૂટકે કરવાં પડે એવાં કામો મુલતવી રાખવાના બદલે વહેલી તકે પતાવો.

[12] કુટુંબના દરેક સભ્યને અલગ વ્યક્તિત્વ છે, તે ધ્યાનમાં રાખો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શીલાનો અજય – ડૉ. નવીન વિભાકર
વિજ્ઞાન અને ઈશ્વર – ડૉ. પ્રદીપ પંડ્યા Next »   

7 પ્રતિભાવો : માનસિક સ્વાસ્થ્ય માટે – સં. બંસીધર શુક્લ

  1. ૧૩ મી વાત હું ઉમેરું ?

    દરરોજ એકવાર રીડગુજરાતી.કોમ વાંચો.

  2. Champions league final tickets 2008….

    Champions league final tickets 2008….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.