રીડગુજરાતી નવા સ્વરૂપે – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
રીડગુજરાતીનું મુખ્ય પાનું તેમજ તેના અન્ય વિભાગો આજથી એક નવા સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. આ નવી ડિઝાઈન બનાવવામાં ઘણો સમય ગયો છે તેથી વાચકોએ મોકલેલી કૃતિઓની સમીક્ષા કરી શકાઈ નથી તો તે માટે થોડો સમય રાહ જોવા વિનંતી.
આ નવા સ્વરૂપને મુકતા પહેલા કાલ રાતથી જુદી જુદી રીતે ટેસ્ટ કરવાનો હોઈને આજના લેખોનું કાર્ય પણ સ્થગિત કરવું પડ્યું છે જેથી આજે નવા લેખો આપી શકાયા નથી. આવતીકાલથી રાબેતા મુજબ બે નવા લેખો સાથે મળતા રહીશું.
હજી આ નવા ‘લે-આઉટ’ માં નાની-મોટી ઘણી સુવિધાઓ ઉમેરવાની બાકી છે જેમ કે ગુજરાતી સાહિત્ય જગતનું લીસ્ટ, લેખો મોકલવા માટેની આવશ્યક સુચનાઓ વગેરે વગેરે. સમયની અનુકુળતા મુજબ શક્ય એટલી સુવિધાઓ વધારવાનો પ્રયાસ કરતો રહીશ, પણ હા, તે માટે આપના સૂચનો ચોક્કસપણે આવકાર્ય છે.
અત્યારે બે દિવસ ડૉ. શરદ ઠાકર સાહેબ સાથે ચેટ માટેનું ટેસ્ટિગં ચાલી રહ્યું છે જેથી કરીને આગામી અઠવાડિયે આપને ઓનલાઈન ચેટની સુવિધાનો લાભ લઈ શકીએ. આશા છે આપને આ સુવિધાઓ વધુ ઉપયોગી થઈ રહેશે.
ફરીથી, આપના સૂચનો “ફિડબેક” વિભાગમાં જઈને મોકલતા રહેશો.
ધન્યવાદ.
તંત્રી :
મૃગેશ શાહ
અરે વાહ… પ્રથમ પાનું હવે ઘણું સરસ લાગે છે.. અને જ્યાં જવું હોય ત્યાં તરત જ લઇ જાય છે.
મારા ટહુકો.કોમ માટે કંઇક નવું કરવું હશે તો તમારી પાસેથી આઇડિયા ચોરી લઇશ. ચાલશે ને ?
પહેલુ પાનુ દિવસે દિવસે બહુ સહેલુ અને સુન્દર થાતુ જાય ચે . ખુબ આભાર . રો કાઇક નવુ કરો એવિ શુભ કામના. ખુબ ગમિયુ.
વર્ષો ની ઇન્ટરનેટ પરની રજળપાટ પછી ટાઢક મળી. હું કાંઇ ઉમેરો તો નહિં કરી શકું, પણ આ સાઈટ ચાલુ રહે એવી વિનંતી જરૂર કરીશ.
ઇન્ટરનેટ પર ગુજરાતી સાથે મેળાપ કરાવવા બદલ જયશ્રીનો ખુબ ખુબ આભાર.
પરેશ
પ્રિય મિત્ર મૃગેશ,
આપની આ લગની હવે સાચે જ રંગ લાવી રહી છે… આ નવો પરિવેશ પણ સરસ છે… અભિનંદન અને શુભેચ્છાઓ…
સુંદર બનાવ્યો છે. નવી વાવા સારી લાગે છે. આની આગળના આઉટલેટમાં ચિત્રો વધારે સારા લાગતા હતાં
wow.. looks so beautiful… nice organization… congrates again.. 4 da new outlet… =)
નવા સ્વરુપે તમારુઁ અભિવાદન – સ્વાગત! દોસ્ત! તમારી ધગશ તમને આવનારા વર્ષોમાઁ ઓર યશ અપાવશે.
તમારી કર્તવ્યનિષ્ઠા અને ગુણવત્તાના આગ્રહમાઁ ચૂક ન કરશો! શુભેચ્છાઓ! … હરીશ દવે અમદાવાદ
very nice.congrats.keeep it up.
તમારો ઉત્સાહ અને મહેનત ખરેખર આવકાર્ય અને અભિનન્દન ને પાત્ર છે.
મ્રુગેશભાઇ,ઘણાં સમય બાદ…આજે સમય મળ્યો..ખૂબ આનંદ થયો..(બહારગામ હતી..તેથી)તમારી મહેનત રંગ લાવી છે.હવે વાંચવાની વધુ મજા આવશે.અને હવે તો આપણે મળીએ પણ છીએ ને?બહુ નજીકના ભવિષ્યમાં…બરાબરને?ડરતા નહીં હો…..
આભાર….
અભિનંદન મૃગેશભાઇ,
વેબ સાઇટનુ ક્વર પેજ ખુબ જ સરસ છે. આપે તો વેબ સાઇટનુ ક્લેવર જ બદલી નાખ્યું. વાહ| ખુબ સરસ
i m writer and columnist in different magazines, can i send some article to publish on this site?
if yes, in which manner, typing is must? can i send u zerox copy of handwritten aticle?
Dear Mrugeshhai,
Thanks for a wonderful site for our Gujarati language, which provides a vaiety of reading material. A few months ago, I requested a poem
by Shree Chandrakant Shah, titled “Rearview Mirror”. I once again request you to kindly do something for this poem.
One more thing, my elder brother Dr. Mukund Mehta, who is running “Laughter Clubs” in Ahmedabad as well as in all over Gujarat wants to send some articles on Physical Fitness. Please guide him as to how can he do it. He has written 3-4 ooks on Health and Fitness.
Your prompt attention will be greatly appreciated. Thanks.
Dr. Kulin Mehta
ધન્યવાદ,
નવો પહેરવેશ ઘણો સુંદર!!
આજે જ વખત મળ્યો ને આખો દિવસ સુધરી ગયો!!
તમારી લગની રંગ લાવી ગયી!!
Marry Christmas !!
dear mrugeshbhai,
very good. good looking with new look. and why not after all the blue is just like “mera wala blue.” so i like it very much. as a regular reader of readgujarati, iam very thankful to u to make it attractive look. When u like something and it comes in attractive output u might be more love it. So thanks for everything and always go ahead and ahead.
Best luck and Merry Christmus!!!!
– Jignesh.
હાશ, જાણે ઘણા વખતે સારુ ગુજરાતી વેબસાઇટ જોવા મલી.
Congrats and keep it up.
Best wishes.
નવું સ્વરૂપ ખરેખર સરસ છે. પણ ગુજરાતી વેબ સાઇટ્નો વિભાગ ઘણો અધૂરો છે. વધારે સર્વ ગ્રાહી લીસ્ટ માટે અહીં ક્લીક કરો –
http://sureshbjani.wordpress.com/web_sites/
your effort’s is 2 good in now days generly student get their reading from here such a lovely site so thank you 4 editor or president this site
નવા લેખ કેવિ રીતે આપને મોકલવવા માર્ગદર્શન આપશો.