કેવી અજબ જેવી વાત છે – ઉપેન્દ્રચાર્ય

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
……….. એ તો કેવી અજબ જેવી વાત છે!

નાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું
……….. એ તો કેવી અજબ જેવી વાત છે!

નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

પગ મારા નાના, એ ચાલે છાનામાના,
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સમયપત્રક – રતિલાલ બોરીસાગર
ચિંતનમાલા – કલ્પેશ ડી. સોની Next »   

16 પ્રતિભાવો : કેવી અજબ જેવી વાત છે – ઉપેન્દ્રચાર્ય

 1. બાળપણની યાદ આવી ગઇ.

 2. sima shah says:

  નિશાળે જતા હતા તે યાદ આવી ગયુ
  આભાર
  સીમા

 3. Ketan Parekh says:

  બહુ સરસ.મઝા આવી.

 4. chetu says:

  બચપણ યાદ આવી ગયુ ..

 5. Veena Dave. USA says:

  અરે વાહ, બચપનના અને નિશાળના મધુર્ દિવસો યાદ આવિ ગયા.

 6. I have written down in my diary to read it to my grandchildren to make them understand the importance of our different parts of body .

 7. Rahul says:

  અરે વાહ !!!!!
  આ તો નિશાલ નેી યાદ આવેી

  Thanks
  Rahul

 8. Viral Gada says:

  અરે સરસ – સ્કુલ ની યાદ આવી ગયી.

 9. Gopal Shah says:

  ઓહો…. આતો ઘનિ મજા નિ વાત છે…. મારિ દિકરિ પણ એનિ દિકરિ ને આ ગિત સંભળાવે છે…. અને મારિ ૨ વર્ષનિ શિવા આખો દિવસ આ ગિત ગાયા કરે છે….

 10. Mitali says:

  I am so glad i found this song, I remember my mom singing this to me and teaching me body part, i want to use this for my son, but i didn’t remember exact word so my version was not rhyming very well. From now on i will use this song to teach my son about body part (till now i was using head, should, knees and toes, knees and toes, my eyes and ears and mouth and nose, head shoulder, knees and toes, knees and toes)
  I am so happy i found this song.
  🙂

 11. arvind says:

  એક માતા બરાબર સો શિક્ષક બાળકના શિક્ષણ માટે નુ કાવ્ય

 12. જગત દવે says:

  બાળ સહજ વિસ્મય જે આ કાવ્યમાં સ્ફુરિત થાય છે……તે મોટા થયાં પછી આપણે ગુમાવી દઈએ છીએ.

  હંમેશા “અજબ જેવી વાત” જેવું વિસ્મય આપણાં સૌમાં ધબકતું રહેવું જોઈએ.

  બાળકની આંખમાં થી છલકાતું વિસ્મય એ ઈશ્વરનાં શાક્ષાતકાર જેવું લાગે છે.

 13. mounang says:

  i search this song many times for my small son,bt today i got it thanks

 14. Aniket telang says:

  ખરેખર બાળપણ યાદ આવી ગયું. આજકાલ ના બાળકો ને કદાચ આ કશું ખબર નહિ હોય..
  આજે તો બસ rain rain go away . . .બધુજ ઈંગ્લીશ માં… અનિકેત તેલંગ

 15. himaxi vyas says:

  ખરેખર સ્કુલ ની યાદ આવી ગઈ હું પણ મારી દીકરી ને આ કવિતા શીખવવાની છું.પણ ઘણો સમય થયો તો એટલે વચ્ચેની પંક્તિ ભૂલી ગઈ હતી અપનો આભાર મૃગેશભાઈ કવિતા બદલ અને બાળપણ માં મારી સૌથી ગમતી કવિતા આ જ હતી…..ફરી એક વાર મને કવિતા માણવાની મળી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.