બોલો, હું કોણ ? – સેમિલ શાહ ‘સ્પંદન’

image[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી સેમિલભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ]

દૂરદૂર થી આવતો,
બારીના પડદાની આરપાર થતો,
કાપતો કપાતો,
ચમકતો ઝળહળતો,
ગરમ ચા ની વરાળમા ઉડતો,
બ્રેડ ઉપર બટર સાથે સ્પ્રેડ થતો,
ક્યાંક ટિફીનમાં લંચ જોડે બંધ થતો,
પૂજાની થાળીમાં કંકુ ચોખા સાથે ભળતો,
મંદિરમાં કોઈકની આંગળી પકડી પગથિયાં ચડતો અને,
પાછો આવતા કોઈકના કટોરામાં પડી અવાજ કરતો,
ટ્રાફિક વગરના ચાર રસ્તાના બંધ સિગ્નલ પર ઉભો રહેતો,
સાંકડી ગલીઓમાં દોડાદોડ કરતો,
બગીચામાં કસરત કરતો,
કોઈકની સાથે રજાઈમાં છુપાઈને ઊંઘતો,
ફુલની પાંખડીઓના ટેરવે ઝાકળના બિંદુમાં ઝીલાતો,
ઊડાઊડ કરતા પંખીઓના કલરવમાં ટહુકતો,
રીક્ષામાં ભૂલકાંઓની સાથે બેસી નિશાળે જતો,
ટી.વીમાં ન્યૂઝ ચેનલોની સાથે રિમોટના ઈશારે બદલાતો,
એક નવી શુભ શરૂઆત કરતો,
પ્રેરણા આપતો,
ઘોર અંધારી રાત પછી આવતો સવારનો એ તડકો……

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાહિત્ય-મંદિરનો ભક્ત – જયવંત દળવી
કુટેવની માયા – ધવલ ખમાર Next »   

15 પ્રતિભાવો : બોલો, હું કોણ ? – સેમિલ શાહ ‘સ્પંદન’

 1. સુરેશ જાની says:

  બહુ જ સરસ પઝલ કાવ્ય. રમેશ પારેખનું ઉખાણા કાવ્ય યાદ આવી ગયું –
  “દરિયામાં હોય તેને મોતી કહેવાય
  પણ આંખોમાં હોય તેને શું ?
  મેં પૂછ્યું, લે! બોલ હવે તું .”
  યાદ આવી ગયું .

 2. Mohita says:

  ખુબજ સુન્દર કાવ્ય.

 3. Sujata says:

  Very nice….like felling of a little child…keep writing

 4. Dhananjay C. Vyas says:

  Sem,

  Good poem! But I will call it a ‘tip of the iceberg’! You have great creativity hidden inside you – do bring it out!

  DCV

 5. nilesh says:

  સરસ . ખુબ સુન્દર .

 6. Moxesh Shah says:

  Dear Shri Shemil Shah,
  Great. Keep it up. Part-2 may be created. Awaiting for the same. Thanks.

 7. Mihir says:

  Hey Semil,
  Good one. Keep writing dear, love to read your poem. Your poem has made me remember our tea at tea center what we used to have together during college. Wishing to sip that same tea again together.

  Mihir

 8. ritesh says:

  Excellant creativity and writing skill…keep writing .

 9. niyu says:

  it was really a nice poem…..khub jamega rang jab mil bethenge teen yaar…..aap,main aur POEM…keep it up..

 10. Krutik Shah says:

  Really too good semil keep it up, I really didnt know u write such good poems…. too good keep it up.

 11. Megha Parikh says:

  I like this poem much! its such a pleasing poem to read …..short and simple and i really enjoy reading it …Keep it up…….

 12. Diptesh says:

  Hey Sem,

  Thats great sense of humour of you.. Excellent work dear.. Keep it UP !!

 13. Diptesh Patel says:

  Hey Sem,

  Thats great sense of humour of you.. Excellent work dear.. Keep it UP !!

 14. Ajay Parmar says:

  Joi ti tamari saruat ne, ant ma su jovanu hoy? Ruzu raday nu prani ne upar thi kavita……

 15. Amoxicillin. says:

  Taking amoxicillin while pregnant….

  Amoxicillin. Amoxicillin dosage. Colonoscopy preparation and amoxicillin. Amoxicillin side effects. Dosing of amoxicillin for sinus infection. Bleeding and amoxicillin….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.