- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

101 જીવનપ્રેરક પુસ્તકોની યાદી – સંકલિત

[‘શાંત તોમાર છંદ’ પુસ્તકમાં આપેલ વાંચવા અને વસાવવા લાયક ગુજરાતી પુસ્તકોની યાદી. સાભાર. પુસ્તકોની પ્રાપ્તિ માટે આપના શહેરના જે તે પુસ્તકકેન્દ્રનો સંપર્ક કરવો. ]

(001) પૉલિએના
(002) જીવન એક ખેલ : અનુ. કુન્દનિકા કાપડિયા
(003) સુખને એક અવસર તો આપો : અનુ. રમેશ પુરોહિત
(004) પરમ સમીપે : કુન્દનિકા કાપડિયા.
(005) ઊઘડતા દ્વાર અંતરના : અનુ. ઈશા-કુન્દનિકા
(006) વાલજીભાઈની વાતો : વાલજીભાઈ
(007) મરો ત્યાં સુધી જીવો : ગુણવંત શાહ
(008) આપણી અંદરનું બ્રહ્માંડ : ડૉ. મહેરવાન ભમગરા
(009) પ્રાર્થનાઓ : ગાંધીજી
(010) ગીતા પ્રવચનો : વિનોબા ભાવે
(011) મહાગુહામાં પ્રવેશ : વિનોબા ભાવે.
(012) શ્રી માતાજીની દ્રષ્ટિએ જીવન જીવવાની કળા : જ્યોતિબેન થાનકી
(013) અરધી સદીની વાચનયાત્રા ભાગ-1-2-3-4 : મહેન્દ્ર મેઘાણી
(014) મૃત્યુ મરી ગયું. : ઉષા શેઠ
(015) જીવવાનો ચાન્સ 500માં એક.
(016) મારી જાત સાથેની વાત : અનુ. માવજી સાવલા
(017) સમન્વય : સં. વનરાજ પટેલ
(018) કુરુક્ષેત્ર : મનુભાઈ પંચોળી ‘દર્શક’
(019) અબ્રાહમ લિંકન : મણિલાલ દેસાઈ.
(020) સાગર પંખી : અનુ. મીરાં ભટ્ટ
(021) સિદ્ધાર્થ : અનુ. રવીન્દ્ર ઠાકોર
(022) પુનરાવતાર : અનુ. માવજી સાવલા
(023) વિદાય વેળાએ : ખલિલ જિબ્રાન. અનુ. કિશોરલાલ મશરુવાલા
(024) રામકૃષ્ણ કથામૃત : મહેન્દ્રનાથ ગુપ્ત
(025) ટૉલ્સટૉયની ત્રેવીસ વાર્તાઓ : અનુ. જિતેન્દ્ર દેસાઈ.

(026) વીણેલાં ફૂલ – ભાગ 1 થી 15 : અનુ. હરિશ્ચંદ્ર.
(027) તોત્તો ચાન : અનુ. રમણલાલ સોની.
(028) આરોગ્ય નિકેતન : તારાશંકર બંધોપાધ્યાય
(029) આરણ્યક : વિભૂતિભૂષણ બંધોપાધ્યાય
(030) ગીતાંજલિ : અનુ. ધૂમકેતુ.
(031) અલગારી રખડપટ્ટી : રસિક ઝવેરી
(032) મનની વાત : સુધા મૂર્તિ
(033) શિયાળાની સવારનો તડકો : વાડીલાલ ડગલી
(034) કાર્ડિયોગ્રામ : ગુણવંત શાહ
(035) તત્વમસિ : ધ્રુવ ભટ્ટ
(036) મોતીચારો, મનનો માળો : આઈ. કે. વીજળીવાલા
(037) સાયલન્સ, પ્લીઝ ! : આઈ કે. વીજળીવાલા
(038) આરોગ્યની આરપાર : આઈ. એમ. એ. – મોરબી
(039) માણસાઈના દીવા : ઝવેરચંદ મેઘાણી
(040) સંસાર રામાયણ : સ્વામી સચ્ચિદાનંદ
(041) હયાતીના હસ્તાક્ષર : ફાધર વાલેસ
(042) માનવીનાં મન : પુષ્કર ગોકાણી
(043) ધરતીની આરતી : સ્વામી આનંદ
(044) જીવનનું કાવ્ય : કાકા કાલેલકર
(045) ઈડલી, ઑર્કિડ અને હું : વિઠ્ઠલ વ્યંકટેશ કામત
(046) અમી સ્પંદન : સં. પ્રવીણચન્દ્ર દવે
(047) આગળ ધસો : સ્વેટ માર્ડન
(048) ભાગ્યના સ્ત્રષ્ટાઓ : સ્વેટ માર્ડન
(049) અખેપાતર : બિન્દુ ભટ્ટ
(050) અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ : નારાયણ દેસાઈ
(051) અમાસના તારા : કિશનસિંહ ચાવડા
(052) સત્યના પ્રયોગો, આત્મકથા : મહાત્મા ગાંધી
(053) આંગળિયાત : જૉસેફ મૅકવાન
(054) કૃષ્ણનું જીવનસંગીત : ગુણવંત શાહ
(055) જેઓ કંઈક મૂકી ગયા : જિતેન્દ્ર શાહ
(056) આનંદચર્ય : કાન્તી શાહ
(057) કોન-ટિકિ : થોર હાટરડાલ
(058) થોડા નોખા જીવ : વાડીલાલ ડગલી
(059) આસ્થાની આંતરખોજ : અનુ. માવજી સાવલા
(060) જીવનનું પરોઢ : પ્રભુદાસ ગાંધી
(061) નામરૂપ : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
(062) શબ્દલોક : ફાધર વાલેસ.
(063) અમે ભારતના લોકો : નાની પાલખીવાલા
(064) માનવીની ભવાઈ : પન્નાલાલ પટેલ
(065) માધવ ક્યાંય નથી મધુવનમાં : હરીન્દ્ર દવે
(066) મેરા રંગ દે બસન્તી ચોલા : વિષ્ણુ પંડ્યા
(067) સાત પગલાં આકાશમાં : કુન્દનિકા કાપડીઆ
(068) સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠી
(069) સરદાર : સાચો માણસ, સાચી વાત : ઉર્વીશ કોઠારી
(070) સૌંદર્યની નદી નર્મદા : અમૃતલાલ વેગડ
(071) પરિક્રમા નર્મદામૈયાની : અમૃતલાલ વેગડ
(072) સ્મૃતિઓનું શાંતિનિકેતન : અમૃતલાલ વેગડ
(073) મારું દાધેસ્તાન : રસુલ હમઝાતોવ
(074) દુખિયારા : વિકટર હ્યુગો
(075) બિલ્લો ટિલ્લો ટચ : ગુણવંત શાહ
(076) સ્મરણ રેખ : સંપાદન હર્ષદ ત્રિવેદી
(077) સોક્રેટિસ : મનુભાઈ પંચોળી ‘દર્શક’
(078) ઝેર તો પીધાં છે જાણી જાણી : મનુભાઈ પંચોળી ‘દર્શક’
(079) શ્યામની મા : સાને ગુરુજી
(080) બનગરવાડી : વ્યંકટેશ માડગૂળકર
(081) ન હન્તયે : મૈત્રેયી દેવી
(082) ગોરા : રવીન્દ્રનાથ ટાગોર
(083) વ્હાલો મારો દેશ : એલન પેટન
(084) રેવન્યુ સ્ટેમ્પ : અમૃતા પ્રીતમ
(085) ગાંધી : નવી પેઢીની નજરે : ગુણવંત શાહ
(086) કરુણામૂર્તિ બુદ્ધ : ગુણવંત શાહ
(087) વેવિશાળ : ઝવેરચંદ મેઘાણી
(088) સ્મરણયાત્રા : કાકાસાહેબ કાલેલકર
(089) સૌરાષ્ટ્રની રસધાર : ઝવેરચંદ મેઘાણી
(090) જાગરણ : ભૂપત વડોદરિયા
(091) 101 ઈન્દ્રધનુ : ભૂપત વડોદરિયા
(092) ત્યારે કરીશું શું ? : લિયો ટૉલ્સટોય
(093) પુલકિત : પુ. લ. દેશપાંડે
(094) જીવન સંસ્કૃતિ : કાકાસાહેબ કાલેલકર
(095) તણખામંડળ : ધૂમકેતુ
(096) પાટણની પ્રભુતા : કનૈયાલાલ મુનશી
(097) હાસ્યેન્દ્ર જ્યોતિન્દ્ર : જ્યોતીન્દ્ર દવે
(098) દેવાત્મા હિમાલય : ભોળાભાઈ પટેલ
(099) વાણી તારા પાણી : વિનુ મહેતા
(100) માનવપુષ્પોની મહેક : સં. એલ.વી. જોશી
(101) સાધના શતક : માવજી સાવલા