સોનેરી સુભાષિતો – સં. શાંતિ આંકડિયાકર

[હિન્દી સહિત ચાર ભાષામાં લખાયેલા સુંદર સુભાષિતોના પુસ્તક ‘સોનેરી સુભાષિતો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 028[હિન્દી સહિત ચાર ભાષામાં લખાયેલા સુંદર સુભાષિતોના પુસ્તક ‘સોનેરી સુભાષિતો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1]
सर्पोडग्निदॅजनो राजा जामाता भगिनीसुत: ।
रोग: शत्रुर्नावभान्योडप्यल्प इत्युपचारित: ।।

સાપ, અગ્નિ, દુર્જન, શાસક, જમાઈ, ભાણેજ, રોગ અને શત્રુ આટલાની ક્ષુદ્ર (સામાન્ય) ગણી કોઈ દિવસ ઉપેક્ષા ન કરવી.

Never neglect a serpent, a fire, a wicked man, enemy, a son-in-law, a nephew, a disease and an enemy. They are not trifle.

[2]
कृत्वा स्वान्ते तथौदार्य कार्पण्यं बहिरेव च ।
उचितं तु व्ययं काले नर: कुर्यान्त चान्यथा ।।

હંમેશાં હૃદયની ઉદારતા અને મનમાં કૃપણતા (કંજુસાઈ) રાખવી. સમય આવ્યે ઉચિત ખર્ચ કરવો; પણ પૈસા ગમે તેમ ઉડાવવા નહિ.

Always be liberal in heart and miser in mind, spend wisely at proper time. Do not waste money extravagantly.

[3]
गृहं बहुकुटुम्बेन दीपैर्गोभि: सुबालकै: ।
भात्येकनायकं नित्यं नैव निर्बहुनायकम ।।

વિશાળ કુટુંબપરિવાર, ઘરમાં અનેક દીવાનો ઝળહળાટ, આંગણે બાંધેલી કામધેનુ જેવી ગાયો, અને જે ઘરમાં કેવળ ઘરનો મુખ્ય માણસ કહે તેમ થતું હોય તેવું ઘર – આટલી વાતથી બધા સમુદાયમાં તે ઘરની શોભા નિરંતર વધે છે. કાં તો ઘરમાં સલાહ આપનારો કોઈ ન હોય અથવા ઘરમાં બધા જ પોતાને ડાહ્યા માનતા હોય તેવા ઘરની શોભા ધીરે ધીરે નષ્ટ પામે છે.

Vast family, light of so many lamps in a house, cows like kamdhenu, tied in a curt yard and the house in which the head of the house orders and orders are carried out. These things add the beauty of a house for ever. Either there is no one to advise in the house or all the members of the family consider themselves very wise. The beauty of such a house is destroyed slowly.

[4]
परद्रव्यं क्षुद्रमपि नादत्तं संहरेदणु ।
नोच्चारयेदधं कस्य स्त्रियं नैव च दूषयेत ।।

વગર દીધે કોઈનું તણખલુંયે ગ્રહણ ન કરવું. અન્ય વ્યક્તિનું પાપકર્મ જાહેરમાં ન મૂકવું. કોઈ વ્યક્તિની પત્ની પર જાહેરમાં દોષારોપણ ન કરવું. સુખી થવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.

Do not take even a trifle if any body has not given it. Do not wash dirty linen in public. Do not accuse some body’s wife in public. This is the royal road of happiness.

[5]
तत्कार्य तु सुखं यस्मादभवेत द्वैकालिकं द्वढम ।
मृते स्वर्गं जीवति च विन्द्यात्कीर्ति द्वढां शुभाम ।।

જે કાર્ય કરવાથી ભૂત, વર્તમાન ને ભવિષ્ય એ ત્રણ કાળે સ્થિર સુખ પ્રાપ્ત થાય, અર્થાત વધુ ઉદાર અર્થમાં મૃત્યુ પછી સ્વર્ગ મળે અને જીવતાં સ્થિર સુખ અને શુભકીર્તિ પ્રાપ્ત થાય એવાં જ કાર્યો કરવાની નાનપણથી ટેવ પાડવી.

Do such acts which give you constant happiness in past, present and future, it means, in its liberal sense, one may go in heaven after death and may get constant happiness and fame.

[6]
अवश्यमेव भोक्तव्यं कृतकर्मफ़लँ नरै: ।
प्रतिकारैविना नैव प्रतिकारे कृते सति ।।

મનુષ્યે કરેલાં શુભાશુભ કર્મોનાં ફળ અવશ્ય ભોગવવાં પડે છે. તેનો પ્રતિકાર કરવાથી શો ફાયદો ? માટે સદા કર્મફળ ભોગવવા સૌએ તત્પર રહેવું.

A man must suffer good or bad results of his action inevitably, then what is the use of its opposition ? So one should always be ready to suffer the results of one’s actions.

[7]
आदौ वरं निर्धनत्वं धनिकत्वमनन्तरम ।
तथादौ पादगमनं यानगत्वमनम्तरम ।।
सुखाय कल्पते नित्यं दु:खाय विपरीतकम ।।

પ્રથમ ગરીબાઈ હોય અને પાછળથી ધનવાનપણું; પ્રથમ પગે ચાલવાનું અને પાછળથી વાહનમાં કે વાહન પર સવારી સારી – કારણ કે તેથી સુખ મળે છે. પરંતુ ઉપરની બાબતોથી ઊંઘું અર્થાત પ્રથમ ધનવાન અને પાછળથી ગરીબાઈ ભૂંડી કારણકે તે (અતિ) દુ:ખકારક છે.

First poverty and then riches. It is better to walk first and then to sit in a car. It brings happiness; but the reverse of it i.e. first riches and then poverty, brings un-happiness.

[8]
अपि स्थाणुवदासीत शुष्यन्परिगत: क्षुधा ।
न त्वेवानर्थसमपन्नां वृत्तिमीहेत पण्डित: ।।

બુદ્ધિશાળી મનુષ્યને ભલે રોટલાના સાંસા પડે; ભલે લાકડું સુકાય તેમ સુકાઈને ઠરડું થઈ જાય છતાં તે હરગિજ અન્યાયને રસ્તે મેળવેલી આજીવિકાના સ્વીકાર નહિ કરે.

An intelligent man may not get his live hood, Still, like a wood gets dried and becomes brital, he would never accept live hood by un-fair means.

[9]
नीचस्यातिपरिचयो ह्यन्यगेहे सदा गति: ।
जातौ संघे प्रातिकूल्य मानहान्यै दरिद्रता ।।

આટલી વસ્તુ કરવાથી માનહાનિ થાય છે માટે તે ન કરવી : નીચ મનુષ્ય સાથે ઘનિષ્ઠ મૈત્રી; અન્યને ઘેર વગર બોલાવ્યે વારંવાર જવું; જ્ઞાતિ તથા જ્ઞાતિના કોઈ સંગઠન વિરુદ્ધ જાહેરમાં બોલવું; તથા સંપત્તિનાશ થયા પછીનો દુ:ખદ ગાળો.

Do not do these things because they dishonor : a close friendship with a wicked; to go often to another house without being called; to speak against the caste or the Union of the caste in public; poverty after the destruction of wealth.

[10]
न भूषणत्यलंकारो न राज्यं न च पौरुषम ।
न विद्या न धनं तादग्याद्वक सौजन्यभूषणम ।।

મનુષ્યને જુદા જુદા પ્રકારનાં સુવર્ણઅલંકારો, રાજ્ય, રાજસત્તા, પરાક્રમ, ઉચ્ચશિક્ષણ, ધનદોલત વગેરે શોભા આપનારાં અવશ્ય છે; પણ સૌજન્યશીલ સ્વભાવરૂપી એક જ આભૂષણ ઉપરના સૌ કરતાં ચડિયાતું છે.

Various golden ornaments, state, sovereignty, valour, higher-education, wealth etc. are sure adores a man, but the complementary temper is the best ornament of all the above ornaments.

[11]
खादन्न गच्छेदध्वानं न च हास्येन भाषणम ।
शोकं न कुर्यान्नष्टस्य स्वकृतेरपि जल्पनम ।।

રસ્તે ચાલતાં ચાલતાં ખાવું નહિ. હસતાં હસતાં ભાષણ ન કરવું. નષ્ટ થયેલી વસ્તુ, વીતેલી વાત અને મૃત્યુ પામેલી વ્યક્તિ એ ત્રણ માટે શોક ન કરવો તેમ જ પોતે કરેલા કોઈ કાર્યની પોતાના મુખે પ્રશંસા ન કરવી.

Do not eat while walking on the road, do not lecture while laughing, do not be sorry for following three things : a lost thing, matter of the past, and a dead person. Do not praise yourself, about the work you have done.

[12]
नातिक्रौर्य नातिशाठ्यं घारयेन्नतिमार्दवम ।
नातिवादं नातिकार्यासक्तिमत्याग्रहं न च ।।

અત્યંત ક્રૂરતા, અત્યંત શઠતા, અત્યંત કોમળતા, અત્યંત વાદવિવાદ, કોઈ કાર્ય પરત્વે અત્યંત આસક્તિ, અત્યંત જડતા કે હઠ કે દુરાગ્રહ – આ છ અત્યંતનો હંમેશાં ત્યાગ કરવો.

Avoid extremes. Extreme cruelty, extreme knavishness, extreme delicacy, too much arguments, too much liking for a particular thing, too much rigidity, too much obstinacy : Always avoid these six extremities.

[કુલ પાન : 215. (કલર) કિંમત રૂ. 225. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400 002. દેરાસર પાસે, ગાંધી રોડ. અમદાવાદ-380 001. info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પુત્રીનો પ્રેમ – જયવતી કાજી
મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા Next »   

24 પ્રતિભાવો : સોનેરી સુભાષિતો – સં. શાંતિ આંકડિયાકર

 1. dr sudhakar hathi says:

  namaskar
  soneri shubhasito kharekhar golden chhe dainik jivan ma khub upyogi chhe ek ek shlok nu roj niyamit vanchan karavu joiye
  aava saras pustak no parichay karavya badal aabhar
  dr sudhakar hathi
  jam nagar

 2. સુંદર !

  “મનુષ્યને જુદા જુદા પ્રકારનાં સુવર્ણઅલંકારો, રાજ્ય, રાજસત્તા, પરાક્રમ, ઉચ્ચશિક્ષણ, ધનદોલત વગેરે શોભા આપનારાં અવશ્ય છે; પણ સૌજન્યશીલ સ્વભાવરૂપી એક જ આભૂષણ ઉપરના સૌ કરતાં ચડિયાતું છે.”

  • શરીરના શણગારથી શોભા વધે એ ચિરન્જિવ નથી.શણગાર તો આત્માનો જોઇએ. આતમાનો અવાજ જિવનને તારે છે. સતા-પરાક્રમ વગેરે મનની નિપજ છે, બુધ્ધીની નથી. શરીરથી કુટુમ્બ ઓળખાઈ છે, અને બુધ્ધીથી ખાનદાન ઓળખાઈ છે.

   રમેશભાઈ ચાંપાનેરી (રસમંજન)
   હાસ્ય કલાકાર
   નનક્વાડા (વલસાડ) ૯૪૨૬૮૮૮૮૮૦

 3. Chintan says:

  સરસ સુભાષિતો.

 4. ભત્રીજા-ભાણેજની ઉપેક્ષા ના કરવી…!!!

  સમય આવ્યે આ બંન્ને વિભીષણ પુરવાર થઈ શકે છે.
  મતલબ…
  આ બંન્ને આગળ બને ત્યાં સુધી અંદરની વાત ટાળવી.

  આંખો ખોલનારૂ સુભાષિત કહેવાય.

  • સમયના પ્રમાણે જે તે જમાનામા લખાયેલા સુભાષીત એ આજ્ની વાસ્તવિક્તા નથી.

   • શ્રી ચાંપાનેરીજી – હાસ્ય કલાકાર

    તમે તમારી રીતે સાચા હશો..!!

    આજના યુગની કડવી વાસ્તવિકતા અખબારોમાં સમય સમયે પ્રગટ થતી જ રહે છે.
    અખબારોમાં વારંવાર સમાચાર પ્રગટ થતા રહે છે..
    .
    ભત્રીજાએ કાકાનું કાસળ કાઢી નાખ્યું..
    ભાણેજ મામી સાથે રંગરેલિયા કરતાં પકડાતાં તેની હત્યા..

    એક સફરજન ટૉકરી આખીને બગાડવા માટે પુરતી છે. બધા ભત્રીજા કે ભાણેજ ખરાબ નથી હોતા. આ એક જનરલ ઑબર્જવેશન હોઈ શકે. અંગેજીમાં એક પુસ્તક છે બની શકે તો વાંચી જવા ભલામણ..ફેમીલી પોલિટીકસ.

    મોટા ભાગનીએ કહેવતો કે સુભાષિતોના ઘડતરમાં અનુભવનો નિચોડ હોય છે અને તે સર્વ-સામાન્ય હોય છે.
    ઘણી વાર એવું પણ બને કોઈની પાઘડી આપણને બંધબેસતી ના હોય.

 5. Paresh says:

  સુંદર
  મનુષ્યે કરેલાં શુભાશુભ કર્મોનાં ફળ અવશ્ય ભોગવવાં પડે છે. તેનો પ્રતિકાર કરવાથી શો ફાયદો ? માટે સદા કર્મફળ ભોગવવા સૌએ તત્પર રહેવું.

 6. trupti says:

  There are losts of spelling error which is corrected and the same is appended here.

  One request, before publishing any articel in English, please, run a spell check, it is very importnat, as the person not conversant with the language will treat the spelling published here as a correct one.

  I had to append the entire script here, as the highlighting facility is not available.

  Any way, thank you very much Mrugeshbhai for publishing the wonderful article.

  1. Never neglect a serpent, a fire, a wicked man, enemy, a son-in-law, a nephew, decease and an enemy. They are not trifle.
  2. Always be liberal in heart and miser in mind, spend wisely at proper time. Do not waste money extravagantly.
  3. Vast family, light of so many lamps in a house, cows like kamdhenu, tied in a courtyard and the house in which the head of the house orders and orders are carried out. These things add the beauty of a house forever. Either there is no one to advice in the house or all the members of the family consider themselves very wise. The beauty of such a house is destroyed slowly.
  4. Do not take even a trifle if any body has not given it. Do not wash dirty linen in public. Do not accuse some body’s wife in public. This is the royal road of happiness.
  5. Do such acts which give you constant happiness in past, present and future, it means, in its liberal sense, one may go in heaven after death and may get constant happiness and fame.
  6. A man must suffer good or bad results of his action inevitably, then what is the use of its opposition? So one should always be ready to suffer the results of one’s actions.
  7. First poverty and then riches. It is better to walk first and then to sit in a car. It brings happiness; but the reverse of it i.e. first riches and then poverty, brings un-happiness.
  8. An intelligent man may not get his live hood, still, like a wood gets dried and becomes brutal, he would never accept live hood by un-fair means.
  9. Do not do these things because they dishonor a close friendship with a wicked; to go often to another house without being called; to speak against the caste or the Union of the caste in public; poverty after the destruction of wealth.
  10. Various golden ornaments, state, sovereignty, velour, higher education, wealth etc. are sure adores a man, but the complementary temper is the best ornament of all the above ornaments.
  11. Do not eat while walking on the road, do not lecture while laughing, do not be sorry for following three things: a lost thing, matter of the past, and a dead person. Do not praise yourself, about the work you have done.
  12. Avoid extremes. Extreme cruelty, extreme knavishness, extreme delicacy, and too much argument, too much liking for a particular thing, too much rigidity, and too much obstinacy: Always avoid these six extremities.

  • Editor says:

   Namaste truptiben,

   I have tried to correct all mistakes by spell check. Please tell me if any. Kindly email me words and its position so I will be able to correct it easily.

   it was as per the book, so I thought that all spelling should be perfect. but there are some errors too.

   thank you for informing.

   from :
   editor, readgujarati.com

  • કલ્પેશ says:

   Trupti,

   There are mistakes in your comments.

   articel = article.
   decease = to die, disease = without ease (in pain, trouble) – Article has the right spelling.
   “suffer good or bad results” = suffer cannot be used with good. suffer means pain/distress.
   live hood = livelihood

   It is not necessary to put the text in English.

   If required, ask a non-Gujarati person to read the english & ask if they could understand the meaning of sentences.

   Trupti: I am not picking on you. You could have run a spell-checker as well.

   • trupti says:

    Thanks for you suggestion. However, I am not very well conversant with the key board. Another thing, I cannot type in Gujarati. In addition, spell check is not available here.

    I did not follow the meaning of:
    “If required, ask a non-Gujarati person to read the english & ask if they could understand the meaning of sentences.”

    I was forced to give my suggestion as the same is published in the book, and people generally take the book as the guide and consider what is published in the book is true and fare. I have never pointed out any spelling mistake in any of the messages that have been published here so far as, all human are expected to make some mistake and not every one is perfect. I would like to point out one thing in your message also, whenever; you are mentioning about any name, language or country the first word should be capital. You have written ‘English’ as ‘english’

    Positive suggestions are always welcome.

    • કલ્પેશ says:

     When I said “If required, ask a non-Gujarati person to read the english & ask if they could understand the meaning of sentences.” – it means

     આ લેખમા અંગ્રેજીમા જે ભાષાંતરથી વાક્યો લખ્યા છે એ એક બિન-ગુજરાતી વાચે તો શુ સમજે અથવા સમજી શકશે?
     એક ગુજરાતી તરીકે આપણુ અંગ્રેજીનુ જ્ઞાન સિમિત છે અને અગ્રેજીમા જ્યારે આપણે લખીએ ત્યારે અંગ્રેજી જાણનારા બીજા બધા એ વાંચે અને આપણા લખેલ વાક્યનો અર્થ જે હોવો જોઇએ એ જ સમજે – એ મહત્વનુ છે.

     I have a spell-checker enabled in my comments box. I know that english should be written as English. But my putting it in lower case “e” , it doesn’t ruin the sentence.

     key board = keyboard (1 word).
     Again, I am not picking on you.

     Lets not discuss this details here.

     • trupti says:

      You are fit to be a lawyer, are you????. You start the argument, and when you feel you have nothing to defend, you give up very diplomatically.
      I never wanted to discuss anything with you; I had given my suggestion to the editor. Are you an editor?

      Henceforth before giving any reply to any suggestion, analise your position.

 7. nayan panchal says:

  ખૂબ જ ઉપયોગી સુભાષિતો.

  જેમને વધુ સુભાષિતો માણવા હોય તે નીચેની સાઈટની મુલાકાત લે.

  http://www.scribd.com/doc/11769085/Sanskrit-subhashit-collection

  ખૂબ આભાર,
  નયન

 8. अल्पानामपि वस्तूनां संहति: कार्यसाधिका तॄणैर्गुणत्वमापन्नैर् बध्यन्ते मत्तदन्तिन: – सुभाषित
  शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे साधवो न हि सर्वत्र चन्दनं न वने वने – हितोपदेश
  एकवर्णं यथा दुग्धं भिन्नवर्णासु धेनुषु। तथैव धर्मवैचित्र्यं तत्त्वमेकं परं स्मॄतम् – महाभारत
  सर्वं परवशं दु:खं सर्वम् आत्मवशं सुखम्। एतद् विद्यात् समासेन लक्षणं सुखदु:खयो:॥ – महाभारत
  अलसस्य कुतो विद्या अविद्यस्य कुतो धनम्। अधनस्य कुतो मित्रम् अमित्रस्य कुतो सुखम्॥ – महाभारत
  आकाशात् पतितं तोयं यथा गच्छति सागरम्। सर्वदेवनमस्कार: केशवं प्रति गच्छति॥ – महाभारत
  नीरक्षीरविवेके हंस आलस्यम् त्वम् एव तनुषे चेत्। विश्वस्मिन् अधुना अन्य: कुलव्रतं पालयिष्यति क:॥ – महाभारत
  पापं प्रज्ञा नाशयति क्रियमाणं पुन: पुन:। नष्टप्रज्ञ: पापमेव नित्यमारभते नर:॥ – विदूरनीति
  पुण्यं प्रज्ञा वर्धयति क्रियमाणं पुन:पुन:। वॄद्धप्रज्ञ: पुण्यमेव नित्यमारभते नर:॥ – विदूरनीति
  अनेकशास्त्रं बहुवेदितव्यम् अल्पश्च कालो बहवश्च विघ्ना: यत् सारभूतं तदुपासितव्यं हंसो यथा क्षीरमिवाम्भुमध्यात् – सुभाषित
  कलहान्तनि हम्र्याणि कुवाक्यानां च सौ दम् कुराजान्तानि राष्ट्राणि कुकर्मांन्तम् यशो नॄणाम् – सुभाषित
  दुर्लभं त्रयमेवैतत् देवानुग्रहहेतुकम्। मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरूषसश्रय:॥ – सुभाषित
  सुखार्थी त्यजते विद्यां विद्यार्थी त्यजते सुखम्। सुखार्थिन: कुतो विद्या कुतो विद्यार्थिन: सुखम्॥ – सुभाषित
  दिवसेनैव तत् कुर्याद् येन रात्रौ सुखं वसेत्। यावज्जीवं च तत्कुर्याद् येन प्रेत्य सुखं वसेत्॥ – विदूरनीति
  उपार्जितानां वित्तानां त्याग एव हि रक्षणम् तडागोदरसंस्थानां परीवाह इवाम्भसाम् – सुभाषित
  खल: सर्षपमात्राणि पराच्छिद्राणि पश्यति। आत्मनो बिल्वमात्राणि पश्यन्नपि न पश्यति॥ – सुभाषित
  दानं भोगो नाश: तिस्त्रो गतयो भवन्ति वित्तस्य। यो न ददाति न भुङ्क्ते तस्य तॄतीया गतिर्भवति॥ – सुभाषित
  यादॄशै: सन्निविशते यादॄशांश्चोपसेवते। यादॄगिच्छेच्च भवितुं तादॄग्भवति पूरूष:॥ – सुभाषित
  गुणी गुणं वेत्ति न वेत्ति निर्गुणो बली बलं वेत्ति न वेत्ति निर्बल:। पिको वसन्तस्य गुणं न वायस: करी च सिंहस्य बलं न मूषक:॥ – सुभाषित
  गुणवान् वा परजन: स्वजनो निर्गुणोपि वा निर्गुण: स्वजन: श्रेयान् य: पर: पर एव च – सुभाषित
  पदाहतं सदुत्थाय मूर्धानमधिरोहति। स्वस्थादेवाबमानेपि देहिनस्वद्वरं रज:॥ – सुभाषित
  सा भार्या या प्रियं बू्रते स पुत्रो यत्र निवॄति:। तन्मित्रं यत्र विश्वास: स देशो यत्र जीव्यते॥ – सुभाषित
  जरा रूपं हरति, धैर्यमाशा, मॄत्यु:प्राणान्, धर्मचर्यामसूया। क्रोध: श्रियं , शीलमनार्यसेवा , ह्रियं काम: , सर्वमेवाभिमान:॥ – सुभाषित
  विरला जानन्ति गुणान् विरला: कुर्वन्ति निर्धने स्नेहम्। विरला: परकार्यरता: परदु:खेनापि दु:खिता विरला:॥ – सुभाषित
  आरोग्यं विद्वत्ता सज्जनमैत्री महाकुले जन्म। स्वाधीनता च पुंसां महदैश्वर्यं विनाप्यर्थे:॥ – सुभाषित
  कालो वा कारणं राज्ञो राजा वा कालकारणम् इति ते संशयो मा भूत् राजा कालस्य कारणं – सुभाषित
  आयुष: क्षण एकोपि सर्वरत्नैर्न लभ्यते। नीयते तद् वॄथा येन प्रामाद: सुमहानहो॥ – सुभाषित
  योजनानां सहस्रं तु शनैर्गच्छेत् पिपीलिका। आगच्छन् वैनतेयोपि पदमेकं न गच्छति॥ – सुभाषित
  कन्या वरयते रुपं माता वित्तं पिता श्रुतम् बान्धवा: कुलमिच्छन्ति मिष्टान्नमितरेजना: – सुभाषित
  अर्था भवन्ति गच्छन्ति लभ्यते च पुन: पुन: पुन: कदापि नायाति गतं तु नवयौवनम् – सुभाषित
  आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशॄङखला। यया बद्धा: प्राधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत्॥ – सुभाषित
  शास्त्राण्यधीत्यापि भवन्ति मूर्खा यस्तु क्रियावान् पुरूष: स विद्वान्। सुचिन्तितं चौषधमातुराणां न नाममात्रेण करोत्यरोगम्॥ – सुभाषित
  वॄत्तं यत्नेन संरक्ष्येद् वित्तमेति च याति च। अक्षीणो वित्तत: क्षीणो वॄत्ततस्तु हतो हत:॥ – सुभाषित
  परस्य पीडया लब्धं धर्मस्योल्लंघनेन च आत्मावमानसंप्राप्तं न धनं तत् सुखाय वै – महाभारत
  जानामि धर्मं न च मे प्रावॄत्ति:। जानाम्यधर्मं न च मे निवॄत्ति:॥ – महाभारत

 9. pragnaju says:

  ધરતીના ત્રણ રત્નો છે
  પાણી,અન્ન અને સુભાષિતવુ
  ત્યારે સામાન્ય જન પથ્થરના ટુકડાને રત્ન માને છે
  અભ્યાસનો સમય ન હોય તો સુભાષિત માણી ચીંતન કરવું

 10. sukirti kandpal says:

  થિસ વસ રએલ્લ્ય અવ્સોમે .ગ્લદ તો હવે થિસ ઇન્ફોર્મતિઓન્!!!!!!!!!!!!!!

 11. sukirti kandpal says:

  this was awsome subhshits,they were gr8…!!!!!!!!!!!!i loved it…..!!!

 12. kinjal adesara says:

  i like this subhashit…..they tell us how to live our lives.they r awsome i really loved it..!!!!!!!
  i hope that
  i get 2 read more and more subhashits
  they r wonderfuuuuullllllllllllll……………..!!!!!!!!!!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.