ગુજરાત સરકારે લીધી રીડગુજરાતીની નોંધ – વિશેષ

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રીડગુજરાતી સાઈટની મુલાકાત લઈને પોતાનો જે આનંદ વ્યક્ત કર્યો છે તે બાબતે હું અત્યંત હર્ષ અનુભવું છું. તા-16-જાન્યુઆરી-2007 ના રોજ વેબસાઈટ અંગેના અપાયેલા વિસ્તૃત અહેવાલના અનુસંધાનમાં, શ્રી મોદી સાહેબે ‘ગુજરાતી સાહિત્ય’ ના ક્ષેત્રમાં ‘રીડગુજરાતી’ માટે શુભકામનાઓ વ્યકત કરતો પ્રશંસાપત્ર પાઠવ્યો છે જેનો વિશેષ આનંદ છે.

હવેથી આદરણીય શ્રી મોદી સાહેબના રેગ્યુલર ‘સર્ફીંગ લીસ્ટ’ માં રીડગુજરાતીનું નામ પણ ઉમેરાશે તેવી આશા રાખું છું. આ સાથે આદરણીય શ્રી ભાગ્યેશ ભાઈ જહા (માહિતી નિયામક, ગુજરાત રાજ્ય), શ્રી હિતેશભાઈ પંડ્યા (APRO), શ્રી કેરવભાઈ પાઠક તેમજ રીડગુજરાતીની મુલાકાત લેનારા ગાંધીનગરના તમામ વિભાગના નિયામકશ્રીઓને સાદર નમન કરું છું.

તંત્રી :
મૃગેશ શાહ
રીડગુજરાતી.કોમ, વડોદરા.

government

..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનનો ઉજાસ – જીતેન્દ્ર જે. તન્ના
કોને કોને બોલાવું ? – આશ્લેષ ત્રિવેદી Next »   

98 પ્રતિભાવો : ગુજરાત સરકારે લીધી રીડગુજરાતીની નોંધ – વિશેષ

 1. chetu says:

  ..Heartly congrats to u..!

 2. dineshtilva says:

  http://www.ReadGujarati.com ne Narendra Modina taraf thi jo patr male to te Dhanyavad ne patr che. amara pan abhi nandan. dineshtilva@yahoo.com

 3. chetu says:

  Heartly congrats to u..!

 4. Jayshree says:

  અભિનંદન

 5. Zarmar & Hemal Joshi says:

  શ્રી મ્રુગેશ ભાઈ,

  ખુબ ખુબ ખુશ થયા જ્યારે અમે સુ શ્રી નરેન્દ્ર મોદીજી એ રીઙ ગુજરાતી વિશે કહ્યુ.
  આ તબક્કે રીઙ ગુજરાતી ને અમારા બન્ને તરફ થી ખુબ શુભાચ્છા.

  -હેમલ
  ઝરમર

 6. Hiral Thaker says:

  Congratulations Mrugeshbahi.

  Realy this is the matter of pride for you and for us who read/surff this site.

  Anyway now you should give a grat party to all ur readers and writters. Right?

  Again congratulations

  And all the best for putting new creations on the site.

 7. Pratik Kachchhi says:

  આખરે હીરાની પારખ સાચા ઝવેરીએ કરી….

 8. Hitesh Dixit says:

  Great News!

  Mrugeshbhai – very happy to see this and must ‘Thank’ shri Narendra bhai for his hearty & encouraging words.

  Thanks
  Hitesh.

 9. Saupriya Solanki says:

  Dear Mrugeshbhai,
  Congrats…. Hope you can reach success of horizons.
  Thanking you,
  Warm Regards,
  Saupriya Solanki
  Australia

 10. પરેશ ભેદા says:

  અભિનંદન મ્રુગેશ્ભાઈ. અભિનંદન રીડ ગુજરાતી.

 11. neeta kotecha says:

  mrgesh bhai
  khub khub abhinandan

 12. vishwajit mehta says:

  અમે હીરા પરખુ એ તો હીરા ની પરખ કરી જ હ્તી, આખરે હીરા ની ખાણ ની પરખ સાચા ઝવેરીએ કરી….
  અભિનંદન મ્રુગેશ્ભાઈ

 13. ALPESH SHAH says:

  CONGRATULATIONS
  MRUGESHBHAI

 14. Dhiren says:

  આપ ને ખુબ ખુબ ધ્ન્યવાદ

 15. JITENDRA TANNA says:

  HEARTIEST CONGRATULATIONS MRUGESHBHAI,

  SEEMS NOW YOU HAVE STARTED GETTING WHAT ACTUALLY YOU DESIRE.
  આપને જે મળવુ જોઇતુ હતુ એ મળવાનું હવે શરુ થયુ છે. આભાર, આપ થકી ગુજરાતિ સાહિત્ય વધુ ને વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા.

 16. bhavesh shah says:

  congradulations mrugeshbhai, you have done a fantastic job, keep the good work going. I am now addicted to read the new sahitya / stories on readgujarati (whenever i get free time on the internet )

 17. ખુબ ખુબ અભિનન્દન.

  Heartly Congratulations to you and all readgujarati readers…..

 18. મીના છેડા says:

  મૃગેશ,

  હાર્દિક અભિનંદન.

 19. Hasmukh Bulsara says:

  Congratulation Mrugeshbhai.Keep up the good work.People do appreciate for the job well done.

 20. gopal h parekh says:

  હાર્દિક અભિનંદન,ખુબ લાંબુ જીવો ને મા ગુર્જરીની સદા સેવા કરતા રહો એજ પરમ ક્રુપાળુ પરમેશ્વરને
  પ્રાર્થના

 21. Ramesh Shah says:

  મ્રુગેશ,

  વાંચી ને છાતી બે ગજ ફુલાય એવી વાત વાંચી ને ખૂબ આનંદ.વિષેશ આનંદ તો એટલે થયો કે આટલી વ્યસ્તતા માં પણ સાહીત્ય માં રસ ધરાવતાં મુખ્ય પ્રધાન આપણ ને મળ્યા છે.

 22. dinesh patel says:

  હવે ભાર પડ્શઍ ====
  આપને જે મળવુ જોઇતુ હતુ એ મળવાનું હવે શરુ થયુ છે. આભાર, આપ થકી ગુજરાતિ સાહિત્ય વધુ ને વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા. ખુબ ખુબ ખુશ થયા જ્યારે અમે સુ શ્રી નરેન્દ્ર મોદીજી એ રીઙ ગુજરાતી વિશે કહ્યુ.
  આ તબક્કે મારા તરફ થી ખુબ શુભએચ્છા.

 23. chini says:

  congratulation .

 24. Kishor Shastri (Shastri Uncle) says:

  ખુબ ખુબ અભિનન્દન.. પ્રગતિ ને પંથે છો..

 25. Pravin V. Patel says:

  વસંતનાં વધામણાં!!!!!!!!!!!!!……………..
  જાન્યુઆરી ૨૩, વસંતપંચમી હતી.
  જાન્યુઆરી ૧૬, માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વધામણાં લઇને આવી.
  શુભ કાર્યની કીર્તિ સર્વત્ર પ્રસરે છે.
  હૈયાના ઉમળકાથી ખોબલે ખોબલે વધાઈ.
  આપનું કાર્ય દોડતું રહે—————–

 26. Anitri says:

  Mrugeshbhai,

  CONGRATULATION!!!!

 27. Suresh Jani says:

  અભિનંદન . તમારી પ્રગતિ જાણી બહુ આનંદ થયો .

 28. Can’t resist myself from Saying this……

  “Lage rahooo Mrugeshbhai”….

 29. Honey & Butter says:

  Wow………

  Congratulations Mr. Shah!!! keep up the good work….

  – Honey & Butter

 30. Many Many Congratulatuions,

  You are also setting up and example on how to market website. I am learning from you and wish if you could be our spokes person for our website also.

  What I have liked is your systematic plan to be always in news/media to increase the viewership of your site and therby achieving your goal.

  With Best wishes,

  Rajul Dholakia
  http://www.mydreambook.in

 31. Moxesh Shah says:

  Mrugeshbhai,
  Heartly Congratulations.
  સારા કાર્યોની શુવાસ આપોઆપ પ્રસરતી હોય છે અને તે યોગ્ય જગ્યા એ પણ પહોચી ગઈ તે ખરેખર આનન્દ ની વાત છે.
  Mrugeshbhai,
  Now one very important talk, which I wanted to suggest from long time.
  As you know, some of the anti-Gujarat elements, who are jelous by the progress of the Gujarat, have captured media and working very actively. They are so called “Buddhijivis”, but white-coller anti-socials. If one analyse their acts logically, then find them partial and fractured mind. They continuously tries to through mud on our Respected CM and thereby put hinderences in the fast growing Vibrant Gujarat. I’m sure that, they are not going to suceed in their nagative work, but however, it is the responsibility of one and all Gujaratis to protest against such elements as per our rich traditions and bring the truth in front of the people.
  સત્ય નો હમેશા વિજય થાય છે અને આપણે સત્ય ને સામે લાવવુ જ જોઇએ.
  I suggests to do something positive in this regard. We can start one blog, where we can get inputs from one and all. I will be always available to co-operate for such activities and look forward for your active participation for the cause of Gujarat.
  Thanks,
  With Best Regards,
  Moxesh Shah.

 32. Vikram Bhatt says:

  Dear Shri Mrugeshbhai,
  It is always encouraging for continuing good work for good cause, if some motivational appreciation from renowned personality is received. Such apprecialtion not only bring joy, but it also bring more responsibility in terms of quality. CM has appreciated efforts of Read Gujarati as well as wished to do more for “Gujarati Sahitya”. We also wish that you would excel more & more for Gujarati Sahitya. With all best wishes & again CONGRATS for appreciation from CM.
  Vikram Bhatt

 33. ખુબ્ ખુબ્ અભીનંદન

 34. વિનય ખત્રી says:

  અભિનંદન!

  ગુજરાતના સિંહે બ્લોગના બાદશાહ (મૃગેશભાઈ) અને સહિત્યના સરોવર (રીડ ગુજરાતી.કોમ)ની સરહના કરી છે ત્યારે ખુબજ આનંદ થયો.

  Heartly Congratulations!!

 35. મૃગેશ
  વધુને વધુ ઊંચાઈને આંબો એવી હૃદયપૂર્વક અભિનંદન
  નીલા આંટી

 36. ખુબ ખુબ અભિનંદન મૂગેશભાઈ

 37. Aruna says:

  Congratulations Mrugeshbhai.

 38. Ajay Patel says:

  ખુબ ખુબ અભિનંદન મૃગેશ.

 39. હાર્દિક અભિનંદન…. પ્રગતિના પંથે આ પ્રયાણ સતત જારી રહો…

 40. Haresh Prajapati says:

  Congratulation Mrugeshbhai !!

  Its a nice effort started by you !!

  Your effort has worked around !

  Still we have long way to go !!

  Its a just beggining !!

  Get ready for future enhancement !!

  Jay Jay Garvi Gujarat !!

 41. Medha Patel says:

  Mrugeshbhai, Congratulations.
  Very proud of your talent.

 42. ખરેખર, આનંદની વાત છે, મૃગેશભાઇ…

  ખૂબ ખૂબ અભિનંદન…

 43. Rupal says:

  Murgeshbhai,
  Congratulations.

 44. હાર્દિક અભિનંદન મૃગેશ!
  ખૂબ ખૂબ અભિનંદન રીડ ગુજરાતીને પણ!

  આવી જ રીતે સતત પ્રગતિ કરતાં રહો એવી શુભેચ્છા સહ…

 45. dharmesh Trivedi says:

  તમારો અથાક અને અવિરત પરિશ્રમ તમને આવા અભિનન્દનો અપાવે જ તમે તેના સાચા હક્દાર ચો આ રિતે આપ ગુજરતિ ભાશા અને સહિત્ય ને લોક્ભોગ્ય અને વિશ્વભોગ્ય બનાવવામા સફલ રહો તેવિ શ્રિજિબાવા ને પ્રાર્થના.
  pl ignore typing mistakes in gujrati
  hardik abhinandan…we as a reader day by day expect much more quality product from you dear “mrugeshbhai”
  dharmesh trivedi

 46. rajesh shah says:

  કોહિનૂર ના હિરા(મ્રુગેશભાઇ) ને ગુજરાતના સિંહે (શ્રી નરેન્દ્ર મોદીજી ) એ અભિનંદન આપ્યા.

 47. Keyur Patel says:

  Congratulations to you!!!! Mrugeshbhai. Very good. Please keep the good work up!!!!!!!

 48. rajesh trivedi says:

  Dear Mrugeshbhai,
  Hearty congratulations to you and best wishes to ReadGujarati.com

 49. Ritesh says:

  ખુબ ખુબ અભિનંદન …
  આ જ રીતે પ્રગતિ કરતા રહો અને અમારી વાંચન ભુખ શાંત કરતા રહો …

 50. pankaj says:

  હાર્દિક અભિનંદન મૃગેશભાઈ!
  ખૂબ ખૂબ અભિનંદન રીડ ગુજરાતીને

 51. jasama gandhi says:

  dear mrugeshbhai, CRINGRATULATION. i pray to god 4 yr best health.when u live in this world,u do this interestigwork 4 us.god give u best health & wealth. jsk.jasama.

 52. Dhaval Shah says:

  Heartiest Congratulations!!!

 53. Gaurang Sheth says:

  Dear Mrugeshbhai,

  Heartiest Congratulations to you, on getting CM’s compliments for your efforts….it’s highly motivating to you as well as readers, too….

  Regards,

  Gaurang Sheth
  Surat

 54. નિરજ says:

  ખૂબખૂબ અભિનંદન!!!

 55. HEMANTKUMAR B SHAH says:

  congratulation mrugeshbhai really good read gujarati and my best wishes 2 u and read gujarati

 56. HEMANTKUMAR B SHAH nizampura vadodara says:

  i want 2 know about shri gunwant shah book KOLUMBAS NU AMERICA please inform me thank u

 57. UNNIT says:

  મને બહુ આનદ થાય

 58. palak patel says:

  ખૂબખૂબ અભિનંદન!!!

  આ જ રીતે પ્રગતિ કરતા રહો અને અમારી વાંચન આશા કરતા રહો.

 59. palak patel says:

  Congratulation Mrugeshbhai.
  Keep up the good work.People do appreciate for the job well done.

  regards,

  palak patel
  Ahmedabad

 60. Manish says:

  Congratulation Mrugeshbhai..

  And happy to know me and Narendrabhai Modi has one similarity. We both read “READGUJARATI”..

  Manish

 61. Tarang Hathi says:

  હાર્દિક અભિનંદન મૃગેશભાઈ!
  ખૂબ ખૂબ અભિનંદન રીડ ગુજરાતીને

 62. RAMESH MEVADA says:

  Mrugeshbhai,Thank you very much
  Your work is excellent..

 63. RAMESH MEVADA says:

  Mrugeshbhai,Thank you very much
  Your work is excellent..
  Give more inspiring and lifecharging articles..

 64. વધુનેઆ જ રીતે પ્રગતિ કરતા રહો અને અમારી વાંચન આશા કરતા રહો… વધુ ઊંચાઈને આંબો એવી હૃદયપૂર્વક અભિનંદન
  આખરે હીરાની પારખ સાચા ઝવેરીએ કરી….
  Congratulation Mrugeshbhai.

 65. Bhavna Shukla says:

  Narendrabhai ae nondh lidhi… Yash Kalgi ma southi unchu ne adkeru pinchu aa to…
  Bhai Vvah!!!!

 66. hemantkumar b shah says:

  I WANT TO READ GUNVANT SHAH S KOLUMBASH NU AMERICA BUT I DIDNOT GET SO U RREQUESTED TO HELP ME TO GET BOOK

 67. rakesh trivedi says:

  ખુબજ આનંદની વાત છે. તમારૉ આ પય્ત્ના ખરેખર બિરદાવા લાયક છે.

 68. Atul Jani says:

  બે વાતે આંખમાં આંસુ આવે. એક તો જ્યારે નોંધનીય બાબતોની નોંધ ન લેવાય ત્યારે (આક્રોશ ના) અને બીજી જ્યારે યોગ્ય રીતે નોંધ લેવાય ત્યારે (હર્ષના) .

  માનનિય મુખ્યમંત્રીએ ReadGujarati ની જે વ્યવસ્થિત નોંધ લીધી છે તથા રાજ્યમાં ચાલતી સદ્પ્રવૃત્તિની સરાહના કરી છે તે જાણીને આંખમાં આનંદાષૃ આવ્યાં.

  Let us continue noble work and there is no doubt, help will come from every-where.

  Once again heartly congrats to Mrugeshbhai.

 69. વાહ શુ વાત છે.

 70. RAJENDRA SHAH says:

  એક ભડ ગુજરાતી ગુજરાતની સાંસ્કૃતિક પ્રતિભાની આરસી ને બિરદાવે એનાથી રૂડી વાત બીજી કઇ હોઇ શકે ? અભિનંદન ! અભિનંદન !

 71. Ephedra….

  Ephedra is it legal. Liquid ephedra. Ephedra liquid gel products. Ephedra….

 72. Ephedra. says:

  Ephedra….

  Georgia ephedra attorneys. Colorado ephedra lawyer….

 73. Best ephedra diet and energy pills….

  Best ephedra diet and energy pills….

 74. jasmine desai says:

  ખુબ અભિનન્દન તમને…

 75. nirlep bhatt says:

  hearty congrats!!

 76. maulik says:

  રીડગુજરાતીની નોંધ

 77. Rajnikant M Modi says:

  Hi Mrugeshbhai,We are very happy to read READGUJARATI.COM.wE WILL BE IN TOUCH WITH MANY YOUNG WRITERS OF gUJARAT cONGRATULATIONS AND Keep it up!!!!

 78. મ્રુગેશ ભા ઇ,
  આ પના લે ખોનિ પ્રશન્શા જ્યારે ગુજરાત સરકાર કરે, માનનિય મુખ્ય મત્રિ સાહેબ કરે ત્યા રે સહેજે આપનિ વિદ્વાન ,કલાપારખુ નજરને
  નમન થઇ જાય પ્રત્યેક બનાવો સુન્દર રિતે રજુ થાય અને ગુજરાતનિ
  અસ્મિતાનુ દર્શન થાય. અભિનન્દન્.

 79. PAMAKA says:

  this is the best possible anyone could have done.
  dear mrugeshbhai,
  congreculation & I thik highly oh your intelligence.
  Hats off to you.

  Mahesh

 80. Veena Dave, USA says:

  વાહ વાહ્ અભિનન્દન્.

 81. junagadh says:

  I am from junagadh(Saurastra).Find your blog very intersting,will share with mine other friends who are currently out of india.

  They will be really like it very much.

  Jay Gujarat

 82. Hi,

  I am professionally MBBS at Bharuch.Last night,One of mine best medical friend who is actually traditionally singer also shared this page with me.

  And he is absolutely right,find here some intersting!!

  Thank You!

 83. Vaishali Maheshwari says:

  Congratulations Mrugeshbhai.

  Your effort of promoting Gujarati Literature online definitely needs grand applause. Not a surprise to know that even the Chief Minister of Gujarat has also heartily welcomed and appreciated your wonderful effort along with giving you his blessings too.

  There are many readers all over the world who are learning a lot by this website.

  Falling short of words here, I would just say,
  “Great Job. Fantastically fantabulous”.

  May you fly with shining colors in your life.
  Wish you a good luck in all your future endeavors.

  Thank you once again 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.