એક નોંધ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

અનિવાર્ય સંજોગોને કારણે (conjunctivitis) નેકારણે આજે અને આવતીકાલે નવા લેખો પ્રકાશિત કરી શકાશે નહિ તેની નોંધ લેશો. ગુરુવારે નવા લેખો સાથે ફરી મળીશું. કૃપયા ઈ-મેઈલની સંપર્ક કરનાર કે લેખ મોકલનાર સર્જક મિત્રોને પ્રત્યુત્તર માટે ગુરુવાર સુધી રાહ જોવા વિનંતી.

મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખડખડાટ – સંકલિત
ક્ષણોનાં શિલ્પ – હરિત પંડ્યા Next »   

36 પ્રતિભાવો : એક નોંધ – તંત્રી

 1. કેતન રૈયાણી says:

  જલ્દી સાજા-નરવા થઈ જાઓ એવી પ્રભુને પ્રાર્થના….

 2. Vaishali Maheshwari says:

  Take care Mrugeshbhai and Get well soon!!!

 3. Niha says:

  take care & get well soon.

 4. hiral says:

  Take care and get well soon.

 5. મૃગેશભાઈ
  CONJUNCTIVITIS થી જલ્દી મુક્ત થાઓ એવી ઈશ્વરને પ્રાર્થના.
  કીર્તિદા

 6. payal says:

  take plenty of rest. hope you feel better soon.

 7. આપને જલદી સારુ થઇ જાય એવી ભગવાનને પ્રાર્થના.અને નવા લેખની હુ રાહ જોઇશ …

 8. sima shah says:

  Take care and get well soon……………….
  sima

 9. Bhaumik says:

  Get Well Soon …

 10. મૃગેશભાઈ વાઈરલ કન્જેક્ટિવાઈટીસ થી સાચવશો અને બને તો આંખોને વધુ આરામ આપશો . આપની આંખો જલ્દી સ્વસ્થ થાય જાય તેવી પ્રભુ પાર્થના .

 11. trupti says:

  મ્રુગેશ ભાઈ,

  જલદીથી સારા થઈ જાવ.
  Conjunctivitis પરથી એક જોક યાદ આવ્યો.

  વરસો પહેલા મુંબઈ દુરદર્શન પર ચિંતામણી નામે એક મરાઠી સિરિયલ આવતી હતી તેના નાયક ને આંખઆવે છે અને તે રજા માટે અરજી કરે છે. આપણે ત્યાં અંગ્રેજ ગયા ને લિસોટા રહ્યા માટે અરજી તો અંગ્રેજી માજ કરવાની હોય. તે તેમના બોસ ને અરજી કરે છેઃ

  Dear Sir,

  Since my eyes have come I will not be able to attend the office for 2 days. Once my eyes will go I will come to office. Kindly approve my leave.

  Chintamani.

  મ્રુગેશ ભાઈ તમે પણ તમારી આંખ જાય એટલે તરત કામ પર હાજર થઈ જજો!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! હા……..હા………હા……………

 12. Mahesh says:

  Get well soon….. !!!!!
  🙂

 13. preeti dave says:

  જલ્દી સાજાં થઈ જાઓ..

  નહીં તો રીડગુજરાતી વાંચ્યા વગર અમારી આંખોને સોરવશે નહીં…

 14. शीघ्रम् स्वस्थ भवतु

 15. Vipul Panchal says:

  Get well soon!!!

 16. Harsha Jethava says:

  Get well soon!!!

 17. nayan panchal says:

  કમાલ કરતે હો મૃગેશભાઈ…

  Get Well Soon.

  નયન

 18. Mital says:

  મૃગેશભાઈ ,
  ૨ દિવસ આરામ કરો અને જલ્દી સજા-નરવા થઇ જાઓ.

  -મીતલ

 19. Ashutosh Bhatt says:

  શુભ સ્વસ્થ્ય માટે ની હાર્દિક શુભ કામના ….

  આશુતોશ ભટ્ટ
  વડોદરા

 20. kavita says:

  શ્રી મૃગેશભાઈ

  હું અને અતુલ અવાર નવાર રીડ ગુજરાતી પર સુંદર વાંચન માટે આવીએ છીએ. દરેક લેખમાં કશુંક પ્રેરણાસ્પદ હોય છે. આપનો પુરુષાર્થ કાબીલે દાદ છે.

  એક એવી માન્યતા છે કે આંખ આવેલ દર્દી ની આંખમા જોવાથી આ રોગ થાય છે પણ મારી અલ્પ મતિ પ્રમાણે કન્જક્ટીવ આઈટીસનો રોગ સ્પર્શથી થાય છે એટલે કે જે દર્દી ને આ રોગ થયો હોય તેની સાથે જો હાથ મીલાવવામાં આવે તો આ રોગ થવાની શક્યતા વધી જાય છે.

  આપની આંખોની તકલીફ જલદી મટી જાય તેવી શુભેચ્છા.

 21. Chintan says:

  ઓહ..તો તમે પણ જેમ્સ બોન્ડ બની ગયા એમ ને મૃગેશભાઈ..હા હા હા 🙂
  Get well soon Mrugeshbhai..take care of your eyes.

 22. જય પટેલ says:

  સંક્રમણથી આપને વ્હેલી મુક્તિ મળે તેવી કામનાઓ.

 23. Margesh says:

  Get well Soon…!!!!!

 24. Sapan Shah says:

  Get well soon 🙂

 25. અશોક જાની 'આનંદ' says:

  જલદી સ્વ્સ્થ થઇ રીડ ગુજરાતીના કમે લાગો એવી શુભકામના….!!!!

 26. Dipti Trivedi says:

  પુનઃ સુસ્વાસ્થ્યપ્રાપ્તિ માટે શુભેચ્છા.

 27. Dipti Trivedi says:

  આંખો આવે તેનો એક ઘરગથ્થુ ઉપચાર અમે હંમેશા નાનપણમાં કરતા હતા જે કાયમ અમારા માટે કારગત નીવડતો હતો.
  એક નાની વાટકીમાં થોડું નવશેકું પાણી લઈ તેમાં મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલો બોરીક પાવડર (મેડીકલ ગ્રેડ, અનાજ માટેનો નહી ) અડધી ચમચી જેટલો નાખી રુ ના પૂમડા વડે દિવસમાં બેવાર શેક કરવો. પૂમડું પાણીમાં નીતારીને થોડી વાર આંખે લગાડવું. પાણી ઠંડુ થઈ જાય ત્યાં સુધી ચાલુ રાખવું.

 28. Urvi pathak says:

  મૃગેશભાઈ,

  આટલી બધી શુભકામનાઓ બાદ સાજા થવામાં વાર નહીં જ લાગે….
  અહી ટાઈફોઈડ થઈને બે મહિને સાજા થઈ તો માંડ ચાર માણસ ખબર પૂછે.
  થોડી ઈર્ષા થઈ ગઈ…

  Anyway….સાહિત્યલેખો સાથે અખિયાં મિલાકે થાય આવુ બધુ થાય તો વાંધો નહિ અને એટલે જ માફ.

  GET WELL SOON !

 29. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  આપ સૌની શુભકામનાઓ માટે આભાર.

  ધન્યવાદ.

  લિ.
  મૃગેશ શાહ
  રીડગુજરાતી

 30. Mahendra Mehta says:

  Please get well soon.
  We have enjoyed your posting and apreciate your good work.

  Mahendra & Mira mehta

 31. jignesh says:

  જલ્દીથી સાજા થઇ જાવ તેવી શુભેચ્છા. આપનો ચશ્માવાળો એક ફોટો જરુર રીડગુજરાતી પર મુકશો.

 32. PINAKIN PATEL saudi arabia says:

  GET WELL SOON.SO WE GET MORE ARTICLE FROM U.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.