વાચકમિત્રોને….-તંત્રી

પ્રિય વાચકમિત્રો,

છેલ્લા બે દિવસથી સર્વર પરની ટેકનિકલ ક્ષતિને કારણે આપને  રીડગુજરાતી વાંચવામાં જે અસુવિધા થઈ છે તે બદલ ક્ષમા કરશો. હજુ આજે પણ આ કામ છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે. તેથી નવા લેખો મુકી શકાશે નહિ. કદાચ થોડો સમય માટે સાઈટ બંધ રહે તેવી શક્યતાઓ છે. જેમ બને તેમ જલ્દી આ તમામ કાર્ય સંપન્ન કરવામાં આવશે. કૃપયા થોડો સમય પ્રતિક્ષા કરવા વિનંતી. સમગ્ર કાર્ય પૂર્ણ થયે તુરંત નવા લેખો પ્રકાશિત કરવામાં આવશે.

Update : (At : 16/02/2011    5:07  PM IST)

સર્વર પરનું તમામ કાર્ય સંપૂર્ણ થયું છે. આવતીકાલથી (ગુરુવાર) નિયમિતરૂપે બે નવી કૃતિઓ આપ રાબેતા મુજબ માણી શકશો. આભાર.

લિ.
તંત્રી, રીડગુજરાતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાચી ઓળખ – જોસેફ મેકવાન
મે’ – દિલીપ રાણપુરા Next »   

5 પ્રતિભાવો : વાચકમિત્રોને….-તંત્રી

 1. kalpesh solanki says:

  vahala tantri saheb,
  jaybharat saathe janavvanu ke aape aapel shree joseph macwan ni book “chakdo”na sampadako nam ma bhu thai che.aemna sampadakoma aagneshben waghela che.aagneshbhai waghela khotu che.

 2. krish says:

  માફિ માગ્વાનિ જરુર નથિ
  ૨ હાસ્ય લેખ આપિ દો એટ્લે બધા ખુસ થય જાય્

 3. Khushi says:

  Hmm, first of all thanks a lot for updating this on internet as there was some technical issues in the server. I am really habituated to this website. For me I am happy and glad that the site is working properly nothing else is wrong and everything is fine so I have some more new every thing and every column to read and thanks a lot once again for uploading nice stories, novels poems & everything online.

  Once again thanks 🙂
  Khushi

 4. sundar praytna .. aama mafi magvani na hoy!! aap j karya karo cho vanchavavnu..e khub j prerak..che. gaikale.. me kholyu to vanchayu nahi,,tyaj thayu kai prob hase..thanks for informing.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.