Posts Tagged "પ્રિતમદાસ"

હરિગુણ ગાતાં – પ્રિતમદાસ

જીભલડી રે તને હરિગુણ ગાતાં, ……….. આવડી આળસ ક્યાંથી રે, લવરી કરતા નવરી ન પડે, ……….. બોલી ઊઠે મુખમાંથી રે…. જીભલડી પરનિંદા કરવાને પૂરી, ………… શૂરી ખટરસ ખાવા રે; ઝગડો કરવા ઝૂઝે પહેલી, …………. કાયર હરિગુણ ગાવા રે…. જીભલડી દવ લાગ્યા પછી કૂપ ખોદાવે, ………… આગ એ કેમ ઓલશે રે; ચોરો તો ધન હરી ગયા, […]

Copy Protected by Chetan's WP-Copyprotect.