101 જીવનપ્રેરક પુસ્તકોની યાદી – સંકલિત

[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાં આપેલ વાંચવા અને વસાવવા લાયક ગુજરાતી પુસ્તકોની યાદી. સાભાર. પુસ્તકોની પ્રાપ્તિ માટે આપના શહેરના જે તે પુસ્તકકેન્દ્રનો સંપર્ક કરવો. ]

(001) પૉલિએના
(002) જીવન એક ખેલ : અનુ. કુન્દનિકા કાપડિયા
(003) સુખને એક અવસર તો આપો : અનુ. રમેશ પુરોહિત
(004) પરમ સમીપે : કુન્દનિકા કાપડિયા.
(005) ઊઘડતા દ્વાર અંતરના : અનુ. ઈશા-કુન્દનિકા
(006) વાલજીભાઈની વાતો : વાલજીભાઈ
(007) મરો ત્યાં સુધી જીવો : ગુણવંત શાહ
(008) આપણી અંદરનું બ્રહ્માંડ : ડૉ. મહેરવાન ભમગરા
(009) પ્રાર્થનાઓ : ગાંધીજી
(010) ગીતા પ્રવચનો : વિનોબા ભાવે
(011) મહાગુહામાં પ્રવેશ : વિનોબા ભાવે.
(012) શ્રી માતાજીની દ્રષ્ટિએ જીવન જીવવાની કળા : જ્યોતિબેન થાનકી
(013) અરધી સદીની વાચનયાત્રા ભાગ-1-2-3-4 : મહેન્દ્ર મેઘાણી
(014) મૃત્યુ મરી ગયું. : ઉષા શેઠ
(015) જીવવાનો ચાન્સ 500માં એક.
(016) મારી જાત સાથેની વાત : અનુ. માવજી સાવલા
(017) સમન્વય : સં. વનરાજ પટેલ
(018) કુરુક્ષેત્ર : મનુભાઈ પંચોળી ‘દર્શક’
(019) અબ્રાહમ લિંકન : મણિલાલ દેસાઈ.
(020) સાગર પંખી : અનુ. મીરાં ભટ્ટ
(021) સિદ્ધાર્થ : અનુ. રવીન્દ્ર ઠાકોર
(022) પુનરાવતાર : અનુ. માવજી સાવલા
(023) વિદાય વેળાએ : ખલિલ જિબ્રાન. અનુ. કિશોરલાલ મશરુવાલા
(024) રામકૃષ્ણ કથામૃત : મહેન્દ્રનાથ ગુપ્ત
(025) ટૉલ્સટૉયની ત્રેવીસ વાર્તાઓ : અનુ. જિતેન્દ્ર દેસાઈ.

(026) વીણેલાં ફૂલ – ભાગ 1 થી 15 : અનુ. હરિશ્ચંદ્ર.
(027) તોત્તો ચાન : અનુ. રમણલાલ સોની.
(028) આરોગ્ય નિકેતન : તારાશંકર બંધોપાધ્યાય
(029) આરણ્યક : વિભૂતિભૂષણ બંધોપાધ્યાય
(030) ગીતાંજલિ : અનુ. ધૂમકેતુ.
(031) અલગારી રખડપટ્ટી : રસિક ઝવેરી
(032) મનની વાત : સુધા મૂર્તિ
(033) શિયાળાની સવારનો તડકો : વાડીલાલ ડગલી
(034) કાર્ડિયોગ્રામ : ગુણવંત શાહ
(035) તત્વમસિ : ધ્રુવ ભટ્ટ
(036) મોતીચારો, મનનો માળો : આઈ. કે. વીજળીવાલા
(037) સાયલન્સ, પ્લીઝ ! : આઈ કે. વીજળીવાલા
(038) આરોગ્યની આરપાર : આઈ. એમ. એ. – મોરબી
(039) માણસાઈના દીવા : ઝવેરચંદ મેઘાણી
(040) સંસાર રામાયણ : સ્વામી સચ્ચિદાનંદ
(041) હયાતીના હસ્તાક્ષર : ફાધર વાલેસ
(042) માનવીનાં મન : પુષ્કર ગોકાણી
(043) ધરતીની આરતી : સ્વામી આનંદ
(044) જીવનનું કાવ્ય : કાકા કાલેલકર
(045) ઈડલી, ઑર્કિડ અને હું : વિઠ્ઠલ વ્યંકટેશ કામત
(046) અમી સ્પંદન : સં. પ્રવીણચન્દ્ર દવે
(047) આગળ ધસો : સ્વેટ માર્ડન
(048) ભાગ્યના સ્ત્રષ્ટાઓ : સ્વેટ માર્ડન
(049) અખેપાતર : બિન્દુ ભટ્ટ
(050) અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ : નારાયણ દેસાઈ
(051) અમાસના તારા : કિશનસિંહ ચાવડા
(052) સત્યના પ્રયોગો, આત્મકથા : મહાત્મા ગાંધી
(053) આંગળિયાત : જૉસેફ મૅકવાન
(054) કૃષ્ણનું જીવનસંગીત : ગુણવંત શાહ
(055) જેઓ કંઈક મૂકી ગયા : જિતેન્દ્ર શાહ
(056) આનંદચર્ય : કાન્તી શાહ
(057) કોન-ટિકિ : થોર હાટરડાલ
(058) થોડા નોખા જીવ : વાડીલાલ ડગલી
(059) આસ્થાની આંતરખોજ : અનુ. માવજી સાવલા
(060) જીવનનું પરોઢ : પ્રભુદાસ ગાંધી
(061) નામરૂપ : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
(062) શબ્દલોક : ફાધર વાલેસ.
(063) અમે ભારતના લોકો : નાની પાલખીવાલા
(064) માનવીની ભવાઈ : પન્નાલાલ પટેલ
(065) માધવ ક્યાંય નથી મધુવનમાં : હરીન્દ્ર દવે
(066) મેરા રંગ દે બસન્તી ચોલા : વિષ્ણુ પંડ્યા
(067) સાત પગલાં આકાશમાં : કુન્દનિકા કાપડીઆ
(068) સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠી
(069) સરદાર : સાચો માણસ, સાચી વાત : ઉર્વીશ કોઠારી
(070) સૌંદર્યની નદી નર્મદા : અમૃતલાલ વેગડ
(071) પરિક્રમા નર્મદામૈયાની : અમૃતલાલ વેગડ
(072) સ્મૃતિઓનું શાંતિનિકેતન : અમૃતલાલ વેગડ
(073) મારું દાધેસ્તાન : રસુલ હમઝાતોવ
(074) દુખિયારા : વિકટર હ્યુગો
(075) બિલ્લો ટિલ્લો ટચ : ગુણવંત શાહ
(076) સ્મરણ રેખ : સંપાદન હર્ષદ ત્રિવેદી
(077) સોક્રેટિસ : મનુભાઈ પંચોળી ‘દર્શક’
(078) ઝેર તો પીધાં છે જાણી જાણી : મનુભાઈ પંચોળી ‘દર્શક’
(079) શ્યામની મા : સાને ગુરુજી
(080) બનગરવાડી : વ્યંકટેશ માડગૂળકર
(081) ન હન્તયે : મૈત્રેયી દેવી
(082) ગોરા : રવીન્દ્રનાથ ટાગોર
(083) વ્હાલો મારો દેશ : એલન પેટન
(084) રેવન્યુ સ્ટેમ્પ : અમૃતા પ્રીતમ
(085) ગાંધી : નવી પેઢીની નજરે : ગુણવંત શાહ
(086) કરુણામૂર્તિ બુદ્ધ : ગુણવંત શાહ
(087) વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી
(088) સ્મરણયાત્રા : કાકાસાહેબ કાલેલકર
(089) સૌરાષ્ટ્રની રસધાર : ઝવેરચંદ મેઘાણી
(090) જાગરણ : ભૂપત વડોદરિયા
(091) 101 ઈન્દ્રધનુ : ભૂપત વડોદરિયા
(092) ત્યારે કરીશું શું ? : લિયો ટૉલ્સટોય
(093) પુલકિત : પુ. લ. દેશપાંડે
(094) જીવન સંસ્કૃતિ : કાકાસાહેબ કાલેલકર
(095) તણખામંડળ : ધૂમકેતુ
(096) પાટણની પ્રભુતા : કનૈયાલાલ મુનશી
(097) હાસ્યેન્દ્ર જ્યોતિન્દ્ર : જ્યોતીન્દ્ર દવે
(098) દેવાત્મા હિમાલય : ભોળાભાઈ પટેલ
(099) વાણી તારા પાણી : વિનુ મહેતા
(100) માનવપુષ્પોની મહેક : સં. એલ.વી. જોશી
(101) સાધના શતક : માવજી સાવલા

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી
આપણું આરોગ્ય – સંકલિત Next »   

13 પ્રતિભાવો : 101 જીવનપ્રેરક પુસ્તકોની યાદી – સંકલિત

 1. Devdutt says:

  પુસ્તકોના નામ સાથે પ્રકશકોના નામ આપ્યા હોતતો વધુ સારુ હતું

  આપનો આભાર મ્રુગેશભાઈ

  === દેવદત્ત
  રાજુલા

 2. drashti says:

  thanks for giving the list of books.

 3. paras sheth says:

  good article…

 4. GHANSHYAM VYAS says:

  તમારિ વેબ સાઈટ મા આજ ના મુખ્ય પાંચ સમાચાર આપો તૉ વાચકો ને વધારે મજા આવશે
  પુસ્તકોના નામ સાથે પ્રકશકોના નામ અને તેના ભાવ પણ આપો તો ખુબ સારુ
  ઘનશ્યામ વ્યાસ
  રાજુલા

 5. Medha Patel says:

  jivan ek khel bahuj saras chopdi che. Ghanu shikvade che a book. Ek ek line mathi sikhvanu che.

 6. Doshi Suresh bhai says:

  તમને અભિનન્દન સમાજનિ સારિ સેવા કરિ ર્ર્હ્યઆ cho.
  Suresh bhai

 7. વાહ! સુંદર યાદી. અમુક વાચ્યા છે, અમુક વાંચવાના છે અને અમુક વિષે આજે જ જાણવા મળ્યું જેને ગોતીને વાંચવાનો પ્રયત્ન કરીશ.

  પોલિએના વારંવાર વાચવા જેવું છે અને નાનકડી પોલિએનાએ શીખવેલ ‘રાજી થવાની રમત’ હંમેશા રમવા જેવી છે.

  અહીંની યાદીમાં આપેલું (૧૦ ગીતા પ્રવચનો : વિનોબા ભાવે) હાલમાં ભજનામૃત વાણીમાં રોજ એક પ્રવચન પ્રકાશિત કરવામાં આવે છે જેમને રસ હોય તે નીચેની લિન્ક ઉપર ક્લિક કરીને તે માણી શકે છે.
  http://bhajanamrutwani.wordpress.com/

 8. nayan panchal says:

  હું એક નામ ઉમેરવાનુ સાહસ કરી શકું,

  જિંદગી જિંદગી – વિજયગુપ્ત મૌર્ય

  ઉપયોગી યાદી

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.