હાસ્યનો હલવો – સં. તરંગ હાથી

[ રીડગુજરાતીને આ રમૂજોનું સંકલન મોકલવા માટે શ્રી તરંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427605204 અથવા આ સરનામે hathitarang@gmail.com સંપર્ક કરી શકો છો.]

ગાંડાની હોસ્પિટલમાં બધા ગાંડા નાચતા હતાં. એક ગાંડો ચૂપ બેઠો હતો.
ડોકટર : ‘કેમ ભાઈ, તું ચૂપ કેમ બેઠો છે ?’
ગાંડો : ‘મુરખ ! હું વરરાજા છું.’
******

છગન : ‘એવી વાત કઈ છે જે રાવણ એકલો હોય ત્યારે કરી શકે પણ રામ ન કરી શકે.’
મગન : ‘એવી તે કઈ વાત ?’
છગન : ‘ગ્રુપ ડિસ્કશન !’
******

પતિ : ‘તેં આજે કેવું ખાવાનું બનાવ્યું છે ? જાણે છાણ ખાતા હોય એવું લાગે છે….’
પત્ની : ‘હે ભગવાન, આ માણસે કેવી કેવી ચીજો ચાખી છે !’
******

ભિખારી : ‘હેલ્લો, તાજ હોટલ ?’
મેનેજર : ‘હા જી.’
ભિખારી : ‘મારો ઑર્ડર બુક કરો. એક પિત્ઝા, એક વેજ બિરિયાની અને એક પ્લેટ રસ મલાઈ મોકલો.
મેનેજર : ‘બીલ કોના નામ પર બનાવું ?’
ભિખારી : ‘અલ્લાહના નામ પર !’
*******

શિક્ષક : ‘ભાઈ મોનુ, તું મોટો ક્રિકેટર બનવા માંગે છે તો તને શેમાં રસ છે ? બોલિંગમાં કે બેટિંગમાં ?
મોનુ : ‘મને તો મોડેલિંગમાં રસ છે…. ધોનીની જેમ !’
******

રોહન : ‘આ મોબાઈલ તો મને ભિખારી બનાવી દેશે.’
સોહન : ‘કેમ ? શું થયું ?’
રોહન : ‘યાર, વારે વારે એમાં મેસેજ આવે છે… ‘બેટરી લો…. બેટરી લો…’ હું 56 બેટરી તો બદલી ચૂક્યો છું !’
*******

કામિની : ‘પપ્પા, હું દાંતની ડૉક્ટર બનું કે હાર્ટની ?’
પપ્પા : ‘બેટા, દાંતની ડૉક્ટર !’
કામિની : ‘કેમ, પપ્પા ?’
પપ્પા : ‘બેટા, આપણને હૃદય એક છે અને દાંત બત્રીસ !’
******

છગન (યુનિવર્સિટીના ચોકીદારને) : ‘આ યુનિવર્સિટી કેવી છે ?’
ચોકીદાર : ‘અરે ભાઈ જોરદાર છે, હોં ! મેં અહીંથી જ એમ.બી.એ કર્યું અને જો મને તરત નોકરી પણ મળી ગઈ !’
******

રોહનનો મિત્ર સોહન ગુજરી ગયો.
રોહન સોહનની પત્ની પાસે ગયો અને કહ્યું : ‘શું હું સોહનની જગ્યા લઈ શકું એમ છું ?’
સોહનની પત્ની : ‘મને તો આમાં કંઈ વાંધો નથી, છતાં કબ્રસ્તાનવાળાને પૂછી જુઓ.’
******

રમેશ : ‘બોલ મહેશ, આ દુનિયાનું સૌથી જૂનું જાનવર કયું ?’
મહેશ : ‘ડાયનાસોર.’
રમેશ : ‘ખોટો જવાબ. સાચો જવાબ છે ઝીબ્રા.’
મહેશ : ‘કેમ ઝીબ્રા ?’
રમેશ : ‘કારણ કે એ ‘બ્લેક ઍન્ડ વ્હાઈટ’ હોય છે…..!!’
******

મગન : ‘મારા દાદા 96 વર્ષ જીવ્યા પણ એમણે કદી ગ્લાસીસ નો’તા વાપર્યા….’
છગન : ‘હા મને ખબર છે. ઘણા લોકોને ડાયરેક્ટ બોટલથી જ પીવાની ટેવ હોય છે !’
*******

ટીચર : ‘આજ તુમ ફિરસે લેટ હો….. સ્કૂલ સાત બજે શુરૂ હોતી હૈ ઔર તુમ અબ આ રહે હો….?’
સંતાસિંહનું ટાબરિયું : ‘સર, આપ મેરી ફિકર ના કિયા કરો, આપ બસ સ્કૂલ શુરૂ કરવા દિયા કરો….’
*******

છગન : ‘શાસ્ત્રોમાં લખ્યું છે કે પતિ-પત્ની એક રથના બે પૈંડા સમાન છે. બેમાંથી એકને તકલીફ થાય તો રથ ચાલી શકે નહિ….. માટે…’
મગન (વચ્ચે અટકાવતાં….) : ‘માટે… જ કહ્યું છે કે હંમેશા એક સ્પેર વ્હીલ રેડી રાખો !!’
*******

એક છોકરો રસ્તે ચાલતાં ગબડીને બરોબર ગધેડાની સામે પડ્યો. આ જોઈને એક છોકરીએ કહ્યું : ‘કેમ, મોટાભાઈને પગે લાગી રહ્યો છે ?’
છોકરાએ કહ્યું : ‘હાસ્તો ભાભી !’
******

સંતા બેન્કમાં જઈને મેનેજરને કહેવા લાગ્યો, ‘સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.’
મેનેજરે કહ્યું : ‘ધ્યાન રાખજો, કોઈપણ માણસ એના પર તમારી સહી કરી શકે છે.’
સંતાએ છાતી કાઢીને કહ્યું : ‘એની બિલકુલ ચિંતા ના કરો. મેં ઓલરેડી બધા ચેક પર સહી કરી જ નાંખેલી છે !’
*******

એક ગધેડો બીજા ગધેડાને : ‘યાર, મારો માલિક મને બહુ મારે છે.’ બીજો ગધેડો : ‘તો તું ભાગી જા ને પછી ક્યાંથી મારશે ?’
પહેલો ગધેડો: ‘ભાગી તો જાઉં પણ અહીં મારું ભવિષ્ય ઉજ્જ્વળ છે. મારા માલિકની દીકરી જ્યારે તોફાન કરે છે ત્યારે મારો માલિક કહે છે કે હું તાર લગ્ન ગધેડા સાથે કરાવી નાખીશ. બસ, હું આ જ આશાએ ભાગતો નથી.’
*******
ચિંટુ : ‘મમ્મી, મને એક ગ્લાસ પાણી આપ ને.’
મા : ‘જાતે લઇ લે.’
ચિંટુ : ‘પ્લીઝ આપ ને.’
મા : ‘જો હવે માગ્યું તો થપ્પડ ખાઇશ.’
ચિંટુ : ‘જ્યારે થપ્પડ મારવા આવે ત્યારે પાણી લેતી આવજે !’
********

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખાડો – નટવર પંડ્યા
જીવનપુષ્પની પાંખડીઓ – સંકલિત Next »   

56 પ્રતિભાવો : હાસ્યનો હલવો – સં. તરંગ હાથી

 1. nayan panchal says:

  ખૂબ જ સરસ. મજા પડી ગઈ.

  આભાર,
  નયન

  Each Friday night after work, Santa Singh would fire up his outdoor grill and cook a tandoori chicken and some meat kebabs. But, all of his neighbours were strict Catholics … and since it was Lent, they were forbidden from eating chicken and meat on a Friday.

  The delicious aroma from the grilled meats was causing such a problem for the Catholic faithful that they finally talked to their Priest. The Priest came to visit Santa, and suggested that he become a Catholic. After several classes and much study, Santa attended Mass … and as the priest sprinkled holy water over him, he said, “You were born a Sikh, and raised a Sikh, but now, you are a Catholic.”

  Santa’s neighbours were greatly relieved, until Friday night arrived. The wonderful aroma of tandoori chicken and meat kebabs filled the neighbourhood. The Priest was called immediately by the neighbours and, as he rushed into Santa’s backyard, clutching a rosary and prepared to scold him, he stopped and watched in amazement.

  There stood Santa, holding a small bottle of holy water which he carefully sprinkled over the grilling meats and chanted: “Oye, you were born a chicken, and you were born a lamb, you were raised a chicken, and you were raised a lamb but now yara, you are a potato and tomato”!
  =============================================
  “You seem to have more than the average share of intelligence for a man of your background,” sneered the lawyer at a witness on the stand.

  “If I wasn’t under oath, I’d return the compliment,” replied the witness.
  =============================================

  અને કંઈક અલગઃ

  Many people are unaware how much the ability to spell correctly is overrated.

  Olny srmat poelpe can raed tihs.

  cdnuolt blveiee taht I cluod aulaclty uesdnatnrd waht I was rdanieg. The phaonmneal pweor of the hmuan mnid, aoccdrnig to a rscheearch at Cmabrigde Uinervtisy, it deosn’t mttaer in waht oredr the ltteers in a wrod are, the olny iprmoatnt tihng is taht the frist and lsat ltteer be in the rghit pclae. The rset can be a taotl mses and you can sitll raed it wouthit a porbelm. Tihs is bcuseae the huamn mnid deos not raed ervey lteter by istlef, but the wrod as a wlohe.

  Amzanig huh? yaeh and I awlyas tghuhot slpeling was ipmorantt!

  • કુણાલ says:

   નયનભાઈ સન્તાસિંઘવાળો ટૂચકો તો સાચ્ચે ખુબ મજાનો !! 🙂 … ખુબ હસ્યો વાંચીને..

  • જિજ્ઞેશ શનિશ્વરા says:

   નયનભાઈ,
   બહુ સરસ.
   અને હા, સ્પેલિંગવાળો મેઈલ મારી પાસેથી ખોવાઈ ગયેલો.
   આભાર.

   જિજ્ઞેશ..

 2. Hardik says:

  Awesome Tarangbhai,

  Sanata nu tabariyu jordar che..:D

  Some more..

  ************************************************************************************
  Apni Biwi ko apni 100% kamai dene se 10% Sukh milta hai.
  Kisi doosri ko apni kamai ka 10% dene pe 100% sukh milta hai
  Paisa apka … Faisla apka …
  ************************************************************************************
  “Funny but true fact !!
  A woman worries about her future till she gets a husband,
  A man never worries about his future until he gets a wife !! ..
  What do u say???????????
  ************************************************************************************
  A Man before marriage is – Superman.
  After Marriage – Gentleman.
  5 Years Later – Watchman.
  10 Years later – Apne Hi Jaal Mein fasaa hua Spiderman.
  ************************************************************************************
  Life may hamesha Haste raho, muskrate raho, gaate raho, gungunate raho…
  thaki tumhe dekh kar hi log samaj jaye ki……………
  Tum… “KUWARE” ho…..
  ************************************************************************************
  Wife- agar main kho gayi to tum kya karoge?
  Husband – main TV aur newspaper mein Ad dunga ki jaha kahin bhi ho…..
  KHUSH RAHO
  ************************************************************************************
  Wife – Shadi ki raat tum ne jab mera ghunghat uthaya to kaisi lagti thi..
  Husband – Mai to mar hi jata agar mujhe hanuman chalisa na yaad hoti..!!
  ************************************************************************************
  Why love marriage is better than Arranged????
  B’coz a “KNOWN DEVIL” is better than an “UNKNOWN GHOST”.
  ************************************************************************************
  Wife: main tumhari yaad mein Bees din mein hi aadhi ho gayi hoon,
  mujhe lene kab aa rahe ho?
  HUSBAND: Bees din aur ruk jaao.
  ************************************************************************************
  A man gave an add in Matrimonial column “PATNI CHAHIYE”
  He got 1000 replies all saying:- “Meri Le Ja…!”, ”Meri Le Ja…!”
  ************************************************************************************
  Husband to Hotel Manager: “Jaldi chalo! meri biwi khidki se kud kar jaan dena chahti hai”
  Manager: “What can I do?
  Husband: “Kamine, khidki nahi khul rahi hai.”
  ************************************************************************************
  Every person is a FREEDOM FIGHTER …….. Immediately after Marriage!!
  ************************************************************************************
  Telling a lie is a fault for a little boy, an art for a lover, an accomplishment for a bachelor and a Matter of Survival for a married man.
  Good Luck!
  ************************************************************************************
  Woh kahte hain ki hamari biwi swarg ki Apsara hai,
  Hum ne kaha khushnaseeb ho bhai, hamari to abhi Jinda hai…
  ************************************************************************************

  • dhiraj says:

   જોરદાર

   હા ……હા…….હા……….

   • Hardik says:

    some more..for SW engineers

    એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો:

    – કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).

    – જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).

    – પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).

    – QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).

    – પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).

    – કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).

    – એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).

    – ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).

    – સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).

    – પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે. (દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.)

    – એક્સેપ્શન કાઢતા બગ પેઠો. (બકરુ કાઢતા ઉંટ પેઠુ)

    – ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ. (કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો…પ્રેરણા – જુ.કિ. દાદા)

    – ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે. (ઝાઝા રસોઇયા રસોઇ બગાડે)

  • Veena Dave, USA says:

   very funny.

  • ઈન્દ્રેશ વદન says:

   જોરદાર જબરદસ્ત જોક્સ… 😀

 3. dr sudhakar hathi says:

  hasya eishvare aapeli adbhoot bhet chhe fakta manava j hashi shake chhe aabhar tarang bhai

 4. વિવિધ રંગ છે તરંગભાઈના જોક્સમાં!

  હાસ્ય એ જીવનનું અમૃત છે. અને પ્રભુએ દરેક પશુઓમાં આ વરદાન ફક્ત માણસને જ આપેલ છે.

  પ્રભુનો આભાર…
  ગમથી ભરેલ આ જીન્દગીમાં હસવાનું કોઈ કારણ શોધો.
  હસો ને હસાવો ને શું છે આ જીન્દગી એનું કોઈ તારણ શોધો

 5. Ali Reza Masani says:

  Good….

 6. અગ્નિવેશ says:

  હાસ્ય એ અમોધ ઔષધી છે. તરંગ તે રીતે હાસ્ય નો પણ ડૉક્ટર છે આ માટે તેને અભિનન્દન.

  “અગ્નિવેશ”

 7. આ સંતાના ગુણ એન ટાબરીયામાં પણ ઉતરે છે.

 8. 😀

  મજા પડી ગઇ.

  સાન્તા-બાન્તાતો ever green છે.

 9. કુણાલ says:

  😀 … 😀 … સવાર સવાર માં મસ્ત મજાના ટૂચકાઓ વાંચીને મજા પડી…

 10. વટેમાર્ગુ says:

  સવારના પહોરમાં ગરમ ગરમ ચા સાથે જ્યારે હુંફાળા ટૂચકા માણવા મળે તે પરિકલ્પના જ માત્ર લિજ્જત આપે છે તેની અનુભૂતિ આજે મને થઇ આવી.

  તરંગ ને ટુચકા મા બધાને મજા આવે છે. આજે ય હું મારા યુવાની નો સમય વાગોળું છુ. અમે પણ તરંગ ના સમયમાં આવાજ ટુચકાઓ માણતા અને બધાની સાથે શેર કરતા.

  આભાર મૃગેશ.

  વટેમાર્ગુ.

 11. Dhiren says:

  મજા આવિ ગય

 12. dhiren says:

  મજા પદિ ગયિ

  • જિજ્ઞેશ શનિશ્વરા says:

   મજાને કોણે પદાવી? હા.. હા.. હા..

   ધિરેનભાઈ, માઠું ના લગાડતાં, મજાક કરું છું.

 13. Gaurang says:

  Dear Tarang,

  Solllid Jokes. Keep it up

  regards,

  gaurang.

 14. Mod. Altaf says:

  ફેફ્સાફાડ જોક્સ. હસી હસી ને થાકી ગયો. તરંગભાઇ તમે દર પન્દર દિવસે આવુ કશુક આપો તો મજ્જાની લાઇફ થઇ જાય. રીડગુજરાતી માં વિશેષ વાંચન સાથે હુંફાળુ હાસ્ય પ્રાપ્ત થાય છે. મૃગેશ ભાઇ તમારો આભાર.

  મોહ્મ્મ્દ અલ્તાફ.

 15. Vinod Kariya says:

  tarangbhai, tamari koi books published thai chhe? jo hoy to mane jara kahesho ke te mane kya thi mali shake? mari targetive job chhe hu lagbhag hasavanu bhuli gayo chhu. aaje tamara jokes vanchi ne bahu maja padi gai.

 16. Chintan says:

  એક્દમ મસ્ત..મજા આવી ગઈ.

  આભાર તરંગભાઈ.

 17. kantibhai kallaiwalla says:

  Really nice. Enjoyed fully

 18. aerika kapadiya says:

  બહુ સરસ……

 19. sapna says:

  Hardikbhat and Tarangbhai both are tooooooooo good, enjoyed a lot. Please give us some more.

 20. Veena Dave, USA says:

  મઝા આવી. આભાર.

 21. Mital Parmar says:

  મજા આવિ ગઇ….

 22. Chirag Patel says:

  Really funny stuff…. awesome stuff…

  Thank you,
  Chriag Patel

 23. Haresh Surani says:

  ખૂબ જ મજા પડી……………..આભાર

  હરેશ

 24. Namrata says:

  બહુ મજા પડી. ખૂબ સરસ .

 25. Akash says:

  મજા પડિ ગઈ.. ખુબ જ સરસ્..

 26. BCShah says:

  જોબ પર બધા જોક્સ વાંચ્યા બહુજ હસવુ આવ્યુ…બીજો સ્ટાફ સમજતો હતો કે હૂ પાગલ છુ

 27. trupti says:

  Some more jokes:

  • Husband to his wife, “How is it that it seems you like your sari more than me? Wife replied. “Why not. Saris can be replaced but not the husband.

  • To surprise the husband, one day the wife of an executive stopped by his office. She found him with his secretary on his lap. Without hesitating, the husband dictated—“and in conclusion, gentlemen, shortage or not shortage, I cannot continue to operate this office with only one chair.

  • One friend asked her friend, whether she sings well? The friend suggested her to sing on the radio. On this, the first one asked the second one whether she sings really well. To this, the other replied, no but at least, if she is singing on the radio, she can switch off the radio.

  • One day a parent of one child told the parent of the other child that his child is very poor in studies. To this, the second parent asked the first one for the reason. To this the first replied, “ My son failed after copying fro your son”

  • Santa asked the nationality of Banta. To this Banta replied that his father was born in Iceland and the mother was born in Cuba. To this Santa asked Banta, “Oh! So you are an Ice Cube?

 28. trupti says:

  Though this not the joke but I am sure most of the reader would enjoy this.

  ચા બગડી

  ચા બગડી એની સવાર બગડી,

  દાળ બગડી એનો દિવસ બગડ્યો,
  સાસુ બગડી એની જિંદગી બગડી.

  આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે

  એવું સામ્ય છે.

  ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે!

  ઊકળવું એ જ એમનો સંદેશ.

  ઊકળે નહિ ત્યાં સુધી જામે ય નહિ.

  પરફોર્મન્સ જ ના આપે.

  ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે.

  નિખાર એટલે કેવો?

  ચા ઊકળે તો લાલ થાય,

  દાળ ઊકળે તો પીળી થાય અને

  સાસુ ઊકળે તો લાલપીળી થાય !

  આ ત્રણેયના કલર ન પકડાય

  તો ખામી ચૂલામાં સમજવી!

  એક સવાર બગાડે,

  બીજી દિવસ બગાડે,

  ત્રીજી જિંદગી બગાડે.

  ચાની ચૂસકી, દાળનો સબડકો અને સાસુનો ફડકો !

  આ ત્રણનું કોમ્બીનેશન તો જુઓ!

  ત્રણેય સ્ત્રી જાતિ,

  અને સુધારવું બગાડવું એના હાથમાં.

  જય માતા જી! જય માતા જી!

 29. Ashish Dave says:

  Too good an article and equally hilarious the comments…

  Ashish Dave
  Sunnyvale, California

 30. Hemant says:

  જ્યા સુધિ મને યાદ ચ્હે ત્યા સુધિ તરન્ગ ભૈ ને હુ જ્હસોર હિલ ત્રેક્કિન્ગ કેમ્પ ૧૯૯૬ મા સાથે હતા,ત્યા પન તેમ્ન આવાજ્ જોકસ થિ મનોરનજન પિર્સ્યુ હતુ.

  હેમન્ત.

 31. Bhalchandra, USA says:

  I have a friend who sends me a joke by email everyday. Before l leave for work, I read it and that gives a jump start for the daily life! Humor is the key part of making life productive and meaningful. Please spead good jokes around. Thanks!!!

 32. knonline says:

  આર્ટિકલ તો સરસ જ છે તે ઉપરાંત લોકોએ કરેલ કોમેન્ટ્સ પણ ખૂબ પ્રશંસાને પાત્ર છે.

 33. trupti says:

  Police arrested a drunkard & askd: Where r u going?
  Some more jokes…………….

  Man: I’m going 2 listen lecture on ill effects of drinking.

  Cop: Who’ll lecture at midnight?

  Man: My wife…

  ———— ——— ——— ——— ——— ——— –
  Especially for Finance Guys!!!!!

  Law Professor: Which is the most important LAW of Finance for Starting a
  New Business?

  Student: Father-in-Law!
  ———— ——— ——— ——— ——— ——— –

  Before marriage: Roses are red, sky is blue. U r beautiful, I luv u.

  After marriage: Roses are dead, I’m blue. U r my headache, one day I’ll
  kill u.

  ———— ——— ——— ——— ——— ——— –

  Man: Is there any way for long life?

  Dr: Get married.

  Man: Will it help?

  Dr: No, but the thought of long life will never come.

  ———— ——— ——— ——— ——— ——— –

  Q: Why do women live longer than men?

  A: Shopping never causes heart attacks, but paying the bill does!

  ———— ——— ——— ——— ——— ——— –

  Wats the diff between Complete & Finished?

  If you find good wife u r complete otherwise u r finished.

  ———— ——— ——— ——— ——— ——— –

  So many options: Poison, sleeping pills, hanging, jumping from a
  building, lying on train tracks, but we chose Marriage, slow and sure!

  ———— ——— ——— ——— ——— ——— –

  Have u heard about the man who threw his wife into a pond of crocodiles?
  He’s now being harassed by the animal rights for being cruel to the
  crocodiles.

  ———— ——— ——— ——— ——— ——— –

  Two men r talking. 1st: I got married coz I was tired of eating out,
  cleaning the house, doing the laundry & wearing shabby clothes.

  2nd: Amazing, I just got divorced for the very same reasons

  ———— ——— ——— ——— ——— ——— –

  Wife: If I dismiss the cook and make the food myself for a month, what
  will you pay me?

  Husband: I won’t have to pay you, you’ll get my entire insurance amount.
  _______________________________________________________________________________________

  JAY JAY GARVI GUJARAT…………..
  One day many years ago at a school in South London a teacher said to the class of 5-year-olds, “I’ll give £20 to the child who can tell me who was the most respected man, whom people consider God, who ever lived.”

  An Irish boy put his hand up and said, “It was St. Patrick.” The teacher said, “Sorry Alan, that’s not correct.”

  Then a Scottish boy put his hand up and said, “It was St. Andrew.” The teacher replied, “I’m sorry, Hamish, that’s not right either.

  Finally, a Gujarati boy raised his hand and said, “It was Jesus Christ.” The teacher said, “That’s absolutely right, Jayant, come up here and I’ll give you the £20.”

  As the teacher was giving Jayant his money, she said, “You know Jayant, since you are Gujarati, I was very surprised you said Jesus Christ.” Jayant replied, “Yes, in my heart I knew it was Lord Krishna, but business is business!”

 34. Vijay Narayandasani says:

  I have enjoyed all jokes including in comments.
  keep it up guys.
  Jay Jay Garvi Gujarat. Jay Hind

 35. જિજ્ઞેશ શનિશ્વરા says:

  મજા આવી ગઈ.

  એક ટ્રેનમાં બારી પાસે બેસેલા એક ભાઈ એક હથેળી ખુલ્લી રાખીને બીજા હાથે તેમાંથી કશુંક લઈને બારીની બહાર નાંખવાનો અભિનય કરતા હતા. સામે બેસેલા ભાઈ ક્યારના જોઈ રહ્યાં હતા. છેવટે તેમનાથી રહેવાયું નહી, અને પુછી નાખ્યું,”આ તમે ક્યારના શું કરો છો?”
  પહેલા ભાઈ કહે,” જોતાં નથી? વાંદરાને ચણા ખવડાવી રહ્યો છું.”
  સામેવાળાને અચરજ થયું, બારીની બહાર જોવા માંડ્યો, કાંઈ દેખાયું નહી તો કહે,” પણ.. વાંદરા ક્યાં છે?”
  પહેલો કહે,”તો વળી ચણાય ક્યાં છે?

 36. anish says:

  ખુબ જ સરસ

 37. nilesh says:

  જોરદાર જબરદસ્ત જોક્સ…

 38. JyoTs says:

  Oh My God….i m tired of laughing……me and my husband laughed together…. hahaha….hahaha……
  Thank You All….still laughing…(i guess this should be like”Ekta kapoor’s serial..to be countinue….”)
  i m ready to watch (here ready to laugh) in next episode….

  Please keep posting more jokes…
  Thank you…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.