ગઝલપૂર્વક – અંકિત ત્રિવેદી
[ શબ્દો જ જેમની ‘ઑપરેટિંગ સીસ્ટમ’ છે એવા ગુજરાતી ગઝલના ક્ષેત્રે યુવા ગઝલકાર શ્રી અંકિતભાઈનું નામ કોણ નથી જાણતું ? કાવ્ય સંધ્યા, મુશાયરો, ગઝલ સંધ્યા કે પછી દેશ-વિદેશના ગુજરાતી સાહિત્યના કોઈ પણ સુંદર કાર્યક્રમોમાં શ્રી અંકિતભાઈનું સંચાલન કોઈ પણ કાર્યક્રમને ચાર ચાંદ લગાડી દે. તાજેતરમાં જ તેમના એક પુસ્તક ‘ગઝલપૂર્વક’ નું વિમોચન થયું. આ સુંદર પુસ્તક રીડગુજરાતીને ભેટ મોકલવા માટે શ્રી અંકિતભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ ઈમેઈલ પર પણ સંપર્ક કરી શકો છો : ghazalsamrat@hotmail.com ]
શબ્દનો ગુલામ
સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.
મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવજાવને દંડવત પ્રણામ છે.
પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે !
પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું,
સપનામાં તારા આવીને, મારે શું કામ છે ?
નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે.
નહીં….
શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.
સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.
એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.
એમને તો જે હશે તે ચાલશે,
એમના નામે કશું રાંધો નહીં.
આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.
Print This Article
·
Save this article As PDF
વાહ જનાબ મઝા આ ગયા, શુક્રિયા અંકિતભાઈ અને મ્રુગેશભાઈ
અરે વાહ…
સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.
આ ગઝલ તો મેં ટહુકા પર ( ત્યારે તો એનું નામ મોરપિચ્છ હતું) ઘણા વખત પહેલા મુકી હતી.. આજે ફરી વાંચવાની મજા આવી..
એમની જ બીજી એક સુંદર ગઝલ અહીં વાંચો ઃ
તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
હું તને મળી શકું તારા જ શ્વાસમાં…
http://tahuko.com/?p=552
મજાની ગઝલો…
પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે !
– આંખોમાં ઊગતા સૂરજ, પછી ભલે એ આશાના હોય, સ્વપ્નોના હોય કે પ્રણયના હોય, એ આથમતા નથી… ધરતી અને આંખોની ક્ષિતિજના તફાવતને ખૂબ જ મસૃણતાથી શબ્દોમાં વણી લીધા પછી પોતે શબ્દનો કે શબ્દ પોતાનો ગુલામ છે એ વાત નક્કી ન કરી શક્વાની નમ્રતા એ કવિની મહત્તા સૂચવે છે…
સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.
એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.
– આ બંને શેર પણ નજદીકથી અડી જુઓ તો પહેલી નજરે જેટલું બોલે છે એના કરતા ઘણું વધારે બોલી રહ્યા છે. અભિનંદન, અંકિતભાઈ! સુરતના પુસ્તકમેળામાં આ પુસ્તક “ગઝલપૂર્વક” ક્યાંય કેમ દેખાયું નહીં?
પહેલી ગઝલમાં ‘દંડવત્’ (ગાલગાની જગ્યાએ ગાગા) અને ‘સાંજટાણે’ (ગાલગાગાની જગ્યાએ ગાલલગા)માં છંદક્ષતિ થતી હોય એવું લાગે છે. થોડું સમજાવી શક્શો?
વાહ સાહેબ ખરેખર ની મજા પડી.
ચાલો ગુજરાત મા આપને સાભળ્યા હતા, વાચવાની હવે મજા માણી. ટોરન્ટો પધારવા વીનન્તી…
પહેલેી વખત િચત્રલેખા મા વાન્ચ્યુ,તમારા િવશે અને તમારેી ગઝાલો િવશે.
તમારેી ગઝલ=વાહ!!!!!
Simply superb. My problem is I don’t know Gujarati typing. Any way, I could enjoy the work and wish a very good luck. Thanks.
અંકિત ભાઈ, વાહ ભઇ વાહ!!! કેહવું પડે. ક્યા ખૂબ ….
I loved gazals of Mr.Trivedi. Once I got chance of hearing his gazals at Mahuva.and from then I always try to read more from Ankitji.
HI,ANKITBHAI.GAZZLE VACHI.
ABHINANDAN.
NAVU LAKHATU HASHE,
વાહ બહુ મજા આવિ.
નમસ્તૅ;;
હુ ૫ણ એક ક્વ) ક્
ગુજરાતી કવિતાના આરસ પર અન્કિત થતા જતા આ નવા અક્ષરોનુ સ્વાગત. શબ્દોની સાદગી જ અલન્કારની ગરજ સારે .
કોઇ મને કેહ્શે કે હુ હજિ ઘઝલ ક્ય વચિ શકુ?????હુ આ શેત્રે સાવ જ નવિ અને હમનજ રસ જગ્યો ચેી ઘક્ષઝલ નો…..પ્લ્ઝ મને કોઇ લિન્ક બતવો….
અંકિતભાઈનું ઈ-મેઈલ આઈડિ “ગઝલસમ્રાટ”! શું ગઝલસમ્રાટ થવું આટલું સરળ?
વાહ! ખુબ સરસ…….
ર્ત્ર્ત્ગ્જ્હ્ર્ફ્ર્ફ્ઘ્ર્રેફ્ઘુઉ૭ત્૫રેદ્ફ્ગ્ય્ય્રેવ્વ ગ્ગ્યેવ્વ્ર્ર્ત્યેીયુદ્દ્વ દ્દ્દસ્દ્ફ્ગ્ગ્દ્દ વ્વ્બ્ દ્દ્વેદ્સ્ફ્ગ્થ્યિપિ,મ્જ્ઘ્ગ્વ્
અબ્દેફ્ઘિજ્ક્લ્મ્નોપ્ર્સ્તુવ્વ્ક્ષ્ય્ઝ્
Sometimes I think there should be somebody like you who takes us back to past especially gujarati past. Now a days we are to0 mechanised great work keep it up ! We ae with you.
સરસ આ શિવાય મારિ પાસે શબ્દો નથિ.
KYA BAT HAI JANAB………………..
અંકિત
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે એ વાત્ને દંડવત પ્રણામ
પરન્તુ
આંખોમાં તારી ઊગશે એને સલામ છે !
સ્નેહિ પરમાર
wah ankitbhai khub j maja avi tamne sambhalya to che pan
tame lakhi pan jano cho te khabar n hati
gazal khub saras che
Doxycycline hyclate 100 mg….
Doxycycline taken with desonide. Doxycycline. Doxycycline taken with desonid….
wah ankitbhai wah!!!!!!!!
as gr8 as alwyas
What should I write?
લખવુ એ તો તમારુ કામ 6e.
અતિ સુન્દર. લેખન મા યુવાનિ જોઇ શકાય 6e.
KEEP THIS KIND OF QUALITY WORK GOING FROM YOUR SIDE.