- ReadGujarati.com - http://archive.readgujarati.in/sahitya2 -

આભાર – તંત્રી

રીડગુજરાતી તરફથી પ્રકાશિત થયેલી પ્રથમ પુસ્તિકા ‘જીવનપાથેય’ને સુંદર પ્રતિસાદ આપવા બદલ હું આપ સૌ વાચકમિત્રોનો આભારી છું. છેલ્લા પંદર દિવસમાં આ પુસ્તિકાની 300 થી વધુ નકલો યુ.કે, કેનેડા, અમેરિકા તેમજ ભારતના અનેક શહેરોના વાચકો સુધી પહોંચી શકી છે તે આનંદની વાત છે. આ પુસ્તિકાની કુલ 500 પ્રત પ્રકાશિત કરવામાં આવી છે. આથી જે વાચકમિત્રો, એક કે તેથી વધુ નકલો મેળવવા ઈચ્છતા હોય તેઓ કૃપયા પોતાનો ઑર્ડર સત્વરે નોંધાવી લેશો તેવી નમ્ર વિનંતી. હાલમાં આ પુસ્તિકા ભાવનગરના ‘પ્રસાર’ તેમજ વડોદરાના ‘ક્રોસવર્ડ’ ખાતેથી પણ મેળવી શકાશે.

આપ અહીંથી ઑર્ડર નોંધાવી શકો છો : Click Here to Order [1]
રીડગુજરાતી તરફથી આગામી પુસ્તિકાઓ માટે આપનું યોગદાન આવકાર્ય છે : Click Here to Donate [2]

સૌ વાચકમિત્રોને પ્રણામ.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256