‘સરવાણી’ : મુલાકાત – મૃગેશ શાહ

રીડગુજરાતી સાથેની યાત્રામાં અનેક સામાયિકો, અખબારો અને ટેલિવિઝન ચેનલો પર મુલાકાત આપવાનું થતું રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા લેવાયેલી મુલાકાત તેમાંની એક છે. આ ચેનલના ‘સરવાણી’ કાર્યક્રમ અંતર્ગત તા. 22મી સપ્ટેમ્બર, 2010ના રોજ પ્રસારિત કરાયેલી મુલાકાત અત્રે પ્રસ્તુત છે. સાહિત્યને શબ્દો સાથે સીધો સંબંધ રહ્યો છે તેથી જે વાત એક લેખ દ્વારા કહી શકાય, કદાચ એટલી સ્પષ્ટ રીતે આ ટૂંકી મુલાકાતમાં કહી ન શકાઈ હોય તેમ પણ બને. તેમ છતાં, એક સમુહ માધ્યમ તરીકે આ મુલાકાતનો ઉદ્દેશ વ્યાપક સમાજ સુધી પહોંચવાનો રહ્યો છે. આ મુલાકાત માટે હું શ્રીમતી સુનિતાબેન ચૌધરી, શ્રી ગુણવંતભાઈ જાની અને દૂરદર્શનના તમામ સભ્યો અને કેમેરા ટીમનો આભારી છું.

ભાગ-1

.

ભાગ-2

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વજનની તબિયતની ખબર પૂછવા જવા વિશે – રતિલાલ બોરીસાગર
પ્રેમનો પગરવ – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

43 પ્રતિભાવો : ‘સરવાણી’ : મુલાકાત – મૃગેશ શાહ

 1. raj says:

  Mrugeshbhai,
  very good .
  thanks
  raj

 2. Nitin says:

  અભિનન્દન મ્રુગેશ્ભાઈ. બહુ જ સરસ.

 3. મુલાકાત ખૂબ સુંદર અને મુદ્દાસર છે. પ્રશ્ન થયા કરે છેઃ પોસ્ટ કરવાની કૃતિઓ પસંદ કરીને તમે કોમ્પ્યુટરમાં manually (હાથે ટાઈપ કરીને) એન્ટર કરો છો? હાથે એન્ટર કરવામાં સમય ઘણો લાગતો હશે. આ કામમાં મદદ મળે છે?
  ઝવેરચંદ મેઘાણીની પ્રાચીન વાર્તા વિશે કહ્યું એ વાર્તા કઈ હતી?
  – – ગિરીશ પરીખ

 4. TARANG HATHI says:

  સફળતાના મુકુટમાં એક પીછું ઉમેરાયું.

  ક્મ્પ્યુટરના સ્નાતક અને ગુજરાતી સાહિત્યની સેવા = મૃગેશભાઇ શાહ.

  કદાચિત આ વ્યાખ્યા આપના માટે યથાર્થ છે. એમ મારું માનવું છે.

  ક્યાં વિઝ્યુઅલ બેઝીક એસ.ક્યુલ સર્વર, જાવાની દુનિયા અને ક્યાં મેઘાણી, દુલા ભાયા કાગ અને ઉમાશંકરભાઇ ની દુનિયા.

  મૃગેશભાઇ આપ બધે વ્યાપી ગયા. જે લોકો ગુજરાતી હોવા છતાં ગુજરાતી ભાષાને જાણતા ન હતા તે લોકો પણ રીડગુજરાતી માટે પાક્કા ગુજરાતી થઇ ગયા.

  એક સમય એવો આવશે કે પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે આપ એક વિષય બનશો.

  વિશેષ કશું કહેવું નથી.

  તરંગ હાથી.
  ગાંધીનગર.

 5. Sonia (Australia) says:

  મૃગેશભાઇ, આ વાર્તાલાપ દ્રારા તમારો વધારે પરિચય થયો…તમારા નેક હેતુઓ અને ઉદેશો જાણી ને આનંદ થયો. મને પણ આ વેબસાઈટ માટે ૨વરસ પહેલા એક USA સ્થિત cousin મારફતે link મળી હતી. બસ ત્યારથી મેં મારા Google Reader મા subscribe કરી દીધું છે. અમારા બધા નો તમને ખુબ સહયોગ છે. બસ આ જ રીતે આપણી ભાષા વંચાતી રહે!

  ખુબ આભાર!

 6. Akash says:

  ખુબ ખુબ અભિનન્દન મ્રુગેશભાઇ..

 7. Arvind Burde says:

  Dear Mrugeshbhai,

  In spite of my interruptive internet connection. I enjoyed it very much.
  You are doing a great contribution to the society.
  God Bless You
  and of course
  ALL THE BEST
  For all the you keep doing on and on and on.

 8. Dear Mrugeshbhai,

  I saw your interview and was highly impressed by the way you were fluently replying to the questions. One thing is definite – you are absolutely aware and have definite path fixed whereby you will take our mother tongue Gujarati to new heights through your website “readgujarati.com”. This in itself irepresents your immense love for Gujarati and your plans for taking readgujarati.com to entire Gujarati community. Your desire to take it from internet to mobile will also fetch you more viewers and a day will come when this website may become compulsory for thesis in all Universities for higher studies. Further, I am waiting for your next publication – which will be in December after publishing “Jeevanpathey”” in November 2009. Further, your launching of competion by new writers from May and announcing result in July is very good. I am looking to a day when “readgujarati.com” will occupy place of great honour. I pray to God almighty to give you all the support and strength in your noble endeavour. With best wishes for a happy Diwali and prosperous new year. Yours Fan – Narendra M Shah-aavjo.

 9. Margesh says:

  Congratulations Mrugesh Bhai….very nice interview.

 10. Rakesh Pandya says:

  Thank you very much for mailing. You are really Genius. All the best !

 11. Rakesh Pandya says:

  Thank you very much for mailing. You are really Genius. All the best!. If you could add new technology information /story about communications, scientific, robotics information, space tech etc. so more student can take interests “Read Gujarati”.

 12. Bhavna Gajjar says:

  Dear Mrugeshbhai

  Its Great!!!!!!!!!!!!!!
  Congratulations…

  Its really amazing that one person of computer giving his contribution to the gujarati.
  We really thankful to you that we can read gujarati articles on net in this situation that no one has time for gujarati

 13. Sorry hu apnu interview joi na sakyo.have te you tube ma joi sakase?plz reply

 14. Manisha says:

  Congratulations………keep it up………Best wishes………

  Re,
  Manisha

 15. Dhaval Shah says:

  Mrugeshbhai,
  Really a Nice interview, Many Cngratulations to you..Keep it up….I think our Gujarat Government also should recognize you for your priceless job towards our Gujarati language.

  With warm Regards,
  Dhaval Shah(Qatar)

 16. “ખુબ જ સુંદર” શબ્દો ઓછા પડે એમ છે….. રીડગુજરાતી ના માધ્યમથી સાહિત્ય ને વેગ મળ્યો અને ટીવી પર ઇન્ટર્વ્યુ પણ..તેથી વધુ વાચકો સાહિત્ય રસ માણશે.

  All the best.

 17. nayan panchal says:

  સરસ મુલાકાત, મૃગેશભાઈ.

  ડિસેમ્બર મહિનાની રાહ જોઈશ. આશા રાખુ છું કે પ્રસંગદીપમાં તમારા લખેલા એકાદ-બે લેખોનો પણ સમાવેશ થશે.

  તમારા મનોમસ્તિષ્કમાં તમારા લક્ષ્ય માટેની clarity જોઈને ખૂબ જ માનની લાગણી ઉત્પન્ન થાય છે.

  સલામ,
  નયન

 18. Rachana says:

  આપને ખુબ ખુબ અભિનંદન….keep it up…..Good luck.

 19. hsnmp says:

  Very nice…………………and congratulations.
  I am very impressed that you were very claim during this interviews was every answer was best.
  Great job
  Thank you for sharing.

 20. Dipti Trivedi says:

  ઈન્ટરવ્યૂ નો અહીં લાભ આપવા માટે આભાર. મુલાકાત લેનાર કરતાં તમારી વાતચીતની રજૂઆત વધારે સહજ રહી. . રીડ ગુજરાતીનો હજુ વધુ ફેલાવો થાય તેવી શુભેચ્છા.

 21. Anila Amin says:

  રીડ ગુજરાતી દ્વારા તો આપનો પરિચય હતો પણ આજેતો તમે પ્રત્ય

 22. Anila Amin says:

  રીડ ગુજરાતી દ્વારા તો આપનો પરિચય હતો પણ આજે તો તમે પ્રત્યક્ષ મળ્યા હોય એમ લાગ્યુ. આપ ગુઅજરાતી સાહિત્યની

  જે સેવા કરોછો તે અનન્ય છે સ્નાતક કે અનુસ્નાતક ગુજરાતી વિષય સાથે થયેલા લોકોમા પણ ભાષા પત્યે નો પ્રેમ

  વ્વિસ્રારાઈ જતો હોયછે ત્યારે આપ એને જીવન્ત રાખવાનુ કામ ઇન્ટરનેટ દ્વારા કરી રહ્યાછો તે અમારા જેવા પરદેશમા

  વસતા લોકોને માટે ખૂબ આશિર્વાદ રૂપ છે.

 23. ITS A REMARKABLE MRUGESHBHAI. THANKS . NOW WHAT NEW IDEAS ARE YOU GOING TO FLOAT THROUGH THIS WEBSITE. I AM 75 YEARS OLD BUT I USE TO READ IT REGULARLY BUT I FEEL THIS WEBSITE CAN HELP / DO MORE SOCIAL WORK BY PRINTING THE ARTICLES OF LEPROSY PEOPLE, BLIND
  KIDS/PERSONS, ORPHAN CHILDS LIKE SO MANY SUBJECTS OR GIVING GOOD REFERENCE TO SUCH INSTITUTIONS TO ENABLE PEOPLE TO KNOW AND HELP THEM.
  SINCE YOU HAVE DONE EXCELLENT WORK BY PUTTING THIS WEB SITE, YOU MAY THINK TO FLOAT SOMETHING MORE. HAPPY DIWALI AND GOODWISHES.

 24. Akbarali Narsi says:

  મ્રુગેશ ભાઈ
  આપની T V મુલાકાત જોઈ,
  ધન્યવાદ અને દિવાળી તથા ન્યુતન વર્ષાભિનંદન
  અકબર અલી નરસી u s a

 25. Tarun says:

  મ્રુગેશ ભાઈ
  સુન્દર અતિ સુન્દર……ખુબજ મઝા આવી.. ખુબ ખુબ આભાર તથા દિવાળી અને નુતન વર્ષાભિનંદન

 26. Hetal says:

  Hello there,
  Anyone had same trouble as me? I am not able to read the interview here- neither part 1 not part 2- Please advise. Thanks

  • જય પટેલ says:

   હેતલ

   આપના બ્રાઉઝરમાં ટૂલ ક્લિક કરી મેનેજ એડ ઑન્સ ચેક કરશો.
   ઘણીવાર પ્લેયર એડ ઑન ના હોય તો ફક્ત બ્લેંક આવશે અને આ સમયે બ્રાઉઝર તમને સૂચના
   આપે ત્યારે એડ ઑન કરવું. એડ ઑન કર્યા બાદ રીફ્રેશ કરવાથી પિકચર જોઈ શકશો.

 27. જય પટેલ says:

  ટેકનોલોજીના સહયોગથી ગુજરાતી સાહિત્ય નવી પેઢીમાં સિંચીત થાય તેવો મનોરથ લઈ
  સાહિત્યીક સેવાની ધૂણી ધખાવનાર શ્રી મૃગેશભાઈનો ખૂબ આભાર.

  દૂરદર્શન પરની સહજ મુલાકાતથી નવું જાણવાનું મળ્યું. ઝવેરચંદ મેઘાણીની વાર્તામાંથી વતનનો ઝુરાપો.
  માતૃભુમિ-વતનના ઝુરાપામાં તો જે ઝુર્યા હોય તે જ જાણે.
  વતનના ઝુરાપામાં આંખોમાંથી નિકળેલી અશ્રૃધારા તો ઓશીકું જ જાણે..!!

  મુલાકાત માટે આભાર.

 28. pradip shah says:

  simply superb,congratulations !

 29. Montubhagat says:

  Mrugeshbhai…

  Really thanks a lot for this…

 30. Mahendra says:

  Great contribution to Gujarati community.
  Keep it up, Mrugeshbhai.
  Happy Diwali & Good wishes for New Yar.

 31. Arvind Dullabh ( NZ) says:

  Namaste Mrugeshbhai,

  My hearty congratulations to you. Your selfless service to our Gujrati community is greatly appreciated and recognized globally by all of us. Happy Diwali and Salmubarak.

  Shubh Manokamna sahit,

  Arvind Dullabh ( Papakura, Auckland,New Zealand)

 32. Jagruti Vaghela USA says:

  Congratulations શ્રી મૃગેશભાઈ
  સરસ ઈન્ટરવ્યુ. ગુજરાતી સાહિત્ય અને ભાષાને જિવંત રાખવા આપ જે સેવા કરી રહ્યા છો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર.

 33. કલ્પેશ says:

  મૃગેશભાઇ,

  તમને સાંભળીને આનંદ થયો.
  એક ઇચ્છા છે કે અગ્રણી સમાચારમા રીડગુજરાતીમાના લેખ છપાય.

  અઠવાડિયાના એ દિવસ છાપામા એક લેખ અને એજ લેખ રીડગુજરાતી પર આવે અને વાંચનનો રસ હોય તે બધા આ કારણે સાઇટને જાણે.

  દિવાળીની શુભેચ્છાઓ.

 34. કલ્પેશ says:

  મૃગેશભાઇ,

  તમને સાંભળીને આનંદ થયો.
  એક ઇચ્છા છે કે અગ્રણી સમાચારપત્રકોમા રીડગુજરાતીમાના લેખ છપાય.

  અઠવાડિયાના એ દિવસ છાપામા એક લેખ અને એજ લેખ રીડગુજરાતી પર આવે અને વાંચનનો રસ હોય તે બધા આ કારણે સાઇટને જાણે.

  દિવાળીની શુભેચ્છાઓ.

 35. શ્રી મ્રુગેશભાઇ,
  ખુબ સુંદર.આપ ગુજરાતી સાહીત્યની ખુબ સેવા કરી રહ્યા છો.રૂબરૂ મળ્યા તુલ્ય આનંદ થયો.ખૂબ શુભેચ્છાઓ.

 36. M.D.Gandhi, U.S.A. says:

  દુરદર્શન ઉપરની મુલાકાત ખુબ સુંદર રહી અને ઘણું નવું નવું જાણવા પણ મલ્યું .ગુજરાતી ભાષા આમજ જીવતી રહેશે. અહિં અમેરીકામાં ગુજરાતી વાંચવા તો મળે( અખબાર, સામયિકો વગેરે, અહિંથી પ્રગટ થતાં કે ભારતથી મંગાવેલાં), પણ ગુજરાતી સાંભળવા માટે તો ઈંટરનેટનો સહારો લેવો પડે અને આ માટે તમે બધા બહુ ઉત્તમ સેવા કરી રહ્યા છો. આ માટે અભિનંદન અને સાથે સાથે દીવાળી મુબારક અને નુતન વર્ષાભિનંદન.

 37. nilam doshi says:

  great to hear….congratulations…. congratulations…..

  may more colorful feathers r waiting for you..

  all the best…our heartily wishes…

 38. Vipul Chauhan says:

  Dear Mrugeshbhai,

  Bravo !

  Was very eager to see you. That came true thro’ this interview.

  Felt very nice.

 39. ઈંટરનેટે ગુજરાતી સાહિત્યને વિસ્ત્રુત કરવામાં ભજવેલા ભાગની
  તમારી સમિક્ષા ગમી..

 40. Ashish Dave, Sunnyvale, California says:

  Dear Mrugeshbhai,

  It was nice to hear you for the first time. Congratulations…

  Ashish Dave

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.