આભાર – તંત્રી

DSC03839

રીડગુજરાતી તરફથી પ્રકાશિત થયેલી પ્રથમ પુસ્તિકા ‘જીવનપાથેય’ને સુંદર પ્રતિસાદ આપવા બદલ હું આપ સૌ વાચકમિત્રોનો આભારી છું. છેલ્લા પંદર દિવસમાં આ પુસ્તિકાની 300 થી વધુ નકલો યુ.કે, કેનેડા, અમેરિકા તેમજ ભારતના અનેક શહેરોના વાચકો સુધી પહોંચી શકી છે તે આનંદની વાત છે. આ પુસ્તિકાની કુલ 500 પ્રત પ્રકાશિત કરવામાં આવી છે. આથી જે વાચકમિત્રો, એક કે તેથી વધુ નકલો મેળવવા ઈચ્છતા હોય તેઓ કૃપયા પોતાનો ઑર્ડર સત્વરે નોંધાવી લેશો તેવી નમ્ર વિનંતી. હાલમાં આ પુસ્તિકા ભાવનગરના ‘પ્રસાર’ તેમજ વડોદરાના ‘ક્રોસવર્ડ’ ખાતેથી પણ મેળવી શકાશે.

આપ અહીંથી ઑર્ડર નોંધાવી શકો છો : Click Here to Order
રીડગુજરાતી તરફથી આગામી પુસ્તિકાઓ માટે આપનું યોગદાન આવકાર્ય છે : Click Here to Donate

સૌ વાચકમિત્રોને પ્રણામ.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાનગી વૈવિધ્ય – સંકલિત
વિનોબાના જીવનપ્રસંગો – મીરા ભટ્ટ Next »   

8 પ્રતિભાવો : આભાર – તંત્રી

 1. gopal parekh says:

  ૫૦૦ માઁથી ૩૦૦ વેચાઇ ચૂકી તે બદલ અભિનન્દન ! બાકીની પણ ચપોચપ ઊપડી જશે,બીજી બુકની તૈયારી શરૂ કરો આજ થી જ.

 2. પુશતક પ્રકાશિત કરવા બદલ અભિનદન

 3. મૃગેશભાઈ,
  આપનો ‘જીવન પાથેય’નો સંગ્રહ ખુબ જ મનનિય છે.
  સંગ્રહનો દરેક મણકો એક માળા બનાવે છે. જે સાહિત્યનો શણગાર છે.
  આપને ફરી અભિનંદન.
  રીડગુજરાતી.કોમ ગુજરાતીઓનું ગૌરવ છે. અને આપની પુસ્તિકા એ ગૌરવમાં ઉમેરો કરે છે.

 4. prathmesh patel says:

  Excellent work Shri Mrugeshbhai.
  by the way, we need to have a bookstore like “crossword” in USA in some areas like Edison (NJ) or bay area(CA) which have quite a large number of Indian/gujarati population and I am sure there will be readers who want to read more Indian languages books (not available in US book stores). The bookstore can also ship books within US, conduct events like book discussions, poem reading, give a platform to US based Indian writers and be a platform to exchange Indian literature and arts. I am not sure if any such place exists, but would be glad to know one.
  thoughts?

 5. શ્રી મૃગેશભાઈ
  અભિનંદન. . વાચકો સમક્ષ જે રીતે રીડ ગુજરાતીની દરેક વાતો રજૂ કરો છો. તેથી દરેક વ્યક્તિ તમારી સાથે હોય એવો અનુભવ કરે છે. વધારે પ્રકાશન માટે તૈયાર રહેશો. અમારી શુભકામના સતત તમારી સાથે છે.
  કીર્તિદા

 6. Girish Parikh says:

  Prathmesh Patel’s idea of the bookstore of Gujarati books in the US is ideed great. How about a mobile book store in a big van?
  Congratulations to Mrugeshbhai of ReadGujarati.com for publishing the first book. By God’s grace it can be a best seller.
  Girish Parikh Modesto California

 7. hemal gandhi says:

  અભિનન્દન મ્રુગેશભૈઇ

 8. Vatemargu says:

  મૃગેશભાઇ,

  જીવન પાથેય થકી દેશ અને દુનિયાને વાંચતી કરી દિધી. ભાઇ ભાઇ.

  રી-પ્રિંટ માટે અત્યારથી તૈયારી કરો અને બીજી એડીશન માટે નવ યુવા લેખકો ને ઇજન આપો. આપના થકી તો તેઓનું સાહિત્યને વેગ મળશે. હાક મારતા રહેજો મદદ મળતી રહેશે. જય ભગવાન.

  વટેમાર્ગુ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.